જામનગર મધ્યાહન ભોજન (પી.એમ. પોષણ ) યોજના અંતર્ગત કરાર આધારિત ભરતી અને લાયકાત જાણો ,PM POSHAN Jamnagar recruitment 2026

 જામનગર મધ્યાહન ભોજન (પી.એમ. પોષણ ) યોજના અંતર્ગત કરાર આધારિત ભરતી અને લાયકાત જાણો ,PM POSHAN Jamnagar recruitment 2026
PM POSHAN Jamnagar Recruitment 2026, Mid Day Meal Scheme Jobs Gujarat, MDM Jamnagar Bharti, District Project Coordinator Jobs, Taluka Project Coordinator Vacancy, Jamnagar Collector Office Recruitment, Contract Base Jobs in Jamnagar, Gujju Rozgar Updates, પી.એમ. પોષણ જામનગર ભરતી 2026, મધ્યાહન ભોજન યોજના નોકરી, જામનગર સરકારી નોકરી, ગ્રેજ્યુએટ માટે કરાર આધારિત નોકરી



જામનગર જિલ્લામાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પી.એમ. પોષણ યોજના ( જે અગાઉ મધ્યાહન ભોજન યોજના - MDM તરીકે ઓળખાતી હતી) અંતર્ગત જામનગર જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ પોસ્ટ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.
નાયબ કલેક્ટર શ્રી (મધ્યાહન ભોજન યોજના), જામનગરની કચેરી દ્વારા 11 માસ ના કરાર આધારિત જિલ્લા/તાલુકા પ્રોજેક્ટ કો ઓરડીનેટર અને MDM સુપરવાઇઝર ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો કોમ્પ્યુટર નું સારું જ્ઞાન ધરાવે છે અને ડેટા એન્ટ્રી તથા મેનેજમેન્ટનુંકામ કરી શકે છે. તેમના માટે પોતાના જ જિલ્લામાં નોકરી મેળવવાની આ ઉત્તમ તક છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: પી.એમ. પોષણ યોજના ( PM POSHAN- મધ્યાહન ભોજન યોજના), કલેકટર કચેરી, જામનગર.
2. પોસ્ટ: જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર (DPC), તાલુકા પ્રોજેક્ટ કો ઓરડીનેટર (TPC) અને MDM સુપરવાઇઝર.
3. નોકરી નો પ્રકાર: 11 માસના કરાર આધારિત.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન (RPAD અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે).
5. અરજી કરવાની છેલ્લી તારીખ: સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 થી 15 દિવસની અંદર.
6. વય મર્યાદા: 18 થી 35/ 40 વર્ષ ( સરકારી નિયમો મુજબ છૂટછાટ).
7. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.


મુખ્ય બાબતો (Highlight) વિગતો (Details)
સંસ્થા પીએમ પોષણ શક્તિ યોજના (મધ્યાહન ભોજન યોજના)
પોસ્ટનું નામ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, MDM સુપરવાઈઝર
કુલ જગ્યાઓ 08
પગાર દર મહિને ₹ 21,000/- સુધી
નોકરીનું સ્થળ જામનગર, ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન (રજિસ્ટર્ડ પોસ્ટ A.D./સ્પીડ પોસ્ટ)
અરજી શરૂ થવાની તારીખ 15 જુલાઈ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ 2026 (સાંજે 05:00 વાગ્યા સુધી)
સત્તાવાર વેબસાઇટ jamnagar.nic.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


1. જિલ્લા /તાલુકા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ઉમેદવારે કોઈપણ વિદ્યા શાખામાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે સ્નાતક ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. આ ઉપરાંત કમ્પ્યુટર એપ્લિકેશન (BCA/MCA) કે B.Sc (IT) કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય મળશે. ડેટા એન્ટ્રી અને કોમ્પ્યુટર ઓપરેટિવનું એક થી બે વર્ષનો અનુભવ જરૂરી છે.
2. MDM સુપરવાઇઝર: ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી હોમ સાયન્સ , ફૂડ એન્ડ ન્યુટ્રીશન અથવા સાયન્સ પ્રવાહ માં સ્નાતક કરેલું હોવું જોઈએ.(કોમ્પ્યુટરનું જ્ઞાન CCC અને અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે).


🔰અરજી ફી:

 કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત.


પોસ્ટનું નામ (Post Name) જગ્યાઓની સંખ્યા (Number of Posts) માસિક ફિક્સ પગાર (Monthly Fixed Remuneration)
ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર (જિલ્લા કચેરી) 01 ₹ 21,000/-
ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર (મહાનગરપાલિકા કચેરી) 01 ₹ 21,000/-
MDM સુપરવાઈઝર (તાલુકા કચેરી) 06 ₹ 14,000/-
કુલ (Total) 08

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર 18 થી વધુ અને 35 થી 40 વર્ષ પોસ્ટ મુજબ ઓછી હોવી જોઈએ. સરકારી ધારા ધોરણ મુજબ ઉંમરની ગણતરી જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી કરવામાં આવે છે.

કાર્યક્રમ (Event) તારીખ (Date)
અરજી શરૂ થવાની તારીખ 15 જુલાઈ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ 2026 (સાંજે 05:00 કલાકે)
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 24 જુલાઈ 2026 (સાંજે 05:00 કલાકે)
ઇન્ટરવ્યુની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે
પરિણામની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે

🔰પગાર ધોરણ :

આ ભારતીય સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત હોવાથી પસંદગી પામનાર ઉમેદવારોની સરકારના નિયમો મુજબ ફિક્સ માસિક મહેનતાણું ચુકવવામાં આવશે:
1. જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર: અંદાજિત રૂ. 10,000 થી 15, 000/-પ્રતિ લીટર.
2. તાલુકા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર/સુપરવાઇઝર: અંદાજીત કૃદંત 10,000 થી 15,000/- ની આસપાસ નવા સરકારી ઠરાવ મુજબ પગારમાં ફેરફાર હોઈ શકે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

આ ભરતી માટે અરજી પ્રક્રિયા ઓફલાઈન રાખવામાં આવી છે:
1. સૌપ્રથમ વર્તમાનપત્ર માં આવેલી અથવા જામનગર જિલ્લા પંચાયત/કલેકટર કચેરીના નોટિસ બોર્ડ પર મુકાયેલી સત્તાવાર જાહેરાત ધ્યાનથી વાંચો ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
2. અરજી પત્રકમાં તમારી તમામ શૈક્ષણિક વિગતો, કોમ્પ્યુટર લાયકાત અને અનુભવની વિગતો સાચા અક્ષરે ભરો.
3. અરજી સાથે તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો લગાવો.
4. માર્કશીટ, ડિગ્રી સર્ટીફીકેટ, CCC સર્ટીફીકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જાતિ નો દાખલો અને અનુભવના સર્ટિફિકેટની સ્વ પ્રમાણિત નકલો જોડે.
5. આ તમામ દસ્તાવેજો એક કવરમાં પેક કરી, કવર પર જે પોસ્ટ માટે અરજી કરી છે તેનું નામ લખીને, તેને નાયબ કલેક્ટરશ્રી (મધ્યાહન ભોજન યોજના), જિલ્લા કલેકટર કચેરી, જામનગર ના સરનામે રજીસ્ટર એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ મારફતે છેલ્લી તારીખ પહેલા પહોંચે તે રીતે મોકલી આપો.
 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY   OFFLINE APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. મેરીટ લીસ્ટ: આવેલી અરજીઓ માંથી ઉમેદવારના ગ્રેજ્યુએશન ના ટકા, કોમ્પ્યુટર ની લાયકાત અને અનુભવના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.
2. ઇન્ટરવ્યૂ/ડોક્યુમેન્ટ વેરિફિકેશન: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત અને અસર પ્રમાણપત્રોની ચકાસણી માટે કલેકટર કચેરી, જામનગર ખાતે બોલાવવામાં આવશે.


 ગુજરાતના તમામ જિલ્લાઓની કરાર આધારિત અને કાયમી ભરતીઓની લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026