ગુજરાતમાં મ્યુનિસિપલ એન્જિનિયર વર્ગ-3 ની શાનદાર ભરતી,GSSSB Municipal Engineer Recruitment 2026-27

ગુજરાતમાં મ્યુનિસિપલ એન્જિનિયર વર્ગ-3 ની શાનદાર ભરતી,GSSSB Municipal Engineer Recruitment 2026-27       

GSSSB Municipal Engineer Recruitment 2026, Municipal Engineer Jobs in Gujarat, Civil Engineering Jobs in Gujarat Govt, OJAS GSSSB Recruitment, Nagarpalika Engineer Vacancy, GSSSB Class 3 Technical Jobs, B.E Civil Govt Jobs, GSSSB CBRT Exam Syllabus, Gujju Rozgar OJAS Updates, મ્યુનિસિપલ એન્જિનિયર ભરતી 2026, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, સિવિલ એન્જિનિયર સરકારી નોકરી



સિવિલ એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂર્ણ કરીને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાનો માટે એક અત્યંત સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની વિવિધ નગરપાલિકાઓમાં મ્યુનિસિપલ એન્જિનિયર વર્ગ -૩ ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. નગરપાલિકાના વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિવિલ વર્કસની દેખરેખ માટે આ પોસ્ટ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. જે ઉમેદવારો સિવિલ એન્જિનિયર તરીકે સરકારી અધિકારી બનવાનું સપનું જોતા હોય તેમના માટે આ એક સારી તક છે. 

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (GSSSB).
2. પોસ્ટ: મ્યુનિસિપલ એન્જિનિયર (Municipal Engineer - વર્ગ ૩).
3. વિભાગ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ( ગુજરાતની વિવિધ નગરપાલિકાઓ માટે).
4. અરજીનું માધ્યમ: ઓનલાઈન (OJAS પોર્ટલ દ્વારા).
5. વય મર્યાદા: 18 થી 35 વર્ષ ( સરકારી નિયમો મુજબ અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોને છૂટછાટ).
6. અરજી ફી: જનરલ કેટેગરી માટે રૂ. 500/- અને અનામત વર્ગ (SC/ST/OBC/EWS) માટે રૂ. 400/- ( ઓનલાઈન ફી).

વિગતો (Particulars) માહિતી (Details)
ભરતી કરનાર સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામ મ્યુનિસિપલ એન્જિનિયર, વર્ગ-૩
જાહેરાત ક્રમાંક 440/202627
કુલ જગ્યાઓ 50
અરજી શરૂ થવાની તારીખ 27/07/2026 (14:00 PM)
અરજી કરવાની છેલ્લી તારીખ 10/08/2026 (11:59 PM)
સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in
પગાર 5 વર્ષ માટે ₹49,600/- ફિક્સ પગાર, ત્યારબાદ લેવલ-7 (₹39,900/- થી ₹1,26,600/-)
નોકરીનું સ્થળ ગુજરાત


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. ડિગ્રી (B.E./B.Tech): ઉમેદવારે AICTE માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ માં ગ્રેજ્યુએશન (ડિગ્રી) મેળવેલી હોવી જોઈએ.
2. અથવા ડિપ્લોમા: સિવિલ એન્જિનિયરિંગ માં ડિપ્લોમા કરેલા અને સરકારના નિયમો મુજબ નિયત કામકાજનો અનુભવ ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે (વિસ્તૃત માહિતી અને અનુભવની વિગતો માટે સત્તાવાર નોટિફિકેશન ચેક કરવું).
3. આ સાથે કોમ્પ્યુટરના બેઝિક જ્ઞાનનું સર્ટીફીકેટ અને ગુજરાતી /હિન્દી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત છે.

🔰અરજી ફી:

જનરલ કેટેગરી માટે રૂ. 500/- અને અનામત વર્ગ (SC/ST/OBC/EWS) માટે રૂ. 400/- ( ઓનલાઈન ફી).

કેટેગરી (Category) કુલ જગ્યાઓ પુરુષો માટેની જગ્યાઓ (મહિલા અનામત સિવાય) મહિલાઓ માટેની જગ્યાઓ (અનામત) માજી સૈનિક PWD (દિવ્યાંગ)
બિન-અનામત (જનરલ) 30 23 07
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) 05 03 02
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) 03 02 01
અનુસૂચિત જાતિ (SC) 03 02 01
અનુસૂચિત જનજાતિ (ST) 09 09 00
કુલ 50 05 00

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના નિયમો અનુસાર SC, ST, OBC,EWS ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની તથા તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોને વધારાની 5 વર્ષની (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં) છૂટછાટ મળવાપાત્ર રહેશે.

કેટેગરી (Category) વય મર્યાદામાં છૂટછાટ (Age Relaxation) મહત્તમ વય (Maximum Age)
મહિલા ઉમેદવારો (જનરલ) 5 વર્ષ 40 વર્ષ
પુરુષ ઉમેદવારો (અનામત વર્ગ - EWS, SEBC, SC, ST) 5 વર્ષ 40 વર્ષ
મહિલા ઉમેદવારો (અનામત વર્ગ - EWS, SEBC, SC, ST) 10 વર્ષ (5+5) 45 વર્ષ
પુરુષ PWD ઉમેદવારો (જનરલ) 10 વર્ષ 45 વર્ષ
મહિલા PWD ઉમેદવારો (જનરલ) 15 વર્ષ (10+5) 45 વર્ષ
પુરુષ PWD ઉમેદવારો (અનામત વર્ગ) 15 વર્ષ (5+10) 45 વર્ષ
મહિલા PWD ઉમેદવારો (અનામત વર્ગ) 20 વર્ષ (5+10+5) 45 વર્ષ
માજી સૈનિક ફરજનો સમયગાળો + 3 વર્ષ

🔰પગાર ધોરણ :

GSSSB દ્વારા પસંદગી પામનાર મ્યુનિસિપલ એન્જિનિયરને શરૂઆતના 5 માં વર્ષ માટે રાજ્ય સરકારના ધારા ધોરણ મુજબ વર્ગ -૩ નો અત્યંત આકર્ષક ફિક્સ પગાર (અંદાજિત રૂ. 49,600/- અથવા રૂ.40,800/-નવા નિયમ મુજબ) ચૂકવવામાં આવશે. પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂર્ણ કર્યા બાદ તેમને સાતમા પગાર પંચ મુજબ કાયમી પે - સ્કેલમાં સમાવવામાં આવશે.


🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ OJAS ગુજરાતની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
2. "Online Application" મેનુમાં જઇને"Apply" બટન પર ક્લિક કરો.
3. સિલેકટ વિભાગમાં "GSSSB " પસંદ કરો અને"Municipal Engineer" ની જાહેરાત પર ક્લિક કરી સૂચનાઓ વાંચો.
4. "Apply Now" પર ક્લિક કરી તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખીને ફોર્મ ઓપન કરો.
5. સિવિલ એન્જિનિયરિંગની માર્કશીટ મુજબ તમામ શૈક્ષણિક વિગતો ભરીને ફોર્મ સબમીટ કરો અને કન્ફર્મેશન નંબર મેળવો.
6. ત્યારબાદ SBI e -Pay મારફતે ઓનલાઇન પરીક્ષા ફી ભરી લો.
7. ભવિષ્યના રેફરન્સ માટે એપ્લિકેશન ફોર્મ અને ફી ની પહોંચની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખો.
 


DESCRIPTION LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINKAPPLY 
JOIN WHATSAPPCLICK HERE
JOIN TELEGRAMCLICK HERE
JOIN YOUTUBECLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

ભરતીની પસંદગી પ્રક્રિયા અત્યંત પારદર્શક રીતે કોમ્પ્યુટર બેઝ્ડ પરીક્ષા દ્વારા લેવામાં આવશે:
1. લેખિત પરીક્ષા: ઉમેદવારોએ કોમ્પ્યુટર બેઝ્ડ રીસ્પોન્સ ટેસ્ટ આપવાની રહેશે. આ પરીક્ષામાં સિવિલ એન્જિનિયરિંગના ટેકનિકલ પ્રશ્નો, સામાન્ય જ્ઞાન, ગણિત રિઝનિંગ, તથા ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ ના પ્રશ્નો પૂછવામાં આવશે.
2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: લેખિત પરીક્ષાના મેરીટ ના આધારે શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.

ગુજરાત સરકારની એન્જિનિયરિંગ અને તમામ નવી નોકરીઓને લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026