ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક જગ્યાઓ પર શાનદાર ભરતી,Gujarat Vidyapith Recruitment 2026-27
ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક જગ્યાઓ પર શાનદાર ભરતી,Gujarat Vidyapith Recruitment 2026-27
મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત અને કેન્દ્ર સરકાર દ્વારા ડીમ્ડ યુનિવર્સિટી ' ગુજરાત વિદ્યાપીઠ' , અમદાવાદમાં નોકરી મેળવવાનું સપનું જોતા ઉમેદવારો માટે એક અત્યંત શાનદાર સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક એમ વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ ધોરણ 10/12 પાસ થી લઈને સ્નાતક કે માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ કર્યો છે, તેમના માટે આ એક પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા સામે જોડાઈને કારકિર્દી બનાવવાની સારી તક છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith ),આશ્રમ રોડ, અમદાવાદ.
2. પોસ્ટ: શૈક્ષણિક (આસિસ્ટન્ટ પ્રોફેસર વગેરે) અને બિન શૈક્ષણિક સ્ટાફ (ક્લાર્ક, આસિસ્ટન્ટ, પટાવાળા વગેરે).
3. નોકરી નો પ્રકાર: કાયમી અથવા કરાર આધારિત સત્તાવાર જાહેરાત મુજબ.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન અરજી અને ત્યારબાદ હાર્ડ કોપી ઓફલાઈન મોકલવાની રહેશે.
5. વય મર્યાદા: પોસ્ટ મુજબ ૧૮ થી ૩૫/ ૪૦ વર્ષ (UGC અને ભારત સરકારના નિયમો મુજબ છૂટછાટ).

| મુખ્ય બાબતો (Key Highlight) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ |
| જાહેરાત ક્રમાંક | 07/2026-27 અને 08/2026-27 |
| પોસ્ટનું નામ | ડૉક્ટર, મ્યુઝિયમ કોઓર્ડિનેટર, ક્યુરેટર, આર્કાઇવિસ્ટ, એકાઉન્ટ ઓફિસર, એન્જિનિયર, આસિસ્ટન્ટ પ્રોફેસર (કરાર આધારિત) |
| કુલ જગ્યાઓ | વિવિધ |
| નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન (જાહેરાત 07/2026-27 ની પોસ્ટ માટે), વોક-ઈન ઈન્ટરવ્યુ (જાહેરાત 08/2026-27 ની પોસ્ટ માટે) |
| કરારનો સમયગાળો | 11 મહિના |
| સત્તાવાર વેબસાઇટ | www.gujaratvidyapith.org |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. બિન શૈક્ષણિક પોસ્ટ (ક્લાર્ક/આસિસ્ટન્ટ/પટાવાળા): ક્લાર્ક (LDC/UDC) માટે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક અને કોમ્પ્યુટર ટાઈપિંગ નું જ્ઞાન. પટાવાળા કે MTS ની પોસ્ટ માટે ધોરણ 10 પાસ અથવા આઇટીઆઇ પાસ હોવું જરૂરી છે.
2. શૈક્ષણિક પોસ્ટ ( આસિસ્ટન્ટ પ્રોફેસર): સંબંધીત વિષયમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી . સાથે જ UGC/NET/SLET અથવા Ph.D. ની ડિગ્રી હોવી ફરજીયાત છે.
2. શૈક્ષણિક પોસ્ટ ( આસિસ્ટન્ટ પ્રોફેસર): સંબંધીત વિષયમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી . સાથે જ UGC/NET/SLET અથવા Ph.D. ની ડિગ્રી હોવી ફરજીયાત છે.
| ક્રમ નં. (Sr. No.) | પોસ્ટનું નામ (જાહેરાત ક્રમાંક 07/2026-27 – ઓનલાઈન અરજીઓ) |
|---|---|
| 1 | ડૉક્ટર (નેચરોપેથી) |
| 2 | મ્યુઝિયમ કોઓર્ડિનેટર |
| 3 | ક્યુરેટર |
| 4 | આર્કાઇવિસ્ટ |
| 5 | એકાઉન્ટ ઓફિસર |
| 6 | એન્જિનિયર (સિવિલ) |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. બિન શૈક્ષણિક પોસ્ટ માટે: અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર 18 થી 30 વર્ષ કે 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (UGC) અને ભારત સરકારના નિયમો અનુસાર SC/ST/ OBC અને દિવ્યાંગ ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે.
2. છૂટછાટ: યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (UGC) અને ભારત સરકારના નિયમો અનુસાર SC/ST/ OBC અને દિવ્યાંગ ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે.
| (Event) | તારીખ (Date) |
|---|---|
| સત્તાવાર જાહેરાતની તારીખ | 17/07/2026 |
| વોક-ઈન ઈન્ટરવ્યુની તારીખ (જાહેરાત ક્રમાંક 08/2026-27) | 21/07/2026 |
🔰પગાર ધોરણ :
1. Teaching staff: આસિસ્ટન્ટ પ્રોફેસરને લેવલ 10 (રૂ. 57,700/--બેઝિક) મુજબ શાનદાર પગાર મળે છે.
2. Non teaching staff: પોસ્ટ મુજબ લેવલ - 1થી લેવલ-6 નો (રૂ. 18,000 થી શરૂ કરીને) પગાર અને કેન્દ્રીય ભથ્થા મળવાપાત્ર થાય છે.(જો જગ્યા કરાર આધારિત હોય તો ફિક્સ વેતન આપવામાં આવશે).
2. Non teaching staff: પોસ્ટ મુજબ લેવલ - 1થી લેવલ-6 નો (રૂ. 18,000 થી શરૂ કરીને) પગાર અને કેન્દ્રીય ભથ્થા મળવાપાત્ર થાય છે.(જો જગ્યા કરાર આધારિત હોય તો ફિક્સ વેતન આપવામાં આવશે).
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ ગુજરાત વિદ્યાપીઠ ની સત્તાવાર વેબસાઈટ Gujarat Vidyapith.org ની મુલાકાત લો.
2. "Recruitment" અથવા "Employment" સેક્શનમાં જઈને સત્તાવાર જાહેરાત ધ્યાનથી વાંચો.
3. ઓનલાઇન અરજી કરવા માટેની લીંક પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરો અને ફોર્મ ભરો.
4. ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી ઓનલાઇન ફી ભરો.
5. ઓનલાઇન ફોર્મ સબમીટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લો.
6. આ પ્રિન્ટ આઉટ સાથે તમામ શૈક્ષણિક અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલો જોડીને એક કવરમાં પેક કરો.
7. કવર પર પોસ્ટ નું નામ લખીને છેલ્લી તારીખ પહેલા રજીસ્ટર એ. ડી. અથવા સ્પીડ પોસ્ટ દ્વારા જાહેરાતમાં દર્શાવેલ સરનામે (ગુજરાત વિદ્યાપીઠ, આશ્રમ રોડ, અમદાવાદ) મોકલી આપો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. લેખિત પરીક્ષા અને સ્કીલ ટેસ્ટ: ક્લાર્ક અને અન્ય બિન શૈક્ષણિક જગ્યાઓ માટે સામાન્ય જ્ઞાનની લેખિત પરીક્ષા અને ત્યારબાદ કોમ્પ્યુટર ટાઈપિંગ/સ્કીલ ટેસ્ટ લેવામાં આવશે.
2. રૂબરૂ ઇન્ટરવ્યૂ: શૈક્ષણિક પોસ્ટ માટે શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોનો સીધો રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
2. રૂબરૂ ઇન્ટરવ્યૂ: શૈક્ષણિક પોસ્ટ માટે શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોનો સીધો રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
ગુજરાતની તમામ યુનિવર્સિટીઓની ભરતીઓ અને નોકરીની લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment