ભારતીય સેનામાં લો ગ્રેજ્યુએટ્સ માટે આર્મી ઓફિસર બનવાની સુવર્ણ તક, Indian Army JAG Entry Scheme 2026

ભારતીય સેનામાં લો ગ્રેજ્યુએટ્સ માટે આર્મી ઓફિસર બનવાની સુવર્ણ તક, Indian Army JAG Entry Scheme 2026
Indian Army JAG Entry Scheme 2026, JAG 125 Course Apply Online, Indian Army Law Officer Recruitment, LLB Jobs in Indian Army, Defence Jobs for Law Graduates, Join Indian Army SSB Interview, Indian Army Officer Jobs Gujarat, Gujju Rozgar Defence Jobs, ઇન્ડિયન આર્મી ભરતી 2026, લો ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરી, આર્મીમાં ઓફિસર બનવાની તક

ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું સપનું જોતા અને કાયદાનો અભ્યાસ કરનાર યુવાનો માટે ભારતીય સેના દ્વારા એક અત્યંત ગર્વ સમાન ભરતી જાહેરાત કરવામાં આવે છે. ઇન્ડિયન આર્મી દ્વારા શોર્ટ સર્વિસ કમિશન હેઠળ ' જજ એડવોકેટ જનરલ એન્ટ્રી સ્કીમ ' (125 Course)' ની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ સ્કીમ ખાસ કરીને એવા અપરણિત પુરુષને મહિલાઓ માટે છે જેમણે LLB ની ડિગ્રી મેળવી છે અને જેઓ ભારતીય સેનામાં કાનૂની અધિકારી તરીકે ફરજ બજાવવા માંગે છે. 

🔰JAG જજ એડવોકેટ જનરલ ઓફિસર નું કામ શું હોય છે?

JAG ઓફિસર એ ભારતીય સેનાના કાનૂની સલાહકાર હોય છે. તેઓ મીલીટરી લોબ, કોર્ટ માર્શલ અને સેનાની કાનૂની બાબતોમાં સલાહ આપવાનું અને આર્મી તરફથી કેસ લડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. આ એક અત્યંત પ્રતિષ્ઠિત અને સન્માનજનક છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1.સંસ્થા: ભારતીય સેના (Indian Army).
2. પોસ્ટ/સ્કીમ: જજ એડવોકેટ જનરલ (જગ) એન્ટ્રી સ્કીમ - ૧૨૫ કોર્સ.
3. કોણ માટે: અપરણિત પુરુષ અને મહિલા કાયદાના સ્નાતકો માટે.
4. મહત્વની તારીખો: સત્તાવાર જાહેરાત દર્શાવેલ તારીખ મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
5. વય મર્યાદા: 21 થી 27 વર્ષ.
6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.
7. પસંદગી પ્રક્રિયા: શોર્ટલિસ્ટ,5 દિવસનો SSB ઇન્ટરવ્યૂ અને મેડિકલ ટેસ્ટ.


Particulars Details
Recruitment Organization Indian Army
Entry Name JAG Entry Scheme 125th Course
Branch Judge Advocate General (JAG) Branch
Course Commencement April 2027
Total Vacancies 10
Eligible Candidates Unmarried Male & Unmarried Female Law Graduates
Qualification LLB with Minimum 55% Aggregate Marks & CLAT PG 2026 Score
Application Mode Online
Official Website joinindianarmy.nic.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. LLB ડિગ્રી: ઉમેદવારી માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે LLB ની ડિગ્રી 3 વર્ષનો કોર્સ અથવા 12મા ધોરણ પછીનો પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ મેળવેલી હોવી ફરજીયાત છે.
2. બાર કાઉન્સિલ રજીસ્ટ્રેશન: ઉમેદવાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અથવા રાજ્યની બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે નોંધણી કરાવવા માટે લાયક હોવા જોઈએ.
3. (નોંધઃ વર્તમાન નિયમો મુજબ આર્મી JAG એન્ટ્રી માટે CLAT PG નો સ્કોર પણ ફરજિયાત કરવામાં આવેલ છે, તેથી સત્તાવાર જાહેરાતમાં આ વિગત ખાસ ચકાસી લેવી.

🔰અરજી ફી:

 કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત


Entry Total Vacancies
SSC (JAG) Entry Scheme 125th Course 10
Total 10

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર 21 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જન્મ તારીખ કયા વર્ષની વચ્ચે હોવી જોઈએ તેની વિગત જાહેરાતમા આપેલી હશે.
2. આ પાર્ટીમાં માત્ર અપરણિત પુરુષ અને મહિલા ઉમેદવારો સ જ અરજી કરી શકશે.

Event Date
Online Application Start Date 17.07.2026
Last Date to Apply 17.08.2026 (till 03:00 PM)
CLAT PG 2026 Based Shortlisting Second Week of September 2026
Expected SSB Interview November/December 2026
Training Commencement April 2027

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટ www . joinindianarmy . nic . in ની મુલાકાત લો.
2. હોમ પેજ પર " Officer Entry Apply/Login" બટન પર ક્લિક કરો.
3. જો પહેલીવાર આવતા હોય તો"Registration" પર ક્લિક કરી તમારું એકાઉન્ટ બનાવો (આધાર નંબર થી ).
4. લોગીન કર્યા બાદ ડેશબોર્ડ પર"Apply Online" સેક્સનમાં જાઓ અને JAG Entry Scheme " ની જાહેરાત પર ક્લિક કરો.
5. ઓનલાઇન ફોર્મ માં તમારી પર્સનલી વિગતો, શૈક્ષણિક લાયકાત LLB ના માર્ક્સ કાળજીપૂર્વક bharo.
6. ફોટો અને સહી અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો. કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી.
7. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખો.
ડિફેન્સ અને અન્ય સરકારી નોકરીઓની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE

🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. શોર્ટલોસ્ટિંગ: અરજી અને LLB/CLAT ના માર્ક્સ આધારે યોગ્ય ઉમેદવારો ને SSB ઇન્ટરવ્યૂ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે.
2. SSB ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોએ પાંચ દિવસની લાંબી સર્વિસ સિલેક્શન બોર્ડ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે, જેમાં સાયકોલોજી ટેસ્ટ, ગ્રુપ ટાસ્ક અને પર્સનલ ઇન્ટરવ્યૂ સામેલ હોય છે.
3. મેડિકલ એક્ઝામિનેશન: SSB પાસ કરનાર ઉમેદવારનું આર્મી હોસ્પિટલમાં સઘન મેડિકલ ચેકઅપ થશે અને ફાઇનલ મેરીટ લીસ્ટ ના આધારે ટ્રેનિંગ OTA , ચેન્નઈ ખાતે મોકલવામાં આવશે.

ડિફેન્સ અને અન્ય સરકારી નોકરીઓની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026