નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં 500 જગ્યાઓ પર આસિસ્ટન્ટ ની ભરતી / APPLY FOR NICL Assistant 2026

I નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં 500 જગ્યાઓ પર આસિસ્ટન્ટ ની ભરતી / APPLY FOR NICL Assistant 2026BPS SO Recruitment 2026: બેન્કોમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની મોટી ભરતી જાહેરાત

NICL Assistant Recruitment 2026, National Insurance Company Jobs, NICL 500 Posts Apply Online, Assistant Class III Vacancy 2026, Insurance Sector Jobs for Graduates, Central Govt Jobs in Gujarat, NICL Assistant Syllabus 2026, Bank and Insurance Jobs Gujarat, Gujju Rozgar Updates, નેશનલ ઇન્સ્યોરન્સ આસિસ્ટન્ટ ભરતી, સ્નાતક માટે સરકારી નોકરી 2026





                                              બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા ગુજરાત સહિત દેશભરના યુવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ભારત સરકારના નાણામંત્રાલય હેઠળ કાર્યરત અગ્રણી સરકારી વીમા કંપની ' નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ' (NICL) દ્વારા દેશભરમાં ' આસિસ્ટન્ટ ( ક્લાસ lll ) ની કુલ 500 જેટલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે યુવાનોએ તાજેતરમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને સારી સેલેરીવાળી કેન્દ્ર સરકારની નોકરી શોધી રહ્યા છે, તેમના માટે આ એક સુંદર moko છે.









🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (NICL- ભારત સરકારનું સાહસ).
2. પોસ્ટ: આસિસ્ટન્ટ (Assistant- Class lll).
3. કુલ જગ્યાઓ: 500 (અંદાજિત).
4. મહત્વની તારીખો: જુલાઈ/ઓગસ્ટ 2026 (જાહેરાતમાં દર્શાવેલ તારીખો મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે).
5. વય મર્યાદા: લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 30 વર્ષ (અનામત વર્ગોને ભારત સરકારના નિયમો મુજબ છૂટછાટ).
6. અરજી ફી: General, OBC,અને EWS ઉમેદવારો માટે રૂ. 850/- | SC,ST અને PwBD ઉમેદવારો માટે રૂ.100/-.







Highlight Details
Organization National Insurance Company Limited (NICL)
Post Name Assistant
Total Vacancy 500 Posts
Application Start Date 18th July, 2026
Application End Date 07th August, 2026
Phase-I Exam Date 27th August, 2026
Phase-II Exam Date 30th October, 2026
Salary (Approx.) Rs. 63,000/- per month (in Metropolitan Centres)
Official Website for Recruitment nationalinsurance.nic.co.in/recruitment


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)


1. ગ્રેજ્યુએશન: ઉમેદવારે ભારત સરકાર દ્વારા સામાન્ય કોઈપણ યુનિવર્સિટી માંથી કોઈપણ પ્રવાહમાં(B.A. , B.Com. , B.Sc, BBA, B E. વગેરે ) સ્નાતક (Graduation)ની ડિગ્રી મેળવેલી હોવી ફરજિયાત છે .
2. સ્થાનિક ભાષાનું જ્ઞાન: ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરી રહ્યો છે, તે રાજ્યની સ્થાનિક ભાષા તેને બોલતા, વાંચતા અને લખતા આવડવી જોઈએ. ( દા. ત. જો તમે ગુજરાતમાંથી અરજી કરો છો, તો તમે ' ગુજરાતી ' ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, કારણકે પસંદગી વખતે ' રિજનલ લેંગ્વેજ ટેસ્ટ ' લેવામાં આવશે).

🔰અરજી ફી:

 અરજી ફી: General, OBC,અને EWS ઉમેદવારો માટે રૂ. 850/- | SC,ST અને PwBD ઉમેદવારો માટે રૂ.100/-.
 
Post Name Total Vacancies
Assistant 500

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ,OBC (NCL) ઉમેદવારો ને 3 વર્ષ અને દિવ્યાંગ (PwBD) ઉમેદવારોને 10 વર્ષની છૂટ છાપ મળશે.

Event Date
Online Registration Commences 18th July, 2026
Last Date for Online Registration 07th August, 2026
Online Examination (Phase-I) 27th August, 2026
Online Examination (Phase-II) 30th October, 2026

🔰પગાર ધોરણ :

 1. બેઝિક (Basic Pay): રૂ.22,405/- થી શરૂ થાય છે.
2. ગ્રોસ સેલેરી: મેટ્રો સિટીમાં તમામ ભથ્થા ( DA,HRA, transport allowance) મળીને દર મહિને અંદાજી રૂ. 39,000/- જેટલો ગ્રોસ પગાર મળવા પાત્ર થાય છે. સાથોસાથ મેડિકલ અને પેન્શન (NPS) ની સુવિધા. પણ મળે છે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌ પ્રથમ NICL ની સત્તાવાર વેબસાઈટ National insurance . nic . in ની મુલાકાત લો.
2. હોમ પેજ પર 'Recruitment' સેક્સન માં જોઈને " Recruitment Of Assistant 2026" ની જાહેરાત પર ક્લિક કરો.
3. "Apply online" બટન પર ક્લિક કરી" New Registration" મારફતે તમારું એકાઉન્ટ બનાવો.
4. ફોર્મમાં તમારી પર્સનલ વિગતો અને ગ્રેજ્યુએશનના માર્ક્સ ભરો.
5. તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, સહી, ડાબા હાથના અંગૂઠા નું નિશાન અને હેન્ડ રિટન ર્ડિકલેરેશન સ્કેન કરીને અપલોડ કરો.
6. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો.
 

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. પ્રિલિમ્સ પરીક્ષા: 100 માર્ક્સ ની ઓનલાઈન ઓબ્જેક્ટિવ પરીક્ષા ( જેમાં ઇંગલિશ, રીઝનીંગ અને ગણિત ના પ્રશ્નો હશે).
2. મેઇન્સ પરીક્ષા: પ્રિલિમ્સ પાસ કરનાર ઉમેદવારોએ 250 માર્કસની મેઇન્સ પરીક્ષા આપવાની રહેશે ( જેમાં જનરલ અવેરનેસ અને કમ્પ્યુટર ગ્નાન પણ ઉમેરાશે).
3. પ્રાદેશિક ભાષા કસોટી: મેઇન્સ paas કરનાર ઉમેદવારો માટે માત્ર ક્વોલિફાયિંગ નેચરની લેગ્વેજ ટેસ્ટ લેવાશે.( આમાં કોઈ ઇન્ટરવ્યૂ નથી).




બેન્કિંગ અને વીમા કંપનીઓની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટસ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026