ભારતીય રેલવેમાં 5000+ જગ્યા ઉપર એપ્રેન્ટીસ ની બમ્પર પર ભરતી , RRC NFR Apprentice Recruitment 2026

ભારતીય રેલવેમાં 5000+ જગ્યા ઉપર એપ્રેન્ટીસ ની બમ્પર પર ભરતી , RRC NFR Apprentice Recruitment 2026

RRC NFR Apprentice Recruitment 2026, Northeast Frontier Railway Jobs, Railway Act Apprentice Apply Online, ITI Jobs in Indian Railway 2026, RRC NFR Merit List, Railway Apprentice Vacancy 2026, 10th Pass Govt Jobs, Gujju Rozgar Railway Jobs, રેલવે એપ્રેન્ટિસ ભરતી 2026, આઈટીઆઈ પાસ સરકારી નોકરી, રેલવેમાં સીધી ભરતી


ભારતીય રેલીમાં નોકરી કરવાની સપનું જોતા અને તાજેતરમાં જ ITI પાસ કરેલા યુવાનો માટે એ ખૂબ જ ચાલનાર સમાચાર આવ્યા છે. રેલ્વે રિફ્રુટમેન્ટ સેલ (RRC), નોર્થઇસ્ટ ફ્રન્ટીયર રેલવે (NFR) દ્વારા એપ્રેન્ટીસ એક્ટ 1961 અંતર્ગત વિવિધ વર્કશોપ અને ડિવિઝન 5000 સૌથી વધુ જગ્યાઓ માટે 'એક્ટ એપ્રેન્ટીસ'ની જંગી ભરતી જાહેર કરવામાં આવી છે. હા ભરતી ની સૌથી મોટી ખાસિયત અનેછે કે આમાં ઉમેદવાર ની પસંદગી માત્ર મેરીટ ના આધારે થશે, એટલે કે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નથી. જો તમે ધોરણ 10 પાસ કર્યું છે અને તમારી પાસે ITI નું સર્ટીફીકેટ છે, તો રેલવેમાં પ્રેક્ટીકલ તાલીમ મેળવવાની અને ભવિષ્યમાં રેલવેની ગ્રુપ-D ની ભરતીમાં 20% અનામતનો લાભ લેવાની આ સુવર્ણ તક છે. 

🔰 કયા ટ્રેડ માટે એપ્રેન્ટીસની ભરતી થશે?

1. ફિટર (Fitter)
2. વેલ્ડર ( welder)
3. ઇલેક્ટ્રીશિયન ( Electrician)
4. કોર્પોન્ટરી ( Carpenter)
5. મેકેનિક ડીઝલ (Mechanic Diesel)
6. મશીનિસ્ટ (Machinist)
7. પેઈન્ટર અને લાઇનમેન.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1.સંસ્થા: રેલવે રિફ્રુટમેન્ટ સેલ - નોર્થઈસ્ટ ફ્રન્ટીયર રેલવે (RRC NFR).
2. પોસ્ટ: એક્ટ એપ્રેટિસ (Act Apprentice)- વિવિધ ટ્રેડ.
3. જાહેરાત ક્રમાંક: RRC/NFR/Apprentice/2026.
4. જગ્યા: અંદાજિત 5000+ જગાઓ (સત્તાવાર જાહેરાત મુજબ).
5. મહત્વની તારીખો: ઓનલાઇન અરજી શરૂ થવાની એની છેલ્લી તારીખ જાહેરાત પ્પ્રસિદ્ધ થયાના 30 દિવસની અંદર ( જુલાઈ/ઓગસ્ટ 2026).
6. વય મર્યાદા: લઘુત્તમ 15 વર્ષ અને મહત્તમ 24 વર્ષ (અનામત વર્ગોને ભારત સરકારના નિયમો મુજબ છૂટછાટ (.
7. અરજી ફી: General,OBC અને EWS ઉમેદવારો માટે રૂ.100/- | SC, ST, PwBD અને તમામ મહિલા ઉમેદવારો માટે કોઈ ફ્રી નથી (સંપૂર્ણ મફત).
Particular Details
Organization Northeast Frontier Railway (NFR)
Recruitment Authority Railway Recruitment Cell (RRC)
Post Name Act Apprentice
Total Vacancies 6777
Notification No. NFR/NAPS/ACT APP./2026
Job Type Apprenticeship
Application Mode Online
Official Notification Date 14 July 2026
Official Website nfr.indianrailways.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

રેલવે એપ્રેન્ટિસ માટે અરજી કરનાર ઉમેદવારે નીચે મુજબની લાયકાત ધરાવી ફરજિયાત છે:
1. ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ધોરણ 10 ( Matriculation/10th class) પાસ કરેલૂ હોવું જોઈએ.
2. ઉમેદવારે ઉપર જણાવેલ સંબંધિત ટ્રેડમાં NCVT અથવા SCVT દ્વારા માન્ય ITI નો કોર્સ પાસ કરેલો હોવો ફરજિયાત છે.

🔰અરજી ફી:

1. Genaral,OBC અને EWS: માત્ર રૂ.100/- (ઓનલાઇન પેમેન્ટ).
2. SC,ST, દિવ્યાંગ અને તમામ કેટેગરીની મહિલાઓ: કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી (fee Exempted).

Post Name Total Vacancies
Act Apprentice 6777

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 15 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ અને મહત્તમ ઉંમર 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
2. વય મર્યાદામાં છૂટછાટ: ભારત સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની OBC (NCL) ઉમેદવારોને ૩ વર્ષની અને દિવ્યાંગ (PwBD) ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે.


Category Fee
General / OBC / EWS ₹100/-
SC Nil
ST Nil
PwBD Nil
Women Candidates Nil
EBC (Economically Backward Class) Nil


🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ RRC NFR ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો ( લિંક સત્તાવાર નોટિફિકેશનમાં ઉપલબ્ધ હશે).
2. હોમપેજ પર " Act Apprentice Recruitment 2026-27" ની જાહેરાત પર ક્લિક કરી PDF ડાઉનલોડ કરી નિયમો વાંચો.
3. "Apply online" અથવા " New Registration" પર ક્લિક કરો.
4. તમારી બેઝિક વિગતો, આધાર કાર્ડ નંબર, અને શૈક્ષણિક વિગતો (ધોરણ 10 અને ITI ના માર્ક્સ) કાળજી પૂર્વક ભરો.
5. તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, સહી, અને જરૂરી ડોક્યુમેન્ટસ (માર્કશીટ, જાતિનો દાખલો) સ્કેન કરીને અપલોડ કરો.
6. જો ફી લાગુ પડતી હોય તો ઓનલાઇન પેમેન્ટ કરો અને ફોર્મ સબમીટ કરો.
7. ભવિષ્યના રેફરન્સ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE

🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

આ ભરતીમાં ઉમેદવારોને કોઈપણ લેખિત પરીક્ષા કે રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવાનું નથી. પસંદગી સંપૂર્ણપણે પારદર્શક મેરીટ સિસ્ટમ પર થશે:
1. મેરીટ ગણતરી: ઉમેદવારે ધોરણ 10 માં મેળવેલા ગુણ અને ITI માં મેળવેલા ગુણ ની સરેરાશ કાઢીને સીધું મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. (દા. ત. ધોરણ 10 માં 70% અને ઇતિ માં 80%,હોય,તો મેરીટ 75%ગણાશે).
2. દસ્તાવેજ ચકાસણી (document verification- DV): મેરીટ માં સ્થાન પામનાર ઉમેદવારોને તેમના અસલ દસ્તાવેજો અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી માટે બોલાવવામાં આવશે.

રેલવે ભરતી ની લેટેસ્ટ અપડેટસ, કટ ઓફ માર્ક્સ અને ડાયરેક્ટ અરજી કરવાની લીંક મેળવવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026