રાજકોટ નાગરિક સહકારી બેંકમાં જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) ની ભરતી, RNSB Recruitment 2026

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) ની ભરતી, RNSB Recruitment 2026
RNSB Recruitment 2026, Rajkot Nagarik Sahakari Bank Jobs, Junior Executive Trainee Jobs in Gujarat, Bank Jobs for Freshers in Gujarat, RNSB Apply Online Link, Co-operative Bank Vacancy 2026, BCom Bank Jobs Rajkot, Latest Bank Jobs in Ahmedabad, Gujju Rozgar Bank Jobs, RNSB કારકિર્દી, રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2026, બેંકમાં સીધી નોકરી


ગુજરાતની અગ્રણી અને મલ્ટી સ્ટેટ શીડયુલ્ડ કો ઓપરેટિવ બેન્ક તરીકે ઓળખાતી ' રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ '(RNSB) દ્વારા ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા યુવાનો માટે આ એક શાનદાર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. બેંક દ્વારા તેની વિવિધ શાખાઓના સુચારુ સંચાલન માટે ' જુનિયર એક્ઝીક્યુટિવ ( ટ્રેનિ) ' ની પોસ્ટ પર યોગ્ય અને ઉત્સાહી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જે ઉમેદવારોએ તાજેતરમાં ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, તેમના માટે સહકારી બેંકિંગ સેક્ટરમાં એન્ટ્રી લેવાની આ એક ઉત્તમ તક છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

૧. Sanstha: રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (Rajkot Nagarik Sahakari Bank - RNSB).
2. પોસ્ટ: જુનિયર એક્ઝિક્યુટિવ - ટ્રેની (Junior Executive - Trainee).
3. જાહેરાત ક્રમાંક: RNSB Recruitment 2026.
4. જગ્યા : સત્તાવાર જાહેરાત મુજબ ( રાજકોટ , અમદાવાદ, સુરત સહિતની વિવિધ બબ્રાન્ચ માટે).
5. મહત્વની તારીખો: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર (જુલાઈ 2026).
6. વય મર્યાદા: અરજી કરવાની છેલ્લી તારીખે મહત્તમ 30 વર્ષ ( Max 30 Years).
7. અરજી ફી: કોઈ અરજી ફી નથી (સંપૂર્ણ મફત).

Key Highlights of RNSB Jr. Executive (Trainee) Recruitment 2026
Organization Rajkot Nagarik Sahakari Bank Ltd. (RNSB)
Post Name Jr. Executive (Trainee)
Job Location Morbi
Application Start Date 14-07-2026
Application End Date 21-07-2026
Official Website jobs.rnsb.bank.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

શેક્ષણિક લાયકાત અને અનુભવ (Education Qualification & Experience)
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં જુનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતનું ચોક્કસ ધોરણ નક્કી કરવામાં આવ્યું છે!
1. ગ્રેજ્યુએશન: ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ સાથે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ.(નોંધ: આર્ટસ -Arts પ્રવાહના સ્નાતકો આ પોસ્ટ માટે અરજી કરી શકતા નથી).
2. અઠવા પોસ્ટ ગ્રેજ્યુએશન: જો ઉમેદવારે કોઈ પણ પ્રવાહમાં અનુસ્નાતક (પોસ્ટ Graduation - જેમ કે M.Com,MBA,MCA,M.Sc) ની ડિગ્રી મેળવેલી હોય તો ,તેઓ પણ અરજી કેવા લાયક છે.
3. અનુભવ: આ ટ્રેની પોસ્ટ હોવાથી ફેશર ઉમેદવારો અરજી કરી શકે છે. જોકે, કો ઓપરેટિવ બેન્ક કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાં 1 થી 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી શકે છે.
4. ઉમેદવારને કોમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે.

🔰અરજી ફી:

કોઈ અરજી ફી નથી (સંપૂર્ણ મફત).


Vacancy Details
Post Name Jr. Executive (Trainee)
Total Vacancies Not Specified / Various
Location Morbi

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરનાર ઉમેદવારની ઓનલાઇન અરજી કરવાની ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ મહતમ 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Important Dates (2026)
Application Start Date 14-07-2026
Application End Date 21-07-2026

🔰પગાર ધોરણ :

1. પસંદગી પામનાર ઉમેદવારને શરૂઆતના સમયગાળા માટે 'ટ્રેની ' તરીકે નિમણૂક આપવામાં આવશે , જેમાં તેમને દર મહિને બેંકના ધારા ધોરણ મુજબ ફિક્સ સ્ટાઈપેન્ડ (આશરે રૂ.12,000 થી રૂ.15,000/-) ચૂકવવામાં આવશે.
2. તાલીમનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કર્યા બાદ, ઉમેદવારને બેંકના નિયમ મુજબ રેગ્યુલર પે સ્કેલ અને અન્ય ભથ્થા પર કાયમી કરવામાં આવી શકે છે.





🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌ પ્રથમ રાજકોટ સહકારી બેંકના કરિયર પોર્ટલ jobs . rnsbindia com ની મુલાકાત લો.
2. હોમ પેજ પર "Current Opening" સેકશનમાં જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) ની જાહેરાત પર ક્લિક કરો.
3.સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચો .
4.જો તમે નવા યુઝર છો, તો ""New User Ragistration ". પર ક્લિક કરી તમારું એકાઉન્ટ બનાવો .
5. લોગીન કર્યા બાદ તમારી persnla વિગતો , શૈક્ષણિક લાયકાત અને અનુભવ ની વિગતો ભરો.
6. તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને અપડેટ કરેલો બાયોડેટા અપલોડ કરો.
7. ફોર્મ ની તમામ વિગતો ચેક કરીને ફાઈનલ સબમિટ કરો ( આમ કોઈ અરજી ફી ભરવાની રહેતી નથી).

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰
પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. શોર્ટલિસ્ટ: ઓનલાઇન આવેલી તમામ અરજીઓ માંથી ઉમેદવાર ની શૈક્ષણિક લાયક અને અનુભવના આધારે યોગ્ય પ્રોફાઇલ્સ ને શોર્ટલિસ્ટ કરવામાં આવશે
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: માત્ર શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને જ બેંક દ્વારા રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
ઇન્ટરવ્યૂ માં ઉમેદવારની બેન્કિંગ સમજ, કોમ્યુનિકેશન સ્કીલ અને કમ્પ્યુટર નોલેજ તપાસવામાં આવશે. અંતિમ પસંદગી ઇન્ટરવ્યૂના આધારે જ થશે.

 લેટેસ્ટ નોકરીઓ અને RNSB ના ઇન્ટરવ્યૂ માટે અપડેટ્સ માટે અમારી વેબસાઈટ www gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026