મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ગુજરાતમાં સીધી ભરતી, જાણો વોક-ઇન ઇન્ટરવ્યુની માહિતી/Gujarat Mission Vatsalya Recruitment 2026

મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ગુજરાતમાં સીધી ભરતી, જાણો વોક-ઇન ઇન્ટરવ્યુની માહિતી/Gujarat Mission Vatsalya Recruitment 2026
Gujarat Mission Vatsalya Recruitment 2026, DCPU Walk in Interview Gujarat, MSW Jobs in Gujarat Govt, BSW Jobs, Social Worker Vacancy 2026, Child Protection Unit Recruitment, Gujarat Contractual Base Jobs, Gujju Rozgar Walk in Interview, મિશન વાત્સલ્ય ભરતી 2026, ગુજરાત સરકાર કરાર આધારિત નોકરી, એમએસડબલ્યુ માટે નોકરી


સમાજ સેવાના ક્ષેત્રમાં કામ કરવા માંગતા અને MSW,BSW કે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરનાર ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા એક ઉત્તમ તક પૂરી પાડવામાં આવી રહી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ' મિશન વાત્સલ્ય'યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે સીધા વોક ઇન ઇન્ટરવ્યૂનું ' આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત છે. જે ઉમેદવારો બાળકોના કલ્યાણ અને સુરક્ષા માટે કામ કરવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુંદર તક છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: મહિલા અને બાળ વિકાસ વિભાગ ( જિલ્લા બાળ સુરક્ષા એકમ - DCPU) અંતર્ગત મિશન વાત્સલ્ય.
2. પોસ્ટ: પ્રોટેક્શન ઓફિસર, સોશિયલ વર્કર,કાઉન્સિલ, ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરે.
3. જાહેરાત ક્રમાંક: Gujarat Mission Vatsalya Recruitment 2026.
4. નોકરીનો પગાર: 11 માસના કરાર આધારિત.
5. ઇન્ટરવ્યૂની તારીખ: સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ તારીખ અને સમયે ( સામાન્ય રીતે જાહેરાતના 7 થી 10 દિવસમાં).
6. વય મર્યાદા: મહત્તમ 35 થી 40 વર્ષ સુધી (પોસ્ટ મુજબ અલગ અલગ).
7. અરજી ફી: કોઈ અરજી ફી નથી ( સંપૂર્ણ મફત).

Particulars Details
Organization Name Gujarat Government (Mission Vatsalya Yojana)
Post Name Various (Paramedical Staff, Teacher, Helper, Superintendent)
Total Vacancy 5
Salary / Fixed Pay Up to Rs. 33,100/- per month
Application Mode Walk-in Interview
Walk-in Interview Date 22 July 2026
Job Location Mehsana, Gujarat


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

. પ્રોટેક્શન ઓફિસર: માન્ય યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્ક સમાજશાસ્ત્ર, બાળ વિકાસ અથવા મનોવિજ્ઞાન મા માસ્ટર ડિગ્રી (બાળ કલ્યાણ ક્ષેત્રમાં અનુભવ જરૂરી).
2. લીગલ કમ પ્રોબેશન ઓફિસર: સોશિયલ વર્ક (BA/MA in Sociology,BSW,MSW) મા સ્નાતક કે અનુસ્નાતક.
3. (નોંધ: બધી પોસ્ટ માટે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન CCC અને ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું ફરજીયાર છે).

🔰અરજી ફી:

કોઈ અરજી ફી નથી ( સંપૂર્ણ મફત).



Sr. No. Post Name No. of Posts Fixed Pay (Per Month)
Online Observation Home, Mehsana
1 Paramedical Staff 01 12,318/-
2 Art & Craft cum Music Teacher 01 12,318/-
3 Helper cum Night Watchman 01 11,767/-
Government Children Home for Boys, Mehsana
4 Office In Charge Superintendent 01 33,100/-
5 Art & Craft cum Music Teacher 01 12,318/-
Total Vacancies 05

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

વોક ઈન ઇન્ટરવ્યૂની તારીખ ના રોજ ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે મહત્તમ 35 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ (પોસ્ટ અને સરકારી નિયમોના આધારે).

Event Date
Walk-in Interview Date 22 July 2026
Registration Time 09:00 AM to 11:00 AM
Interview Venue Collector Office, Mehsana

🔰પગાર ધોરણ :

આ કરાર આધારિત ભરતી હોવાથી મિશન વાત્સલ્ય ની ગાઈડલાઈન મુજબ પોસ્ટ પ્રમાણે ફિક્સ માનદ વેતન ચૂકવવામાં આવે છે:
1. પ્રોટેક્શન ઓફિસર/લીગલ ઓફિસર: આશરે રૂ.27,890/- પ્રતિ માસ.
2. કાઉન્સેલર/સોશિયલ વર્કર: આશરે રૂ. 18,536/- થી રૂ.20,000/- પ્રતિ માસ.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY OFFLINE - 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE

🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

આ ભરતીમાં ઉમેદવારોએ કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાંથી પસાર થવાનું નથી.
1. વોક ઇન ઇન્ટરવ્યૂ: ઉમેદવારોએ જાહેરાતમાં દસ્તાવેજ તારીખ, સમય અને સ્થળ પર સીધા જ પોતાના ડોક્યુમેન્ટ લઈને હાજર થવાનું રહેશે.
2. મેરીટ અને ઇન્ટરવ્યૂ: સ્થળ પર જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને લાયકાત તથા અનુભવના આધારે ઇન્ટરવ્યૂ લઈને મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે
.

🔰વોક ઇન ઇન્ટરવ્યૂમાં કેવી રીતે હાજર રહેવું? (Steps for Walk in interview)

1. સ્થાનિક વર્તમાનપત્ર અથવા સંબંધિત જિલ્લા પંચાયત ની વેબસાઈટ પર આવેલી મિશન વાત્સલ્ય ની જાહેરાત ધ્યાનથી વાંચો અને ઇન્ટરવ્યૂ નું સ્થાન નોધી લો.
2. એક સારા કાગળ પર તમારો સંસાર બાયોડેટા તૈયાર કરો.
3. ભાઈઓ ડેટા સાથે તમારા બધા જ ઓરીજનલ ડોક્યુમેન્ટસ માર્કશીટ, ડિગ્રી, અનુભવના પ્રમાણપત્રો , આધાર કાર્ડ, જાતિનો દાખલો અને બધા જ ને સ્વપ્રમાણિત ઝેરોક્ષ નજલીનો એક સેટ સાથે રાખો.
4. તાજેતરના બે પાસપોર્ટ થાય જ ના ફોટા સાથે રાખો.
5. જાહેરાતમાં આપેલા સમય પ્રમાણે સામાન્ય રીતે સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ ની વચ્ચે નોંધણી માટે ઇન્ટરવ્યૂના સ્થળે પહોંચી જવું.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026