એન્ટી કરપ્શન બ્યુરો (ACB) માં કાનૂની સલાહકારની ભરતી,ACB Gujarat Legal Advisor Recruitment 2026

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) માં કાનૂની સલાહકારની ભરતી,ACB Gujarat Legal Advisor Recruitment 2026
ACB Gujarat Legal Advisor Recruitment 2026, Anti Corruption Bureau Gujarat Jobs, Law Jobs in Gujarat Government, LLB Jobs in Ahmedabad, Legal Advisor Vacancy 2026, Gujarat Police Legal Consultant Jobs, Advocate Jobs in Gujarat, Gujju Rozgar Law Updates, એસીબી ગુજરાત ભરતી, કાનૂની સલાહકાર ભરતી 2026, એલએલબી માટે સરકારી નોકરી



ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર ડામવા માટે કાર્યરત સૌથી મહત્વની એજન્સી એટલે કે લાંચ રિશ્વત બ્યુરો.ACB ગુજરાત દ્વારા ભ્રષ્ટાચાર ના કેસોમાં સચોટ કાનૂની માર્ગદર્શન મળી રહે તે હેતુથી લીગલ એડવાઈઝર કાનૂની સલાહકારની પોસ્ટ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો એ કાયદાનો અભ્યાસ (LLB) કર્યો છે અને વકીલાત નો બહોળો અનુભવ ધરાવે છે, તેમના માટે રાજ્યની ટોચની તપાસ એજન્સી સાથે કામ કરવાની આ એક અત્યંત ગર્વ સમાન અને શાનદાર તક છે.

🔰લીગલ એડવાઈઝર નું મુખ્ય કામ શું હોય છે?

ACB મા લીગલ એડવાઈઝર ની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. ટ્રેપ લાંચના છટકા ના કેસોમાં તપાસ અધિકારીઓને કાનૂની સલાહ આપવી, કોર્ટમાં રજૂ કરવાના દસ્તાવેજો ની કાયદાકીય ચકાસણી કરવી અને પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટ મુજબ કેસને મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપવાનું કામ લીગલ એડવાઈઝરનું હોય છે.


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: લાંચ રિશ્વત વિરોધી બ્યુરો (Anti -Corruption Bureau -ACB), ગુજરાત રાજ્ય.
2. પોસ્ટ: લીગલ એડવાઇઝર - કાનૂની સલાહકાર.
3. નોકરીનો પ્રકાર: 11 માસના કરાર આધારિત.
4. અરજી કરવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર ઓફલાઇન અરજી મોકલવાની રહેશે.
5. વય મર્યાદા: મહત્તમ 45 થી 62 વર્ષ સુધી નવા વકીલો અને નિવૃત અધિકારીઓ માટે અલગ અલગ નિયમો.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.
7. પસંદગી પ્રક્રિયા: શોર્ટલિસ્ટિંગ અને રૂબરૂ ઇન્ટરવ્યૂ.

Particulars Details
Organization Name Anti-Corruption Bureau (ACB), Gujarat
Post Name Legal Advisor
Total Vacancies 02
Application Mode Offline
Salary / Pay Scale 60,000/- per month (11-month contract)
Experience Required Minimum 7 Years
Job Location Bhavnagar & Panchmahal (Gujarat)
Last Date to Apply 14 September 2025
Official Website www.acb.gujarat.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. લાયકાત: ઉમેદવારી માન્ય યુનિવર્સિટી માંથી કાયદાના સ્નાતક ની ડિગ્રી ફરજિયાત છે ( LLM કરેલા ઉમેદવારોને વિશેષ રાધાને મળી શકે છે).
2. રજીસ્ટ્રેશન: ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માં એડવોકેટ તરીકે નોંધણી ધરાવતા હોવા જોઈએ.
3. અનુભવ: ઉમેદવાર પાસે છે સેશન્સ કોર્ટ અથવા હાઇકોર્ટમાં ફોજદારી કેશો ચલાવવાનો ઓછામાં ઓછો 5 થી 7 વર્ષનો અનુભવો અત્યંત આવશ્યક છે.
4. (નોંધઃ નિવૃત્ત સરકારી વકીલ અથવા નિવૃત્ત ન્યાયિક અધિકારીઓ પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે).

🔰અરજી ફી:

કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.

Post Name No. of Posts
Legal Advisor (Bhavnagar ASM Office) 01
Legal Advisor (Panchmahal ASM Office) 01
Total 02

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

ખાનગી વકીલો માટે મહત્તમ વય મર્યાદા સામાન્ય રીતે ૪૫ વર્ષ આસપાસ હોય છે, જ્યારે નિવૃત્ત અધિકારીઓ માટે મહત્તમ ઉંમર 62 થી 65 વર્ષ સુધીની માન્ય રાખવામાં આવે છે. ચોક્કસ ઉંમર માટે સત્તાવાર જાહેરાત જોવી .

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

ACB ની આ ભરતી માટે સામાન્ય રીતે અરજી પ્રક્રિયા ઓફલાઈન હોય છે:
1. સૌપ્રથમ ACB ગુજરાતની સત્તાવાર વેબસાઈટ acb . gujarat. gov . in ની મુલાકાત તો લો અને Recruitment સેક્સમાંથી સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરો.
2. જાહેરાતમાં આપેલા ફોર્મેટ મુજબ અથવા એક સારા કાગળ પર સંવિસ્તાર અરજી તૈયાર કરો.
3. અરજી સાથે તમારા તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો LLB ડિગ્રી, બાળ કાઉન્સિલની સનદ, અનુભવનો દાખલો, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ફોટાની સ્વ પ્રમાણિત નકર નો જોડો.
4. આ તમામ દસ્તાવેજો એક કવરમાં પેક કરી, કવર પર application for the post of legal advisor લખીને તેને જાહેરાતમાં દર્શાવેલ સરનામે નિયામકશ્રી, લાંચ રિશ્વત વિરોધી બ્યુરો ACB ભવન શાહીબાગ, અમદાવાદ સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર AD મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.
 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE

🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. શોર્ટલિસ્ટીંગ : આવેલી અરજીઓ માંથી ઉમેદવારના અનુભવ અને પ્રોફાઇલના આધારે શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ACB ભવન અમદાવાદ ખાતે સીનીયર IPS અધિકારીઓની પેનલ સમક્ષ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. જેમાં કાયદાકીય જ્ઞાન ચકાસવામાં આવશે.

ોલીસ વિભાગ અને કાનૂની ક્ષેત્રની અન્ય ભરતીઓની અપડેટસ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026