પંજાબ નેશનલ બેંકમાં લોકલ બેંક ઓફિસર ની શાનદાર ભરતી,,PNB local bank officer recruitment 2026
પંજાબ નેશનલ બેંકમાં લોકલ બેંક ઓફિસર ની શાનદાર ભરતી,,PNB local bank officer recruitment 2026
બેન્કિંગ સેક્ટરમાં સરકારી નોકરી મેળવવાની સપનું જોતા ગુજરાત સહિત દેશભરના યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. ભારત સરકારના હસ્તકની અગ્રણી પબ્લિક સેક્ટર બેંક પંજાબ નેશનલ બેંક દ્વારા લોકલ બેંક ઓફિસર ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટ Scale -l ઓફિસર સમક્ષ હોય છે, પરંતુ આમાં રાજ્યવાર પસંદગી થાય છે. જે યુવાનોએ તાજેતરમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને પોતાના જ રાજ્યમાં સારી સેલરી વાળી બેંક ઓફિસરની નોકરી શોધી રહ્યા છે, તેમના માટે આ એક સારી તક છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: પંજાબ નેશનલ બેંક (Punjab National Bank- PNB).
2. પોસ્ટ: લોકલ બેંક ઓફિસર (local bank officer LBO).
3. કક્ષા: JMGS Scale -l (પ્રોબેશનરી ઓફિસર સમક્ષ).
4. અરજી કરવા નું માધ્યમ: ઓનલાઇન (IBPS પોર્ટલ મારફતે).
5. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે 20 થી 25 દિવસની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
6. વય મર્યાદા: ૨૦ થી ૩૦ વર્ષ (કેન્દ્ર સરકારના નિયમો મુજબ અનામત વર્ગને છૂટછાટ).
7. અરજી ફી: જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે રૂ. 1180/- | SC, ST અને PwBD ઉમેદવારો માટે રૂ. 59/-.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| ભરતી કરનાર સંસ્થા | પંજાબ નેશનલ બેંક (PNB) |
| પોસ્ટનું નામ | લોકલ બેંક ઓફિસર (LBO) |
| જાહેરાત ક્રમાંક | PNB લોકલ બેંક ઓફિસર (LBO) ભરતી 2026 |
| કુલ જગ્યાઓ | 545 |
| પગાર ધોરણ | પગાર ધોરણ: 48480-2000/ 7-62480-2340/ 2-67160-2680/ 7-85920 |
| સત્તાવાર વેબસાઇટ | pnb.bank.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. ગ્રેજ્યુએશન: ઉમેદવારે ભારત સરકાર દ્વારા માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહ માં(B.A.,B.Com,B Sc,BBA,B.E. વગેરે )સ્નાતક(Graduation )ની ડિગ્રી મેળવેલી હોવી ફરજિયાત છે.
2. સ્થાનિક ભાષાનું જ્ઞાન: ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરી રહ્યો છે, તે રાજ્યની સ્થાનિક ભાષા તેને બોલતા, વાંચતા અને લખતા આવડવું જોઈએ. (દા.ત. જો તમે ગુજરાત રાજ્ય માટે અરજી કરો છો, તો તમને ગુજરાતી ભાષામાં સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, કારણકે પસંદગી વખતે લોકલ લેંગ્વેજ ટેસ્ટ લેવામાં આવશે). જો ધોરણ 10 કે 12 મા સ્થાનિક ભાષા એક વિષય તરીકે ભણ્યા હશો તો ભાષાની કસોટી માંથી મુક્તિ મળી શકે છે.

🔰અરજી ફી:
જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે રૂ. 1180/- | SC, ST અને PwBD ઉમેદવારો માટે રૂ. 59/-.
| પોસ્ટનું નામ (Post Name) | જગ્યાઓ (Vacancy) |
|---|---|
| લોકલ બેંક ઓફિસર (LBO) | 545 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. અરજી કરવા માટે ઉમેદવારને લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ, OBC (NCL) ઉમેદવારોને ત્રણ વર્ષ અને દિવ્યાંગ (PwBD) ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ, OBC (NCL) ઉમેદવારોને ત્રણ વર્ષ અને દિવ્યાંગ (PwBD) ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે.
| કેટેગરી (Category) | ફી (Fee) |
|---|---|
| SC / ST / PWD | રૂ. 59/- (GST સહિત) |
| UR / Gen / OBC / EWS | રૂ. 1180/- (GST સહિત) |
| પેમેન્ટ મોડ (Mode of Payment) | ઓનલાઈન (Online) |
| કાર્યક્રમ (Event) | તારીખ 2026 (Date) |
|---|---|
| જાહેરાતની તારીખ | 20.07.2026 |
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 20.07.2026 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 09.08.2026 |
🔰પગાર ધોરણ :
1. બેઝિક પે (Basic Pay): રૂ. 36,000/- થી શરૂ થાય છે.
2. ગ્રોસ સેલેરી: તમામ ભથ્થા (DA,HRA/Lease, Transport,Medical) મળીને દર મહિને અંદાજિત રૂ.60,000 થી 65,000/- જેટલો શાનદાર ગ્રોસ પગાર મળવાપાત્ર થાય છે.🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
2. હોમે પેજ પર " Recruitments" અથવા "Careers" સેક્શનમાં જાઓ.
3. ત્યાં "Recruitment Of Local Bank Officer (LBO)2026" ની લિંક પર ક્લિક કરો.
4. "Apply online " બટન પર ક્લિક કરી ઇબ્પ્સે ના પોર્ટલ પર તમારું " New Registration" કરો.
5. ફોર્મમાં તમારી પર્સનલ વિગતો અને ગ્રેજ્યુએશનના માર્ક્સ ભરો. તમારું રાજ્ય સાવચેતથી પસંદ કરો.
6. તમરો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી, ડાબા હાથના અંગૂઠાનું નિશાન અને હેન્ડ રિટન ડીકલેરેશન સ્કેન કરીને અપલોડ કરો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઓનલાઇન પરીક્ષા: જેમાં રીઝનીંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટુયડ , જનરલ અવેરનેસ અને અને અંગ્રેજી ભાષાના પ્રશ્નો પૂછવામાં આવશે.
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: લેખિત પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
3. સ્થાનિક ભાષાની કસોટી: જે ઉમેદવારો એ ધોરણ 10/12 મા સ્થાનીક ભાષા ભણી નથી, તેમની અલગથી એક સામાન્ય ભાષા કસોટી લેવામાં આવશે.

ઓનલાઈન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરી ને ફોર્મ ફાઈનલ સબમીટ કરો.
બેન્કિંગ સેક્ટરની ભરતીઓની લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.
બેન્કિંગ સેક્ટરની ભરતીઓની લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment