CSIR-CMERI Technician Recruitment 2026: CSIR મા ધોરણ 10 પાસ અને ITI ઉમેદવારો માટે ટેકનિશિયન ની ભરતી
CSIR-CMERI Technician Recruitment 2026: CSIR મા ધોરણ 10 પાસ અને ITI ઉમેદવારો માટે ટેકનિશિયન ની ભરતી
CSIR CMERI ટેકનીશીયન ભક્તિની વિગતો
CSIR-CMERI દ્વારા ટેકનિશિયન ગ્રેડ - ૧ (Group -ll) અલગ અલગ ફ્ટ્રેડ માટે યોગ્ય , ગતિશીલ અને સર્જનાત્મક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે . આ ભારતીમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન મશીનિસ્ટ , ઇલેક્ટ્રોનિકસ ,મેકેનિક અને રેફ્રિજરેસન, એન્ડ એસી AC ( RAC) જેવા વિવિધ ટ્રેડ માટે જગ્યા ઉપલબ્ધ છે
🕀ભરતી ની માહિતી(Short details)
૧. સંસ્થા:CSIR- સેન્ટ્રલ મેકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(CSIR-CMERI).
૨. પોસ્ટ: ટેક્નિશિયન -૧ (ગ્રુપ -ll) ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ મેકેનીક અને અન્ય ટ્રેડર્સ).
3. જાહેરાત ક્રમાંક:01/2026
૪. જગ્યા: ૨૭ (27) જગ્યાઓ.
૫. મહત્વની તારીખો: ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: ૦૪ જુલાઈ ૨૦૨૬ | અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૩ ઑગસ્ટ ૨૦૨૬ ( સાંજે 5 : 00 વાગ્યા સુધી).
૬. વય મર્યાદા: ૧૮ થી ૨૮ વર્ષ ( અનામત વર્ગોને નિયમાનુસાર ઝૂટઝાટ).
૭. અરજી ફી: જનરલ /OBC / EWS માટે રૂ. ૫૦૦/- અને SC / ST /PwBD / મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી.
૮. પસંદગી પ્રક્રિયા : ટ્રેડ ટેસ્ટ (કવોલીફાઇંગ) અને ત્યારબાદ લેખિત પરીક્ષા ( કોમ્પ્યુટર /OMR આધારિત).
૯. અન્ય માહિતી: ઉમેદવારે વિજ્ઞાન વિષયો સાથે ઓછામાં ઓછા ૫૫% માર્ક સાથે ધોરણ ૧0 (SSC) પાસ કરેલું હોવું જોઈએ અને સંબંધિત ટ્રેડમાં આઈ.ટી.આઈ સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ અથવા ૨ વર્ષની એપ્રેન્ટીસશિપ ૩ વર્ષનો અનુભવ જોબ લોકેશન દુર્ગાપુર (પશ્ચિમ બંગાળ )અને લઘુ યાણા (પંજાબ) રહેશે.

| Particular | Details |
|---|---|
| Organization | CSIR-CMERI |
| POST | Technician [Group-2] |
| VACANCY | 27 |
| ADV NO. | 01/2026 |
| APPLICATION MODE | Online |
| OFFICIAL WEBSITE |
https://www.cmeri.res.in |
| JOB LOCATION | [DURGAPUR WEST BENGAL] [LUDHIANA PUNJAB] |
આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા ૦૪ જુલાઈ ૨૦૨૬ ( સવારે ૧૦:૦૦ કલાકે) શરૂ થઈ છે અને ઉમેદવારો ૦૩ ઑગસ્ટ ૨૦૨૬ ( સાંજે ૫:૦૦ કલાકે) સુધી સતાવાર વેબસાઈટ પર અરજી કરી શકાશે.
🔰ખાલી જગ્યાઓ ની માહિતી. (Vacancy Details)
આ ભરતી હેઠળ કુલ (27) જગ્યાઓ ભરવાની થાય છે. જેને અલગ અલગ ટ્રેડ અને કેટેગરી મુજબ વહેંચવામાં આવી છે:
૧. જનરલ (UR) અને અન્ય કેટેગરી ( EWS,SC,ST) માટે સરકારના રોસ્ટર નિયમ મુજબ જગ્યાઓ અનામત છે.
૨. સૌથી વધુ જગ્યાઓ ફિટર, ઇલેક્ટ્રિસીયન અને મેકિનિક જેવા ટ્રેડ્સમાં રહેલી છે. ઉમેદવારો સતાવાર નોટિફિકેસમાંથી પોતાના ટ્રેડ મુજબ જગ્યાઓ તપાસી શકે છે .
| TRADE | VACANCIES |
|---|---|
| FITTER | 14 |
| MACHINIST | 02 |
| FOUNDARYMAN | 01 |
| ELECTRICIAN/MECHANIC [ELECTRIC POWER DRIVES] |
04 |
| ELECTRONICS MECHANIC INSTRUMENT MECHANIC | 04 |
| MECHANIC [MOTOR VEHICLE/DIESEL] |
01 |
| REFRIGERATION & AIR CONDITIONING |
01 |
| TOTAL | 27 |
.
| PARTICULAR. | DETAILS |
|---|---|
| Minimum Age | 18 years |
| Maximum Age | 28 years |
| Age relaxation | only for sc/st/obc-ncl/PwBD/ESM and OTHER CATEGRORIES as per Government Rules |
🔰શેક્ષણિક લાયકાત ( Education Qualification )
ટેકેનેશિયન ના પદો માટે અરજી કરવા ઉમેદવારે નીચે મુજબ શેક્ષણિક લાયકાત ધરાવવી જરૂરી છે :
૧. ઉમેદવારો માટે ધોરણ ૧૦ (SSC) અથવા સમક્ષ પરીક્ષા વિજ્ઞાન વિષયો સાથે અને ઓછામાં ઓછા ૫૫% માર્ક્સ સાથે પાસ કરેલી હોવી જોઇએ.
૨. આ ઉપરાંત, ઉમેદવા પાસે સંબંધિત ટ્રેડમાં NCVT/NCVT દ્વારા માન્ય ITI ( National/ Stat Trade Certificate) હોવું ફરજિયાત છે.
અથવા
સબંધીત ટ્રેડ માં માન્ય સંસ્થા માંથી ૨ વર્ષ ની કુલ- ટાઇમ એપ્રેન્ટિસશિપ karrli હોવી જોઈએ
અથવા
કોઈ સરકારી વિભાગ/ PSU માં સમાન ટ્રેડ માં ૩ વર્ષ નો કામકાજનો ઉનુભવ હોવો જોઈએ
🔰 વય મર્યાદા (Age Limit)
૧. શ્રી કરવી માટે ઉમેદવારી લઘુત્તમ વય ૧૮ વર્ષ અને મહતમ વય ૨૮ varsh હોવી જોઇએ.
૨. વય ની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખ ( ૦૩ઑગ્સ ૨૦૨૬ ) ના રોજ કરવામાં આવશે
3. ઉમેદવાર માં છૂટછાટ: સરકારી નિયમો અનુસાર SC/ST ઉમેદવારો ને ૫વર્ષ,OBC (NCL) ઉમેદવારો ને ૩ વર્ષ અને PwBD ઉમેદવારો ને ૧૦ વર્ષ ની વયમાં છૂટછાટ કરવામાં આવશે.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પગાર ધોરણ (Salary)
આ કેન્દ્ર સરકારની સીધી ભરતી હોવાથી પગાર ધોરણ ખૂબ સારું છે. પસંદગી પામેલા ઉમેદવારોને 7th Pay Commission (CPC) ના પે-લેવલ 2 મુજબ રૂ. ૧૯,૯૦૦/- થી રૂ. ૬૩,૨૦૦/- નો પગાર આપવામાં આવશે. આ ઉપરાંત ડીએ (DA), મકાન ભાડા ભથ્થું (HRA), ટ્રાવેલિંગ એલાઉન્સ (TA) અને અન્ય લાભો મળીને શરૂઆતી કુલ પગાર આશરે રૂ. ૩૯,૦૦૦/- પ્રતિ માસ થશે.
અરજી ફી (Application Fees)
General, EWS અને OBC વર્ગના ઉમેદવારો માટે: રૂ. ૫૦૦/-
SC, ST, PwBD (દિવ્યાંગ), Ex-Servicemen અને તમામ મહિલા ઉમેદવારો માટે: ફી માંથી સંપૂર્ણ મુક્તિ (કોઈ ફી નથી).
🔰પસંદગી પ્રક્રિયા (Selection Process)
CSIR-CMERI માં ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે:
૧. ટ્રેડ ટેસ્ટ (Trade Test): અરજી કરનાર યોગ્ય ઉમેદવારોને સૌપ્રથમ તેમના સંબંધિત ટ્રેડ માટેની પ્રેક્ટિકલ/ટ્રેડ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આ ટેસ્ટ માત્ર ક્વોલિફાઇંગ (Qualifying) પ્રકૃતિનો હશે.
૨. લેખિત પરીક્ષા (Written Examination): ટ્રેડ ટેસ્ટમાં પાસ થનાર ઉમેદવારો માટે જ OMR આધારિત અથવા કોમ્પ્યુટર આધારિત (CBT) લેખિત પરીક્ષા લેવામાં આવશે. અંતિમ મેરિટ લિસ્ટ લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે જ તૈયાર કરવામાં આવશે.

🔰અરજી કેવી રીતે કરવી? (How to Apply Online)
જો તમે ઉપર જણાવેલ લાયકાત ધરાવો છો તો નીચે આપેલા સરળ સ્ટેપ્સથી ઓનલાઈન અરજી કરી શકો છો:
૧. સૌ પ્રથમ CSIR-CMERI ની સત્તાવાર વેબસાઇટ www.cmeri.res.in ઓપન કરો.
૨. વેબસાઇટ પર "Career" અથવા "Vacancies" વિભાગમાં જઈને "Advt. No. 01/2026 - Technician Recruitment" લિંક પર ક્લિક કરો.
૩. અહીં સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરીને ધ્યાનપૂર્વક વાંચો.
૪. ત્યારબાદ "Apply Online" બટન પર ક્લિક કરો.
૫. તમારું નામ, ઇમેઇલ અને અન્ય વિગતો ભરીને નવું રજીસ્ટ્રેશન કરો.
૬. લોગીન કર્યા પછી એપ્લિકેશન ફોર્મમાં શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી કાળજીપૂર્વક ભરો.
૭. જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, માર્કશીટ, ITI સર્ટિફિકેટ, જાતિનો દાખલો વગેરે) અપલોડ કરો.
૮. જો લાગુ પડતી હોય તો ઓનલાઈન ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ આઉટ કાઢી લો.
આ ભરતીની અન્ય તાજી અપડેટ્સ, સિલેબસ અને પરીક્ષાની તારીખો જાણવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેવાનું ચૂકશો નહીં

Comments
Post a Comment