BANK OF INDIA માં ક્રેડિટ ઓફિસરની શાનદાર ભરતી 2026. BOI RECUIRMENT FOR CREDIT OFFICER.
બેન્કિંગ સેન્ટરમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે એ ખૂબ જ મોટી અને મહત્વની અપડેટ સામે આવી છે. દેશની અગ્રણી સરકારી બેન્કોમાં ની એક એવી બેંક ઓફ ઇન્ડિયા'(bank Of India -BOI) દ્વારા ક્રેડિટ ઓફિસર (Credit Officer) અને અન્ય સ્પેશિયાલિસ્ટ ઓફિસરના પદો માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવનાર છે. જે ઉમેદવારો કોમર્સ ફાઇનાન્સ કે બેન્કિંગ ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. આ લેખમાં અમે તમને BOI ક્રેડિટ ઓફિસર ભરતી 2026 સીસી ની સંપૂર્ણ માહિતી આપી છે, જેમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા , પસંદગી પ્રક્રિયા ,પરીક્ષા પેટર્ન અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવાની તેની વિગતો સામેલ છે.
🔰બેન્ક ઓફ ઇન્ડિયા ક્રેડિટ ઓફિસર ભરતી શું છે?
બેન્ક ઓફ ઇન્ડિયા દર વર્ષે વિવિધ સ્કેલ માટે ઓફિસર્સની ભરતી કરે છે. ક્રેડિટ ઓફિસરની પોસ્ટ એ સ્કેલ ૧- અથવા સ્કેલ ૨- કેટેગરીમાં આવતી પ્રતિષ્ઠ પોસ્ટ છે. ક્રેડિટ ઓફિસર નો મુખ્ય કામ બેંકમાં આવતી લોન એપ્લિકેશન્સ નું મૂલ્યાંકન કરવું, ગ્રાહક ની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરવી, ફાઇનાન્સિયલ રિપોર્ટ્સનું એનાલીસીસ કરવું અને બેંકના નિયમો અનુસાર લોન મંજૂરી કરવાની ભલામણ કરવાનું હોય છે.
🔰 ભરતીની માહિતી (Short Details)
1. સંસ્થા: બેંક ઓફ ઈન્ડિયા (Bank of India -BOI).
2. પોસ્ટ: ક્રેડિટ ઓફિસર (credit officer) અને અન્ય સ્પેશિયાલિટી ઓફિસર (SO) પોસ્ટ્સ.
3. જાહેરાત ક્રમાંક :BOI/HRM/REC/2026-27.
4. જગ્યા: સંભવીત ૫૦૦+જગ્યાઓ (
સત્તાવાર નોટિફિકેશન મુજબ).
5. મહત્વની તારીખો: ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ જુલાઈ ૨૦૨૬૦ ના ત્રીજા સપ્તાહથી (સંભવિત)| અરજી કરવાની છેલ્લી તારીખ: ઑગસ્ટ ૨૦૨૬.
6. વય મર્યાદા ૨૦ વર્ષ 30 વર્ષ (સરકારી નિયમો મુજબ અનામત વર્ગને છૂટછાટ મળશે).
7. અરજી ફી: જનરલ /OBC /EWS ઉમેદવારો માટે રૂ. ૮૫૦/- અને SC /ST / PwD ઉમેદવારો માટે રૂ.૧૭૫/-.
8. પસંદગી પ્રક્રિયા: ઓનલાઇન લેખિત પરીક્ષા, ગ્રુપ ડિસ્કશન(GD) અને પર્સનલ ઇન્ટરવ્યૂ.
9. અને માહિતી મને યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (કોમર્સ/ફાઇનાન્સ/ઇકોનોમિક્સ માં પ્રાધાન્ય) અથવા CA / CMA / CS / MBA (ફાઇનાન્સ) ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
| Particulars | Details |
|---|---|
| Organization | BANK OF INDIA(BOI) |
| Post Name | Credit Officer |
| Advt No. | 202627\01 |
| Total Vacancies | 779 |
| Application Start Date | 30/06/2026 |
| Last Date | 20/07/2026 |
| official website | CLICK HERE |
🔰ખાલી જગ્યાઓ ની વિગત ( vacancy Details)
હાલમાં બેંક દ્વારા સત્તાવાર જગ્યાઓની ચોક્કસ સંખ્યા નોટિફિકેશનમાં જાહેરાત કરવામાં આવશે, પરંતુ ગત વર્ષોના ટ્રેન્ડ મુજબ આશરે ૫૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. જેમાં જનરલ, OBC, EWS, SC, અને ST કેટેગરી માટે ભારત સરકારના નિયમો મુજબ જગ્યાઓ અનામત રાખવામાં આવશે.

🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
ક્રેડિટ ઓફિસરની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ખૂબ જ મહત્વની છે. સામાન્ય રીતે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે:
૧. કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (કોમર્સ, ઇકોનોમિક કે ફાઇનાન્સમાં રેચ્યુએશન કરી ઉમેદવારોને ફાયદો થઈ શકે છે.)
૨. આ ઉપરાંત, જે ઉમેદવારો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), પોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA), કંપની સેક્રેટરી(CS) અથવા ફાઇનાન્સમાં MBA /PGDM કરેલો હોય તેમને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે.
3. અમુક સ્પેશીયલ લિસ્ટ પોસ્ટ માટે ૧ થી ૩ વર્ષનો બેન્કિંગ કે ફાઇનાન્સિયલ સેક્ટર નો અનુભવ પણ માંગવામાં આવી શકે છે.

| EVENT | DATE |
|---|---|
| Notification Date | 01/06/26 |
| Application Starts | 30/06/26 |
| LAST DATE | 20/07/26 |
| EXAM DATE | TO BE NOTIFIED |
🔰વય મર્યાદા(Age Limit)
૧. આ ભારતી માટે અરજી કરનાર ઉમેદવાર ની લઘુત્તમ વય ૨૦ વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ હોવી જોઈએ.
૨. ઉંમરમાં છૂટછાટ: ભારત સરકારના નિયમો અનુસાર SC/ST કેટેગરીના ઉમેદવારોની ઉંમરમાં ૫ વર્ષની ,OBC ( Non-Creamy Layer) ઉમેદવારોની ૩ વર્ષની અને PwD ઉમેદવારોને ૧૦ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે.
અરજી ફી (Application Fees)
ઓનલાઇન અરજી સબમીટ કરતી વખતે ઉમેદવારો એ નીચે મુજબ ફી ચૂકવવાની રહેશે:
૧. જનરલ (UR),OBC અને EWS ઉમેદવારો માટે રૂ.૮૫૦/- (જેમાં ઈન્ટીમેશન ચાર્જિસ સામિલ છે).
૩. SC,ST અને દિવ્યાંગ (PwD) ઉમેદવારો માટે: રૂ.૧૭૫/- ( માત્ર ઈન્ટીમેશન ચાર્જીસ).
૪. ફી ઓનલાઈન માધ્યમથી (ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ,નેટબેન્કિંગ ,UPI) ભરી શકાશે.

| CATEGORY | FEES |
|---|---|
| SC/ST/PWBD | Rs.175/- |
| GENERAL/OBC/EWS | Rs.850/- |
🔰પગાર ધોરણ ( Salary Scale)
બેન્ક ઓફ ઇન્ડિયામાં ક્રેડિટ ઓફિસર (JMGS-l) તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને બેન્કિંગ ઇન્ડસ્ટ્રી ના નિયમો મુજબ ખૂબ જ આકર્ષક પગાર ધોરણ આપવામાં આવે છે. શરૂઆતી બેઝિક પગાર આશરે રૂ.૩૬,૦૦૦/- થી રૂ.૬૩,૮૪૦)-ના સ્કેલમાં હોય છે. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડા ભથ્થું (HRA), સીટી કમ્પેન્સેટરિ એલાઉન્સ (CCA), મેડિકલ સુવિધાઓ અને અન્ય પેકર્સ પણ બેંકના નિયમ મુજબ મળે છે.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા (Selection Process)
બેંક ઓફ ઈન્ડિયા ક્રેડિટ ઓફિસરની પસંદગી પ્રક્રિયા ત્રણ તબ્બકામાં વહેંચાયેલી છે:
૧. ઓનલાઇન લેખિત પરિક્ષા ( online Written Exam):
જેમાં અંગ્રેજી ભાષા, જનરલ અવેરનેસ (બેન્કિંગ સંબંધિત), અને પ્રોફેશનલ નોલેજ (ફાઇનાન્સ / ક્રેડિટ આધારિત) ના પ્રશ્નો પૂછવામાં આવે છે.
૨. ગ્રુપ ડિસ્કશન (Group Discussion): લેખિત પરીક્ષામાં મેરીટ માં આવનાર ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન માટે બોલાવવામાં આવે છે.
3. પર્સનલ ઇન્ટરવ્યૂ (Personal Interview): છેલ્લો તબક્કો ઇન્ટરવ્યુનો હોય છે, જેમાં ઉમેદવારના જ્ઞાન અને વ્યક્તિત્વની ચકાસણી થાય છે.

🔰અરજી કેવી રીતે કરવી? (How to Apply Online)
જો તમે બેન્ક ઓફ ઇન્ડિયા ની આ ભરતી માટે અરજી કરવા માંગો છો, તો નીચે આપેલા સ્ટેપ અનુસરો:
૧. સૌથી પહેલા બેન્ક ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
૨. હોમપેજ પર "Career" અથવા "Recruitment"સેક્શન પર ક્લિક કરો.
3. Recruitment of Credit Officers 2026"ની લીંક શોધીને" Apply Online "પર ક્લિક કરો.
૪. નવું રજીસ્ટ્રેશન કરવા માટે તમારી બેઝિક વિગતો (નામ , ઇમેઇલ ,મોબાઈલ નંબર) ભરો.
૫. લોગીન કર્યા બાદ અરજી ફોર્મમાં જરૂરી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
6. તમામ ફોટોગ્રાફ , સિગ્નેચર,ડાબા અંગૂઠા નું નિશાન (Thumb Impression) અને હેન્ડ રીટન ડિકલેરેશન અપલોડ કરો.
૭. ઓનલાઈન ફી ચૂકવીને ફોર્મ સબમીટ કરો અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ આઉટ કાઢી લો.
આ ભરતી ને લગતી વધુ અપડેટ્સ સિલેબસ ઓલ્ડ પેપર્સ અને ડાયરેક્ટ અરજી લિંક મેળવવા માટે નિયમિત પણે અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેવા રહો.

Comments
Post a Comment