સાણંદ નગરપાલિકા સિટી મેનેજર ભરતી 2026 : Sanand Nagarpalika Recruitment 2026


Sanand Nagarpalika City Manager SWM Recruitment 2026: સાણંદ નગરપાલિકામાં સિટી મેનેજરની ભરતી.

Sanand Nagarpalika Recruitment 2026, City Manager SWM Jobs in Gujarat, Nagarpalika Bharti 2026, MSW Jobs in Ahmedabad, Civil Engineering Jobs in Gujarat, Environmental Engineer Jobs Govt, Swachh Bharat Mission Gujarat Jobs, Contract Basis Jobs in Nagarpalika, Gujju Rozgar Nagarpalika Jobs, સાણંદ નગરપાલિકા ભરતી 2026, સિટી મેનેજર ભરતી ગુજરાત, નગરપાલિકામાં નોકરી


અમદાવાદ જિલ્લાની મહત્વની એવી' સાણંદ નગરપાલિકા ' દ્વારા સ્વચ્છ ભારત મિશન અને નગરપાલિકાના અન્ય વિકાસ લક્ષી કાર્યના સુચારુ અમલીકરણ માટે એક મહત્વની ભરતી જાહેર કરવામાં આવી છે. સાણંદ નગરપાલિકા દ્વારા ઘન કચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટે ' સિટી મેનેજર - સોલીક વેસ્ટ મેનેજમેન્ટ ( City Manager - SWM ) ની પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ નિમણુક સંપૂર્ણપણે 11 માસના કરાર (Contract) આધારિત રહેશે, જે જરૂરિયાત અને કામગીરીના આધારે ભવિષ્ય મારી રીન્યુ પણ થઈ શકે છે.

🔰સિટી મેનેજર( SWM) નું કામ શું હોય છે?

સીટી મેનેજર ( સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) એ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલ માટે જવાબદાર અધિકારી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર-ટુ-ડોર કચરાનુ કલેક્શન , ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ ( Segregation ), ડિમ્પિંગ સાઈટ નું મેનેજમેન્ટ અને કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા વગેરેની સુપરવિઝન અને રિપોર્ટિંગ ચિફ ઓફિસરને કરવાનુ હોય છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short Details )

૧. સંસ્થા: સાણંદ નગરપાલિકા ( Sanand Nagarpalika ), જિલ્લો - અમદાવાદ .
૨. પોસ્ટ : સીટી મેનેજર - સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (City Manager - SWM).
3. જાહેરાત ક્રમાંક: સાણંદ નગરપાલિકા ભરતી 2026.
૪. જગ્યા: સત્તાવાર જાહેરાત મુજબ (સામાન્ય રીતે 1 જગ્યા).
૫. મહત્વની તારીખો મેં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 થી 15 દિવસમાં ઓનલાઇન અરજી ( RPAD /સ્પીડ મોકલવાની રહેશે.
૬. વય મર્યાદા: મહત્તમ 35 વર્ષ સુધી (સરકારી નિયમો મુજબ છૂટછાટ).
૭. અરજી ફી: કોઈ અરજી ફી નથી ( સંપૂર્ણ મફત).
૮. પસંદગી પ્રક્રિયા: અરજીઓનું શોર્ટલિસ્ટિંગ અને પર્સનલ ઇન્ટરવ્યૂ ( Personal Interview ).
૯. અન્ય માહિતી: આ ભારતીય 11 માસના કરાર આધારિત ( Contract basis ) છે. ઉમેદવારે એન વાયરમેન્ટલ અથવા સિવિલ એન્જિનિયરિંગ માં B.E./B.Tech અથવા સંબંધીત વિષયમાં અનુસ્નાતક પાસ કરેલું હોવું જોઈએ.

Highlight Details
Organization Name Sanand Nagarpalika
Post Name City Manager (SWM)
Total Vacancy 01 (One)
Salary ₹30,000/- per month
Application Mode Offline (Registered Post AD / Speed Post)
Application Last Date 16/07/2026
Job Location Sanand, Gujarat
Category Gujarat Government Jobs

🔰શૈક્ષણિક લાયકાત અને અનુભવ ( Education & Experience)

૧. ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ( Environmental )અથવા સિવિલ એન્જિનિયરિંગ માં B.E. કે B.Tech ની ડીગ્રી મેળવેલી હોવી જોઈએ.
૨. અથવા, એન્વાયરમેન્ટલ સાયન્સમા માસ્ટર્સ ડિગ્રી ( M.Sc ) , માસ્ટર ઓફ સોશિયલ વર્ક ( MSW ) કે રૂરલ સ્ટડીઝ ( MRS ) કરેલું હોવું જોઈએ.
3. સરકાર માન્ય કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ ( CCC ) પાસ કરેલો ફરજિયાત છે.
૪. અનૂભવ: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્વચ્છ ભારત મિશન અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન / નગરપાલિકામાં સમાન કામગીરીનો 2 થી 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.

Post Name Total Vacancy
City Manager (SWM) 01

🔰વય મર્યાદા ( Age Limit )

૧. અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 35 વર્ષ સુધીની હોવી જોઈએ.
૨. નગરપાલિકા અને સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં વર્તમાન નિયમો અનુસાર અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી શકે છે.
પગાર ધોરણ ( Salary & Remuneration )
આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી પસંદગી પામનાર સિટી મેનેજરને સરકારના સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટ માંથી દર મહિને ફિક્સ માનદ વેતન ચૂકવવામાં આવશે.
૧. ફિક્સ પગાર: દર મહિને અંદાજિત રૂ.30,000/- થી રૂ.35,000/- ની વચે ફિક્સ વેતન (Honorarium) આપવામાં આવશે. આમાં કોઈ ભથ્થા સામેલ રહેતા નથી.
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા (Selection Process )

સિટી મેનેજરની પસંદગી પારદર્શક રીતે અને સીધા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે આના માટે કોઈ ઓનલાઇન લેખિત પરીક્ષા લેવાશે નહી.
૧. અરજીઓ નું સ્ક્રીનીંગ: નગરપાલિકા ને મળેલી ઓફલાઈન અરજીઓ નું કમિટી દ્વારા શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત અને અનુભવ ના આધારે શ્રેષ્ઠ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે.
૨. પર્સનલ ઇન્ટરવ્યૂ: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ રૂબરૂ ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણી (Document Verification) માટે નગરપાલિકા કચેરી ખાતે હાજર રહેવાનું રહેશે.



🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Offline )

આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઈન છે, તેથી ઉમેદવારો એ નીચેના સ્ટેપ ફોલો કરીને અરજી મોકલવાની રહેશે:
૧. સૌપ્રથમ એક સ્વચ્છ A4 સાઈઝના કાગળ પર તમારો સવિસ્તાર બાયોડેટા તૈયાર કરો, જેમાં તમારું નામ, સંપર્ક નંબર, સરનામું, શૈક્ષણિક લાયકાત અને અનુભવ લખેલો હોય.
2. જો નગરપાલિકાનું કોઈ નિયમ ફોર્મેટ હોય તો તે ડાઉનલોડ કરીને ભરી લો .
3. બાયોડેટા સાથે તમારા તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો( માર્કશીટ, ડિગ્રી ) , અનુભવના પ્રમાણપત્રો, કોમ્પ્યુટર( CCC )સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને જાતિના દાખલા ની સ્વ- પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડો.
૪. ફોર્મ પર તાજેતરનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો ચોટાડો અને સહી કરો.
5. આ તમામ કાગળો એક મોટા કવરમાં પેક કરી, કવર પર સ્પષ્ટ અક્ષરે "સિટી મેનેજર ( SWM ) ની જગ્યા માટેની અરજી" એવું લખો.
૬. આ કવર ને રજીસ્ટર પોસ્ટ એ.ડી ( RPAD ) અથવા સ્પીડ પોસ્ટ મારફતે ચીફ ઓફિસર શ્રી, સાણંદ નગરપાલિકા, સાણંદ (જી. અમદાવાદ )ના સરનામે જાહેરાતમાં દર્શાવેલી અંતિમ તારીખ પહેલા પહોંચી જાય તે રીતે મોકલી આપો.





આ ભરતીની અન્ય તાજી અપડેટ્સ, સત્તાવાર નોટિફિકેશનની PDF ડાઉનલોડ કરવા અને ઇન્ટરવ્યુની તારીખ જાણવા માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

આણંદ જિલ્લામાં મિશન વાત્સલ્ય અંતર્ગત વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર,Gujarat Mission Vatsalya Anand Recruitment 2026