ગુજરાતમાં જુનિયર ઉદ્યોગ નિરીક્ષક વર્ગ-3 ની શાનદાર ભરતી,GSSSB Junior Industry Inspector Recruitment 2026
ગુજરાતમાં જુનિયર ઉદ્યોગ નિરીક્ષક વર્ગ-3 ની શાનદાર ભરતી,GSSSB Junior Industry Inspector Recruitment 2026
એન્જિનિયરિંગ અને સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કરીને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત સારા સમાચાર આપવામાં આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ ની કચેરીઓમાં જુનિયર ઉદ્યોગ નીરક્ષક વર્ગ -3 ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. રાજ્યના ઉદ્યોગોના વિકાસ અને દેખરેખ માટે આ પોસ્ટ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. જે ઉમેદવારો ઉદ્યોગ વિભાગમાં એક અધિકારી તરીકે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, તેમના માટે આ એક બેસ્ટ તક છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર (GSSSB).
2. પોસ્ટ: જુનિયર ઉદ્યોગ નિરક્ષક.
3. વિભાગ: ઉદ્યોગ અને ખાણ વિભાગ (કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી ), ગુજરાત સરકાર.
4. અરજી નું માધ્યમ: ઓનલાઈન (OJAS પોર્ટલ દ્વારા).
5. વય મર્યાદા: ૧૮ થી ૩૫ વર્ષ સરકારી નિયમો મુજબ અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોને છૂટછાટ.
6. અરજી ફી: જનરલ કેટેગરી માટે રૂ 500/-અને અનામત વર્ગ ( SC/ST/OBC/ EWS) માટે રૂ 400/- ઓનલાઇન ફી.

| મુખ્ય બાબતો (Highlight) | વિગતો (Details) |
|---|---|
| ભરતી બોર્ડ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પોસ્ટનું નામ | જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, વર્ગ-૩ |
| જાહેરાત ક્રમાંક | 442/202627 |
| કુલ જગ્યાઓ | 03 |
| અરજી શરૂ થવાની તારીખ | 20/07/2026 (સાંજે 05:00 કલાકે) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 03/08/2026 (રાત્રે 11:59 કલાક સુધી) |
| અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 06/08/2026 (રાત્રે 11:59 કલાક સુધી) |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઇટ | ojas.gujarat.gov.in, gsssb.gujarat.gov.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. ડિગ્રી (B.E./B Tech): ઉમેદવાર માટે માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ, મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ, કેમિકલ, ઇન્ડસ્ટ્રીયલ, પ્રોડક્શન, મેટલર્જી કે ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
2. અથવા B.Sc. સાયન્સ સ્નાતક: ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર), કેમેસ્ટ્રી (રસાયણશાસ્ત્ર), મેથેમેટિક (ગણિત) અથવા આંકડાશાસ્ત્ર વિષય સાથે સ્નાતક (B .Sc.)પાસ કરેલું હોવું જોઈએ.
3. અથવા ડિપ્લોમા i સબંધીત એન્જિનિયરિંગ બ્રાન્ચમાં ડિપ્લોમા અને નિયત કામકાજનો અનુભવ ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે (વિસ્તૃત માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન ચેક કરવી).
4. આ સાથે કોમ્પ્યુટરના બેઝિક જ્ઞાનનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે.

🔰અરજી ફી:
જનરલ કેટેગરી માટે રૂ 500/-અને અનામત વર્ગ ( SC/ST/OBC/ EWS) માટે રૂ 400/- ઓનલાઇન ફી
| પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Total Vacancies) | દિવ્યાંગતા જૂથ મુજબ જગ્યાઓ (Disability Group-wise) |
|---|---|---|
| જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, વર્ગ-૩ | 03 |
D, HH: 01 OA, OL, BA*, BL*, LC, Dw, AAV, SD, SI: 01 ASD(M), SLD, MI, MD: 01 |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ .
1. અરજી કરવા માટે ઉમેદવાર ની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: રાજ્ય સરકારના નિયમો અનુસાર SC, ST, SEBC (OBC) અને EWS ઉમેદવારોને ઉકલી વય મર્યાદામાં પાંચ વર્ષની તથા મહિલા ઉમેદવારને વધારાની પાંચ વર્ષની છૂટછાટ પડવા પાત્ર રહેશે.
2. છૂટછાટ: રાજ્ય સરકારના નિયમો અનુસાર SC, ST, SEBC (OBC) અને EWS ઉમેદવારોને ઉકલી વય મર્યાદામાં પાંચ વર્ષની તથા મહિલા ઉમેદવારને વધારાની પાંચ વર્ષની છૂટછાટ પડવા પાત્ર રહેશે.
| કેટેગરી (Category) | અરજી ફી - પ્રાથમિક પરીક્ષા (Application Fees) |
|---|---|
| બિન-અનામત વર્ગ | ₹500/- |
| અનામત વર્ગ (મહિલા, SEBC, SC, ST, EWS, દિવ્યાંગ, માજી સૈનિક) | ₹400/- |
🔰પગાર ધોરણ :
GSSSB દ્વારા પસંદગી પામનાર જુનિયર ઉદ્યોગ નીરક્ષક ને શરૂઆતના પાંચ વર્ષ માટે રાજ્ય સરકારના ધારા ધોરણ મુજબ વર્ગ - 3 નો આકર્ષક પગાર અંદાજિત રૂ .40,800/- પ્રતિ માસ ચૂકવવામાં આવશે. પાંચ વર્ષની સેવાઓ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ તેમની સાતમા પગાર પંચ મુજબ લેવલના આધારે કાયમી પે- સ્કેલમાં સમાવવામાં આવશે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ OJAS ગુજરાતની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in ની મુલાકાત લો. 2. "Online application" મેનુ માં જઈને "Apply " બટન પર ક્લિક કરો.
3. સિલેકટ વિભાગમાં " GSSSB" પસંદ કરો અને " junior industry inspector" ની જાહેરાત પર ક્લિક કરો.
4. "Apply Now " પર ક્લિક કરી તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખીને ફોર્મ ઓપન કરો.
5. તમારા શૈક્ષણિક લાયકાતની વિગતો યોગ્ય રીતે ભરીને પર્વત સાબિત કરો અને કન્ફર્મેશન નંબર મેળવો.
6. ત્યારબાદ SBI e -Pay અથવા ઓનલાઈન બેન્કિંગ મારફતે પરીક્ષા ફી ભરી લો.
7. ભવિષ્યના રેફરન્સ માટે અરજી પત્રક અને ફી ની પહોંચની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. લેખિત પરીક્ષા: ઉમેદવારોએ કોમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ આપવાની રહેશે. આ પરીક્ષામાં સામાન્ય જ્ઞાન (GK) , ગુજરાતી અને અંગ્રેજી ભાષા, તથા ઉમેદવારના ટેકનિકલ ફિલ્ડ વિષયને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે.
2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: લેખિત પરીક્ષાના મેરીટ ના આધારે શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.
2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: લેખિત પરીક્ષાના મેરીટ ના આધારે શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.
ગુજરાત સરકારની એન્જિનિયરિંગ અને ટેકનિકલ નોકરીઓની લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment