યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની શાનદાર ભરતી,Union Bank SO Recruitment 2026
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની શાનદાર ભરતી,Union Bank SO Recruitment 2026
બેન્કિંગ ક્ષેત્રમાં એક પ્રોફેશનલ અધિકારી તરીકે સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે એક અત્યંત સુંદર સમાચાર આવ્યા છે. ભારત સરકાર હસ્તકની અગ્રણી પબ્લિક સેક્ટર બેંક યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પ્રોફેશનલ ફિલ્ડ માટે સ્પેશિયાલિસ્ટ ઓફિસર ની જગ્યાઓ પર જંગી ભરતી જાહેરકરવામાં આવી છે. જે ઉમેદવારોએ આઇટી, ફાઇનાન્સ, કાયદા કે મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે, તેમના માટે સીધા અધિકારી (scale l , ll, lll) બનવાની આ એક સુવર્ણ તક છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા(Union Bank of India-UBI).
2. પોસ્ટ: સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) - (IT officer , credit officer, Law officer, forex officer વગેરે).
3. જાહેરાત ક્રમાંક: Union Bank SO Recruitment 2026.
4. કુલ જગ્યાઓ: સત્તાવાર નોટિફિકેશન મુજબ સામાન્ય રીતે 500 થી વધુ જગ્યાઓ.
5. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના 21 દિવસની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
6. વય મર્યાદા: ૨૦ થી ૩૦/૩૫ વર્ષ પોસ્ટ અને સ્કેલ મુજબ અલગ અલગ , અનામત વર્ગોને નિયમ અનુસાર છૂટછાટ.
7. અરજી ફી: જનરલ OBC/EWS માટે રૂ. 850/- અને SC/ST/PwBD ઉમેદવારો માટે રૂ. 175/- ઈન્ટિમેશન ચાર્જ.

| Particulars | Details |
|---|---|
| Recruitment Organization | Union Bank of India |
| Post Name | Officers with Domain Expertise, General Banking Officers & Specialist Officers (SO) |
| Advertisement No. | Union Bank of India SO Recruitment 2026 |
| Total Vacancy | 395 |
| Application Start Date | 21 July 2026 |
| Category | Union Bank of India SO Recruitment 2026 Notification |
| Official Website | unionbankofindia.co.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. આઈ ટી ઓફિસર ( IT Officer ): 4 વર્ષની એન્જિનિયર ડીગ્રી (B.E./ B.Tech) કોમ્પ્યુટર સાયન્સ/IT/electronics મા અથવા MCA.
2. ક્રેડિટ ઓફિસર/ રીશ્ક મેનેજર: માન્ય યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સમાં MBA ( MBA finance ) અથવા કા ( chartered accountant) / CFA/CMA ની ડિગ્રી.
3. લો ઓફિસર: કાયદાના સ્નાતક (LLB ) અને બહાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે નોંધણી તથા સંબંધીત અનુભવ.
4. ફોરેક્સ ઓફિસર: કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન સાથે ઇન્ટરનેશનલ બિઝનેસ કે ફાઇનાન્સમાં MBA/PGDBM.
5. (નોંધ: Scale -ll. અને Scale -lll ની પોસ્ટ માટે સંબંધીત ક્ષેત્રમાં 1 થી 3વર્ષનો કામકાજ નો અનુભવ માંગવામાં આવે છે.

🔰અરજી ફી:
અરજી ફી: જનરલ OBC/EWS માટે રૂ. 850/- અને SC/ST/PwBD ઉમેદવારો માટે રૂ. 175/- ઈન્ટિમેશન ચાર્જ.
| Post Name | Vacancy | Qualification |
|---|---|---|
| Various Specialist Officer & General Banking Officer Posts | 395 | Varies Post Wise (Check Official Notification For Details) |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. Scale -l પોસ્ટ માટે: 20 થી 30 વર્ષ.
2. Scale - ll પોસ્ટ માટે:25 થી 35 વર્ષ.
3. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ, OBC (NCL) ઉમેદવારોને 3 વર્ષ અને દિવ્યાંગ (PwBD) ઉમેદવરો ને 20 વર્ષની છૂટછાટ મળશે.

| Category | Fee |
|---|---|
| UR / EWS / OBC | Rs. 850/- |
| SC / ST / PWD | Rs. 175/- |
| Mode of Payment | Online |
| Event | Date |
|---|---|
| Notification Release Date | 20.07.2026 |
| Online Application Start Date | 21.07.2026 (12:00 AM onwards) |
| Last Date to Apply Online | 10.08.2026 (till 11:59 PM) |
🔰પગાર ધોરણ :
1. JMGS (Scale l): બેઝિક પે રૂ.36,000/- થી શરૂ થાય છે ગ્રોસ સેલેરી આશરે રૂ. 60,000+ .
2. MMGS -ll (Scale ll) : બેઝિક પે રૂ. 48,170/- થી શરૂ થાય છે ગ્રોસ સેલેરી આશરે રૂ. 80,000/- . આ ઉપરાંત DA, HRA, લીઝ એકોમોડેશન, મેડિકલ,અને અન્ય બેન્કિંગ ભથ્થા મળવાપાત્ર રહે છે.1. સૌપ્રથમ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઈટ www . unionbankofindia . co . in ની મુલાકાત લો.
2. પેજના નીચેના ભાગમાં આપેલા Recruitments અથવા Careers સેક્શન પર ક્લિક કરો.
3. Recruitment of specialist officer 2026 ની જાહેરાત પર ક્લિક કરી પીડીએફ ધ્યાનથી વાંચો.
4. Click her to apply online બટન પર ક્લિક કરી IBPS ના પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેશન કરો.
5. એપ્લિકેશન ફોર્મમાં તમારી પર્સનલ વિગતો અને પ્રોફેશનલ લાયકાત કાળજીપૂર્વક ભરો.
6. તમારો ફોટો,, ડાબા હાથનો અંગૂઠો અને હેન્ડ રિટર્ન ડિકલેરેશન અપલોડ કરો.
7. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
1. ઓનલાઈન પરીક્ષા: જે મારી રોઝાનિંગ, ક્વોન્ટિટિવ એપ્ટિટુયડ, અંગ્રેજી અને પ્રોફેશનલ નોલેજ તમામ વિષયને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે.
2. ગ્રુપ ડિસ્કશન (GD): જો અરજીઓની સંખ્યા વધુ હશે તો બેંક દ્વારા GD રાઉન્ડ યોજવામાં આવી શકે છે.
3. પર્સનલ ઇન્ટરવ્યૂ (PI): શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોનો 50 માર્ક્સનો ઇન્ટરવ્યૂ લેવાશે. ફાઇનલ મેરીટ ઓનલાઈન પરીક્ષા અને ઇન્ટરવ્યૂના માર્ક્સના આધારે બનશે.

બેંકીને ક્ષેત્રની અન્ય લેટેસ્ટ ભરતીઓ અને અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment