ESIC હોસ્પિટલ અમદાવાદમાં સિનિયર રેસિડેન્ટ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ જાણો,ESIC Ahmedabad SR recruitment 2026
ESIC હોસ્પિટલ અમદાવાદમાં સિનિયર રેસિડેન્ટ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ જાણો,ESIC Ahmedabad SR recruitment 2026
મેડિકલ ક્ષેત્રમાં અનુસ્નાતક (PG) નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા ડોક્ટર્સ માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા એક શાનદાર તક પૂરી પાડવામાં આવી છે. ESIC મોડેલ હોસ્પિટલ, બાપુનગર અમદાવાદ દ્વારા વિવિધ મેડિકલ વિભાગોમાં સિનિયર રેસિડેન્ટ ની ખાલી જગ્યાઓ ભરવા માટે સીધા વોક એ ઇન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે. જે ડોક્ટર્સ કેન્દ્ર સરકારની હોસ્પિટલમાં સેવા આપવા માંગતા હોય અને ઉચ્ચ પગાર ધોરણ સાથે અનુભવ મેળવવા ઈચ્છતા હોય, તેમના માટે આ એક સુંદર અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: કર્મચારી રાજ્ય વીમા નિગમ ( ESIC )મોડેલ હોસ્પિટલ, બાપુનગર -અમદાવાદ.
2. પોસ્ટ: સિનિયર રેસિડેન્ટ ( senior resident - SR ).
3. યોજના/કાર્યકાળ: 3 વર્ષની રેસિડેન્સી સ્કીમ હેઠળ અથવા એક વર્ષના કરાર આધારિત (સત્તાવાર જાહેરાત મુજબ).
4. વિભાગો: મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિકસ, ગાયનેકોલોજી, પીડીયાટ્રીકસ, એનેસ્થેસિયા વગેરે.
5. ઇન્ટરવ્યૂ ની તારીખ: સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ તારીખ અને સમય મુજબ સવારે ૯:00 થી ૧૧:૦૦ વાગ્યા સુધી રિપોર્ટિંગ.
6. વય મર્યાદા: મહત્તમ 45 વર્ષ કેન્દ્ર સરકારના નિયમો મુજબ અનામત વર્ગને છૂટછાટ.
7. અરજી ફી: સામાન્ય રીતે જનરલ / OBC માટે રૂ.300/- અને SC/ ST મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી (ફી ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વરૂપે).

| મુખ્ય બાબતો (Highlights) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) |
| પોસ્ટનું નામ | સિનિયર રેસિડેન્ટ (SRs) |
| કુલ જગ્યાઓ | 21 (20 સિનિયર રેસિડેન્ટ + 1 ફિઝિયોલોજીસ્ટ) |
| નોકરીનું સ્થળ | ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, નરોડા-બાપુનગર, અમદાવાદ, ગુજરાત |
| અરજી કરવાનું માધ્યમ | વોક-ઈન ઈન્ટરવ્યુ (Walk-in Interview) |
| ઇન્ટરવ્યુની તારીખ | 23 જુલાઈ 2026 (ગુરુવાર) |
| સત્તાવાર વેબસાઇટ | www.esic.gov.in / www.bapunagarhospital.esic.gov.in |
| કેટેગરી | સરકારી નોકરી (Government Jobs) |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. મેડિકલ ડિગ્રી: ઉમેદવારે MCI (હવે NMC) દ્વારા માન્ય સંસ્થા માંથી MBBS ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
2. PG ડિગ્રી/ડિપ્લોમા: ઉમેદવારે જે તે સંબંધિત વિભાગ (જેમકે જનરલ મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિકસ વગેરે) માં પોસ્ટર ગ્રેજ્યુએટ ડિગ્રી (MD/MS/DNB/ અથવા ડિપ્લોમા પાસ કરેલો હોવો ફરજિયાત છે.
3. રજીસ્ટ્રેશન: ઉમેદવારનું સ્ટેટ મેડિકલ કાઉન્સિલ (SMS) અથવા નેશનલ મેડિકલ કમિશન (NMC) માં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે.

🔰અરજી ફી:
સામાન્ય રીતે જનરલ / OBC માટે રૂ.300/- અને SC/ ST મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી (ફી ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વરૂપે).
| ક્રમ નં. | વિભાગ (Department) | જગ્યાઓની સંખ્યા | અનામત કેટેગરી |
|---|---|---|---|
| 1 | એનેસ્થેસિયોલોજી | 3 | SC, OBC, ST |
| 2 | ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી | 1 | SC |
| 3 | જનરલ મેડિસિન | 2 | ST, UR |
| 4 | જનરલ સર્જરી | 2 | OBC, UR |
| 5 | ICU | 3 | SC, OBC, UR |
| 6 | મેડિકલ ઓન્કોલોજી | 1 | OBC |
| 7 | માઇક્રોબાયોલોજી | 1 | ST |
| 8 | નેફ્રોલોજી | 1 | EWS |
| 9 | એનાટોમી | 1 | OBC |
| 10 | ફાર્માકોલોજી | 1 | OBC |
| 11 | પીડિયાટ્રિક્સ | 3 | EWS, UR, ST |
| 12 | રેડિયોલોજી (રેડિયોડાયગ્નોસિસ) | 1 | OBC |
| કુલ સિનિયર રેસિડેન્ટ જગ્યાઓ | 20 | 4-UR, 2-EWS, 7-OBC, 3-SC, 4-ST | |
| ફિઝિયોલોજીસ્ટ જગ્યા | 1 | અનામત (Reserved) | |
| કુલ જગ્યાઓ (Grand Total) | 21 | ||
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. વોક ઇન ઇન્ટરવ્યૂ ની તારીખ ના રોજ ઉમેદવાર ની ઉંમર મહત્તમ 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોને ઉપલી વહી મર્યાદામાં પાંચ વર્ષ અને OBC ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોને ઉપલી વહી મર્યાદામાં પાંચ વર્ષ અને OBC ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| વોક-ઈન ઈન્ટરવ્યુની તારીખ | 23 જુલાઈ 2026 (ગુરુવાર) |
🔰પગાર ધોરણ :
ESIC મા સિનિયર રેસિડેન્ટ તરીકે સેવા આપતા ડોક્ટરની સાતમા પગાર પંચ મુજબ અત્યંત આકર્ષક પગાર અને બધા આપવામાં આવે છે:
1. પે મેટ્રિકસ લેવલ-11 મુજબ બેઝિક પે રૂ. 67,700/- થી શરૂ થાય છે.
2. સાથે અન્ય ભથ્થા (NPA,DA,HRA વગેરે) મળીને દર મહિને અંદાજિત રૂ. 1,30,000/- થી વધુ નો ગ્રોસ પગાર ચૂકવવામાં આવે છે.
1. પે મેટ્રિકસ લેવલ-11 મુજબ બેઝિક પે રૂ. 67,700/- થી શરૂ થાય છે.
2. સાથે અન્ય ભથ્થા (NPA,DA,HRA વગેરે) મળીને દર મહિને અંદાજિત રૂ. 1,30,000/- થી વધુ નો ગ્રોસ પગાર ચૂકવવામાં આવે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ ESIC ની સત્તાવાર વેબસાઈટ esic.gov.in/recruitments. ની મુલાકાત લો અને અમદાવાદ હોસ્પિટલની જાહેરાત PDF ડાઉનલોડ કરો.
2. જાહેરાતની સાથે આપેલું એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કાઢીને સંપૂર્ણપણે ભરી લો.
3. ઇન્ટરવ્યૂના સ્થળે પહોંચતી વખતે એપ્લિકેશન ફોર્મ સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા ,આધાર કાર્ડ, MBBS અને PG ની માર્કશીટ/ડિગ્રી , મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઉંમરનો પુરાવો અને જાતિના દાખલા ની અસલ અને સ્વ પ્રમાણિત નકલો નો સેટ સાથે રાખો.
4. જો જાહેરાત માં ડિમાન્ડ ડ્રાફ્ટ (DA )માંગ્યા હોય તો તે પણ સાથે રાખો.
5. જાહેરાતમાં દર્શાવેલ તારીખે સવારે ૯ : ૦૦ થી ૧૧ : ૦૦ વાગ્યા ની વચ્ચે ESIC મોડેલ હોસ્પિટલ, બાપુનગર, અમદાવાદ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| OFFICIAL SITE | SITE |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા આપવાની હોતી નથી. પસંદગી સંપૂર્ણપણે ઇન્ટરવ્યૂના આધારે થાય છે.
1. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: ઇન્ટરવ્યૂના દિવસે સવારે ઉમેદવારોના ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ અને શૈક્ષણિક લાયકાતની ચકાસણી કરવામાં આવશે.
2. વોક ઈન ઇન્ટરવ્યૂ: મેડિકલ સુપરિન્ટેંડેન્ટ અને વિષય નિષ્ણાંતોની પેનલ સમક્ષ રૂપનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઉમેદવારના અનુભવ અને જ્ઞાનના આધારે ફાઇનલ મેરીટ બનશે.

મેડિકલ ક્ષેત્રની તમામ નવી સરકારી ભરતીઓ અને અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment