ગુજરાતની સરકારી કોલેજોમાં બિન શૈક્ષણિક સ્ટાફ ની શાનદાર ભરતી અને સંપૂર્ણ,Gujarat College Non Teaching Recruitment 2026
ગુજરાતની સરકારી કોલેજોમાં બિન શૈક્ષણિક સ્ટાફ ની શાનદાર ભરતી અને સંપૂર્ણ,Gujarat College Non Teaching Recruitment 2026
શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી મેળવવાનું સપનું જોતા ગુજરાતના યુવાનો માટે એક અત્યંત સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી સરકારી કોલેજો (જેમકે ગુજરાત કોલેજ, સાયન્સ કોલેજ વગેરે) માં બીન શૈક્ષણિક સ્ટાફ ની વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં જુનિયર ક્લાર્ક, પટાવાળા, લેબોરેટરી આસિસ્ટન્ટ અને લાઇબ્રેરીયન જેવી વિવિધ પોસ્ટસ નો સમાવેશ થાય છે. જીવ ઉમેદવારોએ માત્ર ધોરણ 10 કે 12 પાસ કર્યું છે અથવા સ્નાતક થયા છે, તેમના માટે સરકારી કોલેજમાં નોકરી મેળવવાની આ એક સારી તક છે. આજના આશૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી મેળવવાનું સપનું જોતા ગુજરાતના યુવાનો માટે એક અત્યંત સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી સરકારી કોલેજો (જેમકે ગુજરાત કોલેજ, સાયન્સ કોલેજ વગેરે) માં બીન શૈક્ષણિક સ્ટાફ ની વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં જુનિયર ક્લાર્ક, પટાવાળા, લેબોરેટરી આસિસ્ટન્ટ અને લાઇબ્રેરીયન જેવી વિવિધ પોસ્ટસ નો સમાવેશ થાય છે. જીવ ઉમેદવારોએ માત્ર ધોરણ 10 કે 12 પાસ કર્યું છે અથવા સ્નાતક થયા છે, તેમના માટે સરકારી કોલેજમાં નોકરી મેળવવાની આ એક સારી તક છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ગુજરા આર્ટસ, સાયન્સ અને કોમર્સ કોલેજ (ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર).
2. પોસ્ટ: બીન શૈક્ષણિક સ્ટાફ (ક્લાર્ક, લેબ આસિસ્ટન્ટ, પટાવાળા, ગ્રંથપાલ વગેરે).
3. નોકરીનો પ્રકાર: કાયમી અથવા 11 માસના કરાર આધારિત સત્તાવાર જાહેરાત મુજબ.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન (OJAS અથવા સંબંધિત કોલેજની વેબસાઈટ મારફતે)/ઓફલાઈન.
5. વય મર્યાદા: 18 થી 33/ 35 વર્ષ (સરકારી નિયમો મુજબ અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોને છૂટછાટ).
6. અરજી ફી: જનરલ/OBC માટે રૂ. 300 થી 500/- (SC/ST/મહિલાઓ માટે સામાન્ય રીતે ફી માફી).

| મુખ્ય બાબતો (Key Highlights) | વિગતો (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | શ્રી આર.પી. આર્ટ્સ, કે.બી. કોમર્સ, અને શ્રીમતી બી.સી.જે. સાયન્સ કોલેજ, ખંભાત |
| પોસ્ટનું નામ | સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, લેબ આસિસ્ટન્ટ |
| કુલ જગ્યાઓ | 03 |
| પગાર ધોરણ | ₹26,000/- થી ₹40,800/- (5 વર્ષ માટે ફિક્સ) |
| અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન (રજિસ્ટર્ડ એ.ડી.) |
| જાહેરાતની તારીખ | 20/07/2027 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30/07/2027 (જાહેરાતથી 10 દિવસની અંદર) |
| પસંદગી પ્રક્રિયા | લેખિત પરીક્ષા |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. પટાવાળા: ઉમેદવારે માન્ય બોર્ડમાંથી માત્ર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ.
2. જુનિયર ક્લાર્ક/આસિસ્ટન્ટ: કોઈપણ પ્રવાહ સ્નાતક અથવા ધોરણ 12 પાસ. આ સાથે કોમ્પ્યુટર પર ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ ની સ્પીડ તથા CCC નું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે.
3. લેબ આસિસ્ટન્ટ: વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12 પાસ અથવા B.Sc. સાયન્સ ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જોઈએ.
4. લાઇબ્રેરીયન (ગ્રંથપાલ): લાઇબ્રેરી સાયન્સમાં ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

| જગ્યાઓની વિગતો (Vacancy Details) | જગ્યાઓ (Posts) | કેટેગરી (Category) | પગાર (5 વર્ષ માટે ફિક્સ) |
|---|---|---|---|
| સિનિયર ક્લાર્ક | 01 | ઓપન (OPEN) | ₹26,000/- |
| હેડ ક્લાર્ક | 01 | ઓપન (OPEN) | ₹40,800/- |
| લેબ આસિસ્ટન્ટ | 01 | SEBC | ₹26,000/- |
| કુલ | 03 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. અરજી કરવા માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્વ પોસ્ટ મુજબ 33 કે 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ
2. છૂટછાટ: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ ના નિયમો અનુસાર SC, ST, OBC અને EWS ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની તથા મહિલા ઉમેદવારોને વધારાની પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે.
2. છૂટછાટ: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ ના નિયમો અનુસાર SC, ST, OBC અને EWS ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની તથા મહિલા ઉમેદવારોને વધારાની પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે.
| અગત્યની તારીખો 2026 (Important Dates) | તારીખ (Date) |
|---|---|
| જાહેરાતની તારીખ | 20/07/2027 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30/07/2027 |
🔰પગાર ધોરણ :
1. વર્ગ 3 ની જગ્યાઓ (ક્લાસ ક્લાસ/લેબ આસિસ્ટન્ટ) માટે શરૂઆતના પાંચ વર્ષ ફિક્સ પગાર (આશરે રૂ. 26,000/- થી રૂ.29,200/-).
2. વર્ગ 4 ની જગ્યાઓ (પટાવાળા) માટે શરૂઆતમાં પાંચ વર્ષ ફિક્સ પગાર (આશરે રૂ.16,000/- થી વધુ).🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌ પ્રથમ સંબંધિત કોલેજની સત્તાવાર વેબસાઈટ અથવા OJAS પોર્ટલની મુલાકાત લો.
2. Recruitment "અથવા"Careers " સેક્શન માં જઈને"Non -Teching Staf Recruitment " ની જાહેરાત ડાઉનલોડ કરી નિયમો વાંચો.
3. જો ઓનલાઇન અરજી હોય તો : " Apply Online " પર ક્લિક કરી તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયકાત ભરો અને ફોટો સહી અપલોડ કરી ફી ભરો.
4. જો ઓફલાઈન અરજી હોય તો: જાહેરાત માંથી ફોર્મ પ્રિન્ટ કાઢી, સંપૂર્ણ વિગતો ભરી, જરૂરી ડૉક્યુમેન્ટ સ્વ પ્રમાણિત જોડીને જાહેરાતમાં આપેલા સરનામે સ્પીડ પોસ્ટ/RPAD મારફતે છેલ્લી તારીખ પહેલા મોકલી આપો.
5. ભવિષ્યના રેફરન્સ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ તમારી પાસે સાચવી રાખો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. લેખિત પરીક્ષા: સામાન્ય જ્ઞાન, ગણિત રિઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં MCQ આધારિત પ્રશ્નો.
2. સ્કીલ ટેસ્ટ/પ્રેક્ટીકલ: ક્લાર્ક ની પોસ્ટ માટે કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે.
3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: મેરીટ માં આવનાર ઉમેદવારોના અસલ ફેક્ટરી અને જાતિના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. પટાવાળાની પોસ્ટ માટે સીધું મેરીટ અથવા નાની લેખિત કસોટી હોઈ શકે છે.

ગુજરાત સરકારની શિક્ષણ વિભાગની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment