ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અંગ્રેજી સ્ટેનોગ્રાફરની સીધી ભરતી/GSSSB English Stenographer Recruitment 2026
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અંગ્રેજી સ્ટેનોગ્રાફરની સીધી ભરતી/GSSSB English Stenographer Recruitment 2026
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ( GSSSB).
2. પોસ્ટ: અગ્રેજી સ્ટેનોગ્રાફર (English Stenographer - Grade 2/3).
3. જાહેરાત ક્રમાંક: GSSSB English Steno Recruitment 2026.
4. જગ્યા: સત્તાવાર જાહેરાત મુજબ ( રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને ખાતાના વડાની કચેરીઓ માટે).
5. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 થી 20 દિવસની અંદર OJAS પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
6. વય મર્યાદા: 20 થી 35 વર્ષ ( સરકારી નિયમો મુજબ અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોને છૂટછાટ).
7. અરજી ફી: જનરલ કેટેગરી માટે રૂ. 500/- અને અનામત વર્ગ (SC/ST/OBC/ EWS) માટેરૂ.400/- ( GSSSB ના નવા નિયમ મુજબ ઓનલાઈન ફી).

| Key Highlight | Details |
|---|---|
| Board Name | Gujarat Secondary Service Selection Board (GSSSB) |
| Post Name | English Stenographer, Grade-2, Class-3 |
| Advertisement No. | 436/202627 |
| Total Vacancies | 01 |
| Application Start Date | 15/07/2026 (14:00 PM) |
| Application End Date | 29/07/2026 (23:59 PM) |
| Application Mode | Online |
| Official Websites | ojas.gujarat.gov.in, gsssb.gujarat.gov.in |
| Department/Board | Post Name | Total Vacancy | Unreserved (General) | EWS | SEBC | SC | ST |
|---|---|---|---|---|---|---|---|
| Gujarat Maritime Board | English Stenographer, Grade-2, Class-3 | 01 | 01 | 00 | 00 | 00 | 00 |
| Total | 01 | 01 | 00 | 00 | 00 | 00 | |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. ગ્રેજ્યુએશન: ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ પ્રવાહમાં (arts , commerce, science) વગેરે) સ્નાતક (Graduation) p ની ડિગ્રી મેળવેલી હોવી ફરજિયાત છે.
2. સ્ટેનોગ્રાફી સ્પીડ: ઉમેદવાર અંગ્રેજી શોર્ટહેન્ડ માં ઓછામાં ઓછી 100 શબ્દો પ્રતિ મિનિટ ની ઝડપ અને કોમ્પ્યુટર પર અંગ્રેજી ટાઈપિંગ માં ઓછામાં ઓછી 40 શબ્દો પ્રતિ મિનિટની ઝડપ ધરાવતા હોવા જોઈએ. ( ગ્રેડ મુજબ સ્પીડના નિયમોમાં સામાન્ય ફેરફાર હોઈ શકે છે).
3. કોમ્પ્યુટર જ્ઞાન: રાજ્ય સરકારના નિયમ મુજબ કોમ્પ્યુટરના બેઝિક જ્ઞાનનું સર્ટિફિકેટ ( CCC અથવા સમક્ષ ) હોવું ફરજિયાત છે.

🔰અરજી ફી:
GENERAL કેટેગરી માટે રૂ. 500/- અને અનામત વર્ગ (SC/ST/OBC/ EWS) માટેરૂ.400/- ( GSSSB ના નવા નિયમ મુજબ ઓનલાઈન ફી).
| Category | Age Relaxation | Maximum Age Limit |
|---|---|---|
| General Female Candidates | 5 years | 45 years |
| Reserved Category Male Candidates | 5 years | 45 years |
| Reserved Category Female Candidates | 10 years (5+5) | 45 years |
| General Physically Disabled Male Candidates | 10 years | 45 years |
| General Physically Disabled Female Candidates | 15 years (10+5) | 45 years |
| Reserved Physically Disabled Male Candidates | 15 years (5+10) | 45 years |
| Reserved Physically Disabled Female Candidates | 20 years (5+10+5) | 45 years |
| Ex-Servicemen Candidates | Service period + 3 years | – |
| Category | Application Fee |
|---|---|
| Unreserved (General) Candidates | ₹500/- |
| Reserved Category Candidates (Female, SEBC, SC, ST, EWS, Divyang, Ex-Servicemen) | ₹400/- |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર સામાન્ય રીતે 20 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છુટછાટ: ગુજરાત સરકારના નિયમો અનુસાર SC, ST,SEBC (OBC) ,EWS ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની અને તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોને વધુ 5 વર્ષની ( મહત્તમ 45 વર્ષની મર્યાદામાં ) છૂટછાટ મળવાપાત્ર રહેશે.

| Section | Type | Marks |
|---|---|---|
| Essay Writing | Descriptive | 10 |
| Precis Writing | Descriptive | 10 |
| Letter Writing (2 letters) | Descriptive | 20 |
| Gujarati to English Translation | Descriptive | 10 |
| English to Gujarati Translation | Descriptive | 10 |
| English Grammar | Objective | 20 |
| Basic Computer Knowledge/Operations | Objective | 20 |
| Total Marks | 100 | |
| Event | Date |
|---|---|
| Application Start Date | 15/07/2026 (14:00 PM) |
| Application End Date | 29/07/2026 (23:59 PM) |
| Last Date to Pay Fees | 01/08/2026 (23:59 PM) |
| Tentative Qualification Test (Stenography Test) Date | September 2026 |
🔰પગાર ધોરણ :
GSSSB દ્વારા અંગ્રેજી સ્ટેનોગ્રાફર તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ ફિક્સ પગાર (અંદાજિત રૂ. 39,900/- પ્રતિ માસ) ચૂકવવામાં આવશે. પાંચ વર્ષની સંતોષકારક સેવાઓ પૂર્ણ કર્યા બાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ ojas . gujarat . gov . in ની મુલાકાત લો.
2. " Online Application" મેનુ માં જઈને " Apply" પર ક્લિક કરો.
3. વિભાગમાં "GSSSB " પસંદ કરો અને " English Stenographer" ની જાહેરાત પર ક્લિક કરી નિયમો વાંચો.
4. "Appply Online" પર ક્લિક કરી તમારો રજીસ્ટ્રેશન નંબર (OTP )નાખીને ફોર્મ ઓપન કરો.
5. તમામ વિગતો ચકાસીને ફોર્મ સબમીટ કરો અને કન્ફર્મેશન નંબર મેળવો.
6. ઓનલાઇન પેમેન્ટ અથવા પોસ્ટ ઓફિસના ચલણ મારફતે પરીક્ષા ફી ભરી લો.
7. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખો.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
ભરતી પ્રક્રિયા બે વિભાગમાં આયોજિત કરવામાં આવશે:
1. પ્રથમ તબક્કો (MCQ પરીક્ષા) : ઉમેદવારોએ સામાન્ય જ્ઞાન, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ અને વર્તમાન પ્રવાહોને લગતી પ્રાથમિક લેખિત ( અથવા CBRT ) પરીક્ષા આપવાની રહેશે.
2. બીજો તબક્કો ( સ્ટેનોગ્રાફી સ્કીલ ટેસ્ટ ): પ્રથમ તબક્કામાં મેરીટ માં આવનાર ઉમેદવારોને શોર્ટહેન્ડ અને ટાઈપિંગ કસોટી માટે બોલાવવામાં આવશે. અંતિમ પસંદગી આ સ્કીલ ટેસ્ટના માર્કસના આધારે જ થશે.
ગુજરાત સરકારની તમામ લેટેસ્ટ નોકરીઓ અને OJAS અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ
www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment