ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની બમ્પર ભરતી:GSSSB MPHW Recruitment 2026-27
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની બમ્પર ભરતી:GSSSB MPHW Recruitment 2026-27
🔰MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર) નું કામ શું હોય છે?
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર મુખ્યત્વે ગ્રામ્ય અને શહેરી સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC/CHC) પર ફરજ બજાવે છે. તેમનું મુખ્ય કામ રસીકરણ કાર્યક્રમોનું સંચાલન કરવું, રોગચાળા નિયંત્રણ (મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે), સ્વચ્છતા અભિયાન, અને સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાનું છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
૧. સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી(Gujarat Subordinate service Selection Board - GSSSB).
૨. પોસ્ટ: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર- પુરુષ ( multi purpose health work- male male/ MPHW).
3. જાહેરાત ક્રમાંક: GSSSB MPHW Recruitment 2026-27.
૪. જગ્યા: ખાલી જગ્યાઓ સત્તાવાર જાહેરાત મુજબ ( અંદાજિત મોટી સંખ્યા).
૫. મહત્વની તારીખો: ઓનલાઇન અરજી શરૂ થવાની સંભવિત તારીખ: જુલાઈ/ઓગસ્ટ 2026 (OJAS પર).
૬. વય મર્યાદા: લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 34 વર્ષ (અનામત વર્ગોને સરકારના નિયમો મુજબ છૂટછાટ).
૭. અરજી ફી: GSSSB ના નવા નિયમો મુજબ જનરલ કેટેગરી માટે રૂ.500/- અને અનામત વર્ગો માટે રૂ.400/- ( ફી ઓનલાઇન ભરવાની રહેશે).
૮. પસંદગી પ્રક્રિયા: ઓનલાઇન/ઓફલાઈન લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી .

| Particulars | Details |
|---|---|
| Name of Organization | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB) |
| Advertisement No. | ૪૪૧/૨૦૨૬૨૭ (441/202627) |
| Name of Post | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-૩ (Multi-Purpose Health Worker (Male), Class-3) |
| Total Vacancies | ૧૦૦ (100) |
| Job Location | ગુજરાત (Gujarat) |
| Application Mode | Online |
| Application Start Date | ૧૭/૦૭/૨૦૨૬ (બપોરે ૧૪:૦૦ કલાક) (17/07/2026, 2:00 PM) |
| Application End Date | ૩૧/૦૭/૨૦૨૬ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) (31/07/2026, 11:59 PM) |
| Official Website |
https://ojas.gujarat.gov.in, https://gsssb.gujarat.gov.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
૧. ઉમેદવારી સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા તેને સમક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
૨. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની બેઝિક ટ્રેનિંગ કોર્સ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર નો ડિપ્લોમા/ સર્ટિફિકેટ કોર્સ સફળતાપૂર્વક પાસ કરેલો હોવો જોઈએ.
3. ઉમેદવાર પાસે સરકાર માન્ય કોમ્પ્યુટર બેઝિક કોર્સ નું સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે.
૪. ઉમેદવાર ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

🔰અરજી ફી:
જનરલ કેટેગરી માટે રૂ. ૫૦૦/- અને અનામત વર્ગો માટે રૂ. ૪૦૦/- (ફી ઓનલાઈન ભરવાની રહેશે).
| Category | Total Posts | Women's Reservation | Ex-Servicemen | Persons with Disability (PWD) |
|---|---|---|---|---|
| Total Vacancies | 100 | 00 (Note: Posts are for Male candidates only, no women's reservation) |
10 | 00 (Note: Separate recruitment for PWD candidates) |
| Unreserved (General) | 58 | 00 | ||
| EWS | 10 | 00 | ||
| SEBC | 22 | 00 | ||
| SC | 04 | 00 | ||
| ST | 05 | 00 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
૧. અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 34 વર્ષ સુધીની હોવી જોઈએ.
૨. વય મર્યાદામાં છૂટછાટ: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ ના નિયમો અનુસાર SC, ST,SEBC (OBC) અને EWS વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ ની છૂટછાટ મળશે( મહત્તમ છૂટછાટ 45 વર્ષથી વધુ નહીં).
૨. વય મર્યાદામાં છૂટછાટ: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ ના નિયમો અનુસાર SC, ST,SEBC (OBC) અને EWS વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ ની છૂટછાટ મળશે( મહત્તમ છૂટછાટ 45 વર્ષથી વધુ નહીં).
| Category | Primary Exam Fee |
|---|---|
| Unreserved (General) Category | Rs. 500/- |
| Reserved Categories (Female, SEBC, SC, ST, EWS, PWD, Ex-Servicemen) | Rs. 400/- |
🔰પગાર ધોરણ :
શરૂઆતી ફિક્સ પગાર: આશરે રૂ. ૨૬,૦૦૦/- પ્રતિ માસ (સરકારના લેટેસ્ટ સુધારા મુજબ).પાંચ વર્ષની સંતોષકારક સેવાઓ પૂર્ણ કર્યા બાદ ઉમેદવારને 7મા પગાર પંચ મુજબ લેવલ-2 ના પે સ્કેલમાં કાયમી કરવામાં આવશે, જેમાં મોંઘવારી ભથ્થું, HRA અને મેડિકલ ભથ્થાંનો લાભ મળશે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
૧. સૌ પ્રથમ ગુજરાત સરકારના ઓજસ પોર્ટલ (ojas.gujarat.gov.in) ની મુલાકાત લો.
૨. હોમપેજ પર "Online Application" માં જઈને "Apply" પર ક્લિક કરો.
૩. બોર્ડની યાદીમાંથી 'GSSSB' પસંદ કરો અને MPHW (Male) ની જાહેરાત પર ક્લિક કરી "Apply Now" બટન દબાવો.
૪. તમારો રજીસ્ટ્રેશન નંબર (OTR) અને જન્મ તારીખ નાખીને ફોર્મ ઓપન કરો.
૫. તમામ વિગતો ચેક કરી, શૈક્ષણિક લાયકાત ઉમેરી ફોર્મ કન્ફર્મ (Confirm) કરો.
૬. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરો.
૭. ભવિષ્યમાં ઉપયોગ માટે કન્ફર્મેશન પેજ અને ફી ની પહોંચની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના મેરિટના આધારે થશે:
૧. લેખિત પરીક્ષા (CBT / OMR): આ પરીક્ષામાં બહુવિકલ્પી પ્રશ્નો (MCQ) પૂછવામાં આવશે. સિલેબસમાં સામાન્ય રીતે ગુજરાતનો ઇતિહાસ-ભૂગોળ, સામાન્ય જ્ઞાન (GK), ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ અને સૌથી વધુ ભારણ જાહેર આરોગ્ય અને સફાઈ (Public Health & Sanitation) ને લગતા વિષયો પર હોય છે.
૨. દસ્તાવેજ ચકાસણી (DV): લેખિત પરીક્ષામાં મેરિટમાં આવનાર ઉમેદવારોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ચકાસ્યા બાદ ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.
આ ભરતીનો સિલેબસ PDF, જૂના પેપર્સ અને સીધી અરજી કરવાની લિંક મેળવવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment