સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં IT જુનિયર ઓફિસરની ભરતી, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા:Surendranagar District Co-op Bank Recruitment 2026
સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં IT જુનિયર ઓફિસરની ભરતી, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા:Surendranagar District Co-op Bank Recruitment 2026
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને નાગરિકોની જીવા દોરી સમાન ' સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ' દ્વારા બેંકની આધુનિક ડિજિટલ સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વની ભરતે જાહેર કરવામાં આવી છે. આજના આ ડિજિટલ યુગમાં બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝડ થઈ શકે છે, ક્યારે બેંકના સર્વર, નેટવર્કિંગ અને સોફ્ટવેરન સુચારુ સંચાલન માટે ' IT જુનિયર ઓફિસર ' ની પોસ્ટ માટે ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જે યુવાનોએ કોમ્પ્યુટર કે IT ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે, તેમના માટે પોતાના જ જિલ્લામાં સરકારી બેન્ક માં સારી નોકરી મેળવવાની આ એક ઉત્તમ તક છે.
🔰બેંક માં IT જુનિયર ઓફિસરનું કામ શું હોય છે?
એક IT ઓફિસર તરીકે તમારે બેંકની હેડ ઓફિસ તેમજ વિવિધ શાખાઓમાં ચાલતા ' કોર બેન્કિંગ સોલ્યુશન' ( CBS-core banking solution) સોફ્ટવેરનું સંચાલન કરવાનું હોય છે. આ ઉપરાંત બેંકના સર્વર નું મેન્ટેનન્સ, સાઇબર સિક્યુરિટી, ATM નેટવર્કિંગ, અને રોજબરોજના હાર્ડવેર/સોફ્ટવેરના પ્રશ્નોનું નીકારણ લાવવાની જવાબદારી IT ઓફિસની હોય છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
૧.સંસ્થા: સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (Surendranagar district co-operative Bank Ltd.SDCB).
૨. આઈટી જુનિયર ઓફિસર ( IT junior officer).
3. જાહેરાત ક્રમાંક: SDCB Recruitment 2026.
૪. જગ્યા: સત્તાવાર જાહેરાત મુજબ ( મુખ્ય શાખા તથા અન્ય શાખાઓ માટે).
૫. મહત્વની તારીખો: જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 થી 15 દિવસની અંદર ઓફલાઈન/ ઓનલાઈન ( જાહેરાત મુજબ અરજી કરવાની રહેશે).
૬. વય મર્યાદા: લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ સુધી ( અનામત વર્ગોને નિયમ અનુસાર છૂટછાટ).
૭. અરજી ફી: કોઈ અરજીફી નથી (સંપૂર્ણ મફત).
| Highlight | Details |
|---|---|
| Bank Name | The Surendranagar District Co-Operative Bank Ltd. |
| Post Name | I.T. Junior Officer |
| Total Vacancies | 05 |
| Application Start Date | 14 July 2026 |
| Application End Date | 21 July 2026 |
| Application Mode | Offline |
| Official Website | www.sdc.bank.in |
| Job Location | Surendranagar, Gujarat |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી B.E અથવા B.Tech ( computer science/ information technology) ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
2. અથવા, ઉમેદવારે MCA (master of computer applications) કે(IT) કરેલું હોવું જોઈએ. ( અમુક કિસ્સાઓમાં અનુભવી BCA ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
3. અનુભવ ( experience): કોમર્શિયલ બેંક, કો-ઓપરેટીવ બેંક અથવા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટ માં IT વિભાગમાં ( ખાસ કરીને નેટવર્કિંગ અને CBS માં ) 1 થી 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને વિશેષ પ્રાર્થન્ય આપવામાં આવશે.

🔰અરજી ફી:
કોઈ અરજીફી નથી (સંપૂર્ણ મફત).
| Post Name | No. of Vacancies |
|---|---|
| I.T. Junior Officer | 05 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
1. અરજી કરનાર ઉમેદવાર ની ઉમર સામાન્ય રીતે લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ સુધીની હોવી જોઈએ.
2. સરકારના સહકારી વિભાગ ના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
2. સરકારના સહકારી વિભાગ ના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
| Event | Date |
|---|---|
| Notification Release Date | 13 July 2026 |
| Application Start Date | 14 July 2026 |
| Application End Date | 21 July 2026 |
🔰પગાર ધોરણ :
સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક દ્વારા પસંદગી પામનાર IT જુનિયર ઓફિસરને બેંકના ધારા ધોરણ અને ઉમેદવારના અનુભવ મુજબ ખૂબ જ આકર્ષક પગાર ચૂકવવામાં આવશે. ( અંદાજિત માસિક પગાર રૂ. 25,000/- થી રૂ. 35,000/- ની વચ્ચે હોઈ શકે છે, સાથે બેંકના નિયમ મુજબ PF અને અન્ય ભથ્થા).
1. સૌપ્રથમ વર્તમાનપત્રોમાં આવેલી જાહેરાત અથવા બેંકની વેબસાઈટ પરથી સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચો.
2. એક સારા કાગળ પર તમારો સવિસ્તાર બાયોડેટા તૈયાર કરો, જેમાં તમારી ટેકનીકલ સ્કીલસ (ભાષાઓ, સોફ્ટવેર, નેટવર્કિંગ) સ્પષ્ટ ઉલ્લેખ હોય.
3. બાયોડેટા સાથે તમારા તમામ શૈક્ષણિક પ પ્રમાણપત્રો (માર્કશીટ, ડિગ્રી) અનુભવના પ્રમાણપત્રો અને આધાર કાર્ડ ની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
4. બાયોડેટા પર તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો ચોટાડો.
5. આ તમામ કાગળો એક કવરમાં પેક કરી, જાહેરાતમાં દર્શાવેલી છેલ્લી તારીખ પહેલા '" મેનેજિંગ ડિરેક્ટર શ્રી, સુરેદ્રનગર" ના સરનામે રજીસ્ટ્રેશન પોસ્ટ મારફતે મોકલી આપો.( જો જાહેરાત માં ઇમેલ દ્વારા અરજી માંગવી હોય, તો દર્શાવેલ ઇમેલ આઇડી પર તમારું Resume અને ડોક્યુમેન્ટ્સ ની PDF મોકલી આપો ).

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
1. શર્ટિલિસ્ટીંગ: બેંક ને મળેલી તમામ અરજીઓ અને રેઝ્યુમેનું કમિટી દ્વારા સ્ક્રિનિંગ કરવામાં આવશે.
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને બેંક ની હેડ ઓફિસ ( સુરેન્દ્રનગર) ખાતે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. આ રાઉન્ડ મેં ઉમેદવારનું પ્રેક્ટિકલ IT નોલેજ અને બેન્કિંગ સોફટવેરની સમજ તપાસવામાં આવશે.

આ ભરતી ની અન્ય લેટેસ્ટ અપડેટ્સ અને સત્તાવાર નોટિફિકેશન મેળવવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment