PGVCL માં દિવ્યાંગ ઉમેદવારો માટે વિદ્યુત સહાયકની ખાસ ભરતી,PGVCL Vidyut Sahayak (PwBD) Recruitment 2026
PGVCL માં દિવ્યાંગ ઉમેદવારો માટે વિદ્યુત સહાયકની ખાસ ભરતી,PGVCL Vidyut Sahayak (PwBD) Recruitment 2026
ગુજરાત સરકારના હસ્તકની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા રાજ્યના દિવ્યાંગ (PwBD -Persons With Benchmark Disabilities) યુવાનો માટે એક અત્યંત સુંદર અને મહત્વની ભરતી જાહેર કરવામાં આવી છે. PGVCL દ્વારા ' વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)' ની બેકલોગ જગ્યાઓ ભરવા માટે આ 'સ્પેશિયલ રીફ્રૂટમેન્ટ ' બહાર પાડવામાં આવી છે. શારીરિક અક્ષમતા હોવા છતાં ઉચ્ચ શિક્ષણ મેળવીને સરકારી/અર્ધ- સરકારી ક્ષેત્રે નોકરી મેળવવા સપનું જોતા દિવ્યાંગ ઉમેદવારો માટે આ એક સુંદરતા છે. આ ભરતી માત્ર (PwBD) ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દિવ્યાંગતાના નિયમો, પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવીશું.
1. આ ભરતી માત્ર સત્તાવાર નોટિફિકેશનમાં દર્શાવેલ ચોક્કસ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે જ છે (જેમ કે લોકોમોટર ડીસેબિલિટી, શ્રવણની ખામી વગેરે - સત્તાવાર જાહેરાતમાં આપેલી યાદી મુજબ).
2. ઉમેદવાર પાસે સિવિલ સર્જન અથવા માન્ય મેડિકલ બોર્ડ દ્વારા ઇસ્યુ કરાયેલ ન્યૂનતમ 40% દિવ્યાંગતા દર્શાવતું સર્ટિફિકેટ (UDID Card )હોવું ફરજિયાત છે.
વય મર્યાદા (Age Limit)
1. દિવ્યાંગ ઉમેદવારોને વિશેષ છૂટછાટ આપવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવાર ની ઉંમર મહત્તમ 45 વર્ષથી વધુ ન હોવું જોઈએ.
2. બીજું વર્ષ: રૂ.24,700/-પ્રતિ માસ
3. ત્રીજું વર્ષ: રૂ.26,650/- પ્રતિ માસ
4. ત્રણ વર્ષની સંતોષકારક સેવાઓ પૂર્ણ કર્યા બાદ કંપનીના નિયમો મુજબ કાયમી કરી સાતમા પગાર પંચ મુજબ પે સ્કેલ ( રૂ. 25,000 થી રૂ. 55,800/-) અને અન્ય ભથ્થા આપવામાં આવશે.
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
વય મર્યાદા (Age Limit)
1. દિવ્યાંગ ઉમેદવારોને વિશેષ છૂટછાટ આપવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવાર ની ઉંમર મહત્તમ 45 વર્ષથી વધુ ન હોવું જોઈએ.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL).
2. પોસ્ટ: વિધ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)- માત્ર PwBD (Persons With Benchmark Disabilities) ઉમેદવારો માટે.
3. જાહેરાત ક્રમાંક: PGVCL (vidhyut sahayak Recruitment 2026.
4. જગ્યા: સત્તાવાર જાહેરાત મુજબ (બેકલોગ ખાલી જગ્યાઓ).
5. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના 21 દિવસની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
6. વય.મર્યાદા: મહત્તમ 45 વર્ષ સુધી (દિવ્યાંગ ઉમેદવારોને મળવાપાત્ર વિશેષ છુટછાટ સાથે).
7. અરજી ફી: રૂ.250/-( ઓનલાઇન પેમેન્ટ).

| Particulars | Details |
|---|---|
| Recruitment Board | Paschim Gujarat Vij Company Ltd. (PGVCL) |
| Post Name | Vidyut Sahayak (Junior Assistant) |
| Target Candidates | Person with Benchmark Disability (PwBD) only |
| Total Vacancy | To be announced in the detailed official notification |
| Job Location | Gujarat |
| Application Mode | Online |
| Application Start Date | Dt.17/07/2026 |
| Application End Date | Dt. 06/08/2026 at 06:00 PM |
| Official Website | www.pgvcl.com |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. ઉમેદવારે મને યુનિવર્સિટી માંથી B.A., B.Com.,B.Sc ,BBA અથવા BCA મા સ્નાતકની ડિગ્રી મળેલી હોવી જોઈએ.
2. જનરલ કેટેગરી નો PwBD ઉમેદવારો માટે ફાઇનલ વર્ષમાં ન્યુનતમ 50% માર્કસ હોવા ફરજિયાત છે.
3. ઉમેદવારને કોમ્પ્યુટર ઓપરેશન નું પૂરતું જ્ઞાન અને ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષા પર સારી પકડ હોવી જોઈએ.
2. જનરલ કેટેગરી નો PwBD ઉમેદવારો માટે ફાઇનલ વર્ષમાં ન્યુનતમ 50% માર્કસ હોવા ફરજિયાત છે.
3. ઉમેદવારને કોમ્પ્યુટર ઓપરેશન નું પૂરતું જ્ઞાન અને ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષા પર સારી પકડ હોવી જોઈએ.
🔰અરજી ફી:
અરજી ફી: રૂ.250/-( ઓનલાઇન પેમેન્ટ).
| Post Name | Eligible Candidates | Vacancy |
|---|---|---|
| Vidyut Sahayak (Junior Assistant) | Person with Benchmark Disability (PwBD) | To be announced in detailed notification |
| Event | Date |
|---|---|
| Application Start Date | Dt.17/07/2026 |
| Application End Date | Dt. 06/08/2026 at 06:00 PM |
🔰પગાર ધોરણ :
પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના ત્રણ વર્ષ માટે વિદ્યુત સહાયક તરીકે ફિક્સ પગાર આપવામાં આવશે:
1. પ્રથમ વર્ષ: રૂ.22,750)- પ્રતિ માસ 2. બીજું વર્ષ: રૂ.24,700/-પ્રતિ માસ
3. ત્રીજું વર્ષ: રૂ.26,650/- પ્રતિ માસ
4. ત્રણ વર્ષની સંતોષકારક સેવાઓ પૂર્ણ કર્યા બાદ કંપનીના નિયમો મુજબ કાયમી કરી સાતમા પગાર પંચ મુજબ પે સ્કેલ ( રૂ. 25,000 થી રૂ. 55,800/-) અને અન્ય ભથ્થા આપવામાં આવશે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌ પ્રથમ PGVCL ની સત્તાવાર વેબસાઈટ [www . pgvcl . com ] ( https : / / www . pgvcl . com ) ની મુલાકાત લો.
2. હોમ પેજ પર " Careers" અથવા " Recruitment" સેક્શન પર ક્લિક કરો.
3. "Recruitment of Vidyut sahayak ( Junior Assistant) For PwBD Candidates" ની જાહેરાત પર ક્લિક કરી PDF ધ્યાનથી વાંચો.
4. " Apply Online " બટન પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરો.
5. એપ્લિકેશન ફોર્મ માં તમારી પર્સનલ વિગતો, શૈક્ષણિક લાયક અને દિવ્યાંગતાની વિગતો કાળજી પૂર્વક ભરો.
6. તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, સહી અને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર સ્કેન કરીને અપલોડ કરો.
7. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે રૂ.250/- ફ્રીજ કો અને ફોર્મ સબમીટ કરીને ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ આઉટ કાઢી લો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઓનલાઇન પરીક્ષા (CBT): ઉમેદવારોએ 100 માર્કસની ઓનલાઇન કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ આપવાની રહેશે. જેમાં જનરલ નોલેજ, અંગ્રેજી, ગણિત, કોમ્પ્યુટર અને ગુજરાતી ભાષા ના પ્રશ્નો પૂછવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને નિયમ મુજબ પરીક્ષામાં વધારાનો સમય આપવામાં આવશે.
2. દસ્તાવેજ ચકાસણી: મેરીટ માં આવનાર ઉમેદવારોના શૈક્ષણિક અને મેડિકલ બોર્ડના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.
2. દસ્તાવેજ ચકાસણી: મેરીટ માં આવનાર ઉમેદવારોના શૈક્ષણિક અને મેડિકલ બોર્ડના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.
આ વિશેષ ભટ્ટી ની અન્ય અપડેસ અને જુના પેપર્સ ડાઉનલોડ કરવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો

Comments
Post a Comment