ગુજરાતના ITI મા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બમ્પર ભરતી,GSSSB Supervisor Instructor Recruitment 2026

ગુજરાતના ITI મા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બમ્પર ભરતી,GSSSB Supervisor Instructor Recruitment 2026 




ટેકનિકલ ક્ષેત્રે અભ્યાસ કરનાર (ડિગ્રી, ડિપ્લોમા કે ITI પાસ) યુવાનો માટે ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટી અને બહુ પ્રતિષ્ઠિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગારી વિભાગ હસ્તકની રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI મા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (વર્ગ- 3) ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, સિવિલ, ઓટોમોબાઇલ વગેરે જેવા વિવિધ ટ્રેડ માટે લેવામાં આવે છે. જે ઉમેદવારો ભવિષ્યના કારીગરોને તાલીમ આપવાનું ગૌરવ પૂર્ણ કામ કરવા ઈચ્છે છે, તેમના માટે આ સરકારી નોકરી મેળવવાની સારી તક છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ગુજરાર ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (GSSSB).
2. પોસ્ટ: સુપરવાઇઝર (supervisor instructor- વર્ગ -૩).
3. ટ્રેડ/ગ્રુપ: મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કોમ્પ્યુટર/IT, ઓટો મોબાઇલ, વગેરે વિવિધ ગ્રુપ મુજબ).
4. વિભાગ: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ (રોજગાર અને તાલીમ નીયામકની કચેરી - ITI).
5. અરજી નું માધ્યમ: ઑનલાઇન (ઓજસ પોર્ટલ દ્વારા).
6. વય મર્યાદા: 18 થી 35 વર્ષ સરકારી નિયમો મુજબ અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોને છૂટછાટ).
7. અરજી ફી: general  કેટેગરી માટે રૂ.500/- અને અનામત વર્ગ (SC /ST/OBC/EWS) માટે રૂ.400/-(ઓનલાઇન ફી).

ઇવેન્ટ (Event) તારીખ (Date)
જાહેરાત બહાર પડવાની તારીખ 20 જુલાઈ, 2026
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 20 જુલાઈ, 2026 (17:00 કલાકથી)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 3 ઓગસ્ટ, 2026 (23:59 કલાક સુધી)
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ, 2026 (23:59 કલાક સુધી)


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. ડિગ્રી ઉમેદવારો: સંબંધીત એન્જિનિયરિંગ બ્રાન્ચમાં (દા. ત. B.E. Mechanical / Electrical / Civil / IT) ની ડીગ્રી + ૧ વર્ષનો સંબંધીત ઔદ્યોગિક અથવા શૈક્ષણિક અનુભવ.
2. ડિપ્લોમા ઉમેદવારો: સંબંધીત બ્રાન્ચમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ + 2 વર્ષનો અનુભવ.
3. ITI ઉમેદવારો: સબંધીત ટ્રેડ માં ITI ( NCVT / GCVT)+ 3 વર્ષનો અનુભવ.
4. ખાસ નોંધ: ભારત સરકારના DGT દ્વારા ચલાવવામાં આવતો CITS (Craft Instructor Training Scheme) નો કોર્સ પાસ કરેલ ઉમેદવારોને મેરીટ માં વિશેષ પ્રાધાન્ય અને ગુણાંકનનો લાભ મળે છે.

🔰અરજી ફી:

  general  કેટેગરી માટે રૂ.500/- અને અનામત વર્ગ (SC /ST/OBC/EWS) માટે રૂ.400/-(ઓનલાઇન ફી).

ભાગ (Part) સમાવિષ્ટ વિષયો (Topics Included) ગુણ (Marks)
ભાગ અ
(Part A)
તાર્કિક ક્ષમતા અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણ
માત્રાત્મક યોગ્યતા (ગણિત) 30 ગુણ
ભારતીય બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી સમજણ 30 ગુણ
ભાગ બ
(Part B)
ટ્રેડ / ટેકનિકલ જ્ઞાન 120 ગુણ
કુલ ગુણ (Total Marks) 210 ગુણ

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. ડિગ્રી ઉમેદવારો: સંબંધીત એન્જિનિયરિંગ બ્રાન્ચમાં (દા. ત. B.E. Mechanical / Electrical / Civil / IT) ની ડીગ્રી + ૧ વર્ષનો સંબંધીત ઔદ્યોગિક અથવા શૈક્ષણિક અનુભવ.
2. ડિપ્લોમા ઉમેદવારો: સંબંધીત બ્રાન્ચમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ + 2 વર્ષનો અનુભવ.
3. ITI ઉમેદવારો: સબંધીત ટ્રેડ માં ITI ( NCVT / GCVT)+ 3 વર્ષનો અનુભવ.
4. ખાસ નોંધ: ભારત સરકારના DGT દ્વારા ચલાવવામાં આવતો CITS (Craft Instructor Training Scheme) નો કોર્સ પાસ કરેલ ઉમેદવારોને મેરીટ માં વિશેષ પ્રાધાન્ય અને ગુણાંકનનો લાભ મળે છે.

જાહેરાત ક્રમાંક ટ્રેડ ગ્રુપનું નામ (Trade Group Name) કુલ જગ્યાઓ
443/202627 સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ 35
444/202627 ઇલેક્ટ્રિકલ ગ્રુપ 115
445/202627 એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ ગ્રુપ 40
446/202627 ફેબ્રિકેશન ગ્રુપ 35
447/202627 એપેરલ અને ફેશન ગ્રુપ 60
448/202627 મેડિકલ અને નર્સિંગ ગ્રુપ 125
449/202627 રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ ગ્રુપ 26
કુલ જગ્યાઓ (Total Vacancies) 436
વિગતો (Particulars) માહિતી (Details)
ભરતી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (વર્ગ-૩)
વિભાગ રોજગાર અને તાલીમ નિયામક કચેરી (તાલીમ પાંખ)
કુલ જગ્યાઓ 436 જગ્યાઓ
જાહેરાત ક્રમાંક 443/202627 થી 449/202627
નોકરીનું સ્થળ ગુજરાત
સત્તાવાર પોર્ટલ ojas.gujarat.gov.in

🔰પગાર ધોરણ :

 પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ વર્ગ-૩ નો શાનદાર ફિક્સ પગાર (અંદાજિત રૂ.40,800-/પ્રતિ માસ અથવા નવા નિયમો મુજબ) ચૂકવવામાં આવશે. પાંચ વર્ષ બાદ કામગીરીના મૂલ્યાંકનને આધારે સાતમા પગાર પંચ મુજબ કાયમી પે સ્કેલ આપવામાં આવશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ ojas . gujarat . gov . in ની મુલાકાત લો.
2. "Online Application" મેનુ માં જઈને Apply પર ક્લિક કરો.
3. વિભાગમાં " GSSSB" પસંદ કરો અને તમારા ટ્રેડ/કૂતરો તો મુજબ ની "supervisor instructor" ની જાહેરાત પર ક્લિક કરી સૂચનાઓ વાંચો.
4. "Apply Now" પર ક્લિક કરી તમારો રજીસ્ટ્રેશન નંબર નાખીને ફોર્મ ઓપન કરો.
5. તમારી શૈક્ષણિક વિગતો અને અનુભવ કાળજીપૂર્વક ભરીને ફોર્મ સબમીટ કરો.
6. ઓનલાઇન પેમેન્ટ ગેટવે મારફતે પરીક્ષા ફી ભરી લો.
7. ભવિષ્યના રેફરન્સ માટે એપ્લિકેશન ફોર્મ અને ફી ની પહોંચની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખો.


DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. લેખિત પરીક્ષા: ઉમેદવારોએ કોમ્પ્યુટર બેઝ્ડ રીસ્પોન્સ ટેસ્ટ આપવાની રહેશે. પરીક્ષાના પેપરમાં બે ભાગ હોય છે: (૧) સંબંધીત ટેકનિકલ ગ્રુપનું જ્ઞાન અને (૨) સામાન્ય જ્ઞાન, ગણિત, ગુજરાતી તથા અંગ્રેજીનું વ્યાકરણ.
2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: લેખિત પરીક્ષાના મેરીટ અને CITS ના વેબસાઈટ) ના આધારે શર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો અને અનુભવના દાખલા ની ચકાસણી કરવામાં આવ

   ટેકનિકલ ભરતીઓ અને OJAS ની લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026