નવોદય વિદ્યાલય ધ્રાંગધ્રા ભરતી 2026 : PM SHRI JNV Dhrangadhra Recruitment 2026
PM SHRI JNV Dhrangadhra Recruitment 2026:
જવાહર નવોદય વિદ્યાલય ધ્રાંગધ્રા ખાતે શિક્ષકોની જીતી ભરતી.
શિક્ષણ જગતમાં કરિયર બનાવવા માંગતા અને ખાસ કરીને કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત સવાઓમાં ભણવાનું સપનું જોતા શિક્ષક મિત્રો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે, શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર હે તો કાર્યરત 'PM SHRI જવાહર નવોદય વિદ્યાલય'(JNV) , ધ્રાંગધ્રા ( જીલ્લો સુરેન્દ્રનગર) દ્વારા એક વર્ષ 2026-27 માટે વિવિધ શૈક્ષણિક સ્ટાફ ની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવે છે. આ ભારતીય સંપૂર્ણપણે કરાર આધારિત (Contractual Basis) રહેશે અને તેમાં કોઈ લેખિત પરીક્ષા આપવાની નથી. ઉમેદવારોની પસંદગીના વોક-ઇન ઇન્ટરવ્યૂ( Walk- in Interview) દ્વારા કરવામાં આવશે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે JNV ધ્રાંગધ્રા શિક્ષક ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને ઇન્ટરવ્યૂ માં કેવી રીતે હાજર રહેવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
🔰JNV વોક ઇન ઇન્ટરવ્યૂ ભરતી શું છે?
જવાહર નવોદય વિદ્યાલય એ ભારત સરકારની સંપૂર્ણ રહેણાંક( Residential) અને સહ - શૈક્ષણિક (Co-educational) સીબીએસઈ (CBSE) શાળાઓ છે. જ્યારે શાળાઓમાં કાયમી શિક્ષકોની જગ્યા ખાલી હોય અથવા રજા પર હોય, અત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે વિદ્યાલય મેનેજમેન્ટ દ્વારા 11 માસના કરાર(Contract )પર યોગ્ય શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે. આમાં પસંદગી પામનાર શિક્ષકોને કેમ્પમાં રહેવાની સગવડ અને જમવાની સુવિધા પણ મફત આપવામાં આવે છે.🔰કઈ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ લેવાશે?
નવોદય વિદ્યાલય ધ્રાંગધ્રા દ્વારા મુખ્યત્વે નીચે મુજબની પોસ્ટસમાટે ઇન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવે છે:૧. PGT (Post Graduate Teacher): ધોરણ 11 અને 12 ને ભણાવવા માટે ( હિન્દી, અંગ્રેજી ,ગણિત, ભૌતિક વિજ્ઞાન ,રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન વગેરે).
૨. FCSA ( Faculty -cum- System Administrator): શાળામાં કોમ્પ્યુટર લેબ સંભાળવા અને વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર ભણાવવા માટે.
🔰ભરતીની ટૂંકી માહિતી (Short Details)
૧. સંસ્થા: PM SHRI જવાહર નવોદય વિદ્યાલય ( JNY) , ધ્રાંગધ્રા ( જિલ્લો સુરેન્દ્રનગર).
૨. પોસ્ટ: PGT ( પોસ્ટ ગ્રેજ્યુસન ટીચર),TGT ( ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર),FCSA ( કમ્પ્યુટર શિક્ષક ) અને અન્ય કરાર આધારિત સ્ટાફ.
3. જાહેરાત ક્રમાંક : JNV Dhrngadgra walk- in Interview 2026-27.
૪. જગ્યા: વિવિધ વિષયો માટે ખાલી પડેલી જગ્યાઓ ( સત્તાવાર જાહેરાત મુજબ).
૫. મહત્વની તારીખો: વોક- ઇન ઇન્ટરવ્યૂ ( Walk-in Interview) ની તારીખ - જુલાઇ 2026( સત્તાવાર નોટિફિકેશન માં દર્શાવેલ તારીખ અને સમય મુજબ હાજર રહેવું).
૬. વય મર્યાદા: મહતમ 50 વર્ષ સુધી ( નિવૃત્ત સરકારી શિક્ષકો માટે મહત્તમ 62 વર્ષ સુધી).
૭. અરજી ફી: કોઈ પણ ઉમેદવાર માટે કોઈ અરજી ફી નથી (સંપૂર્ણ મફત).
૮. પસંદગી પ્રક્રિયા: સીધો પર્સનલ ઇન્ટરવ્યૂ ( Walk-in ), ડોક્યુમેન્ટ વેરીફેશન અને ડેમો ક્લાસ .
૨. પોસ્ટ: PGT ( પોસ્ટ ગ્રેજ્યુસન ટીચર),TGT ( ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર),FCSA ( કમ્પ્યુટર શિક્ષક ) અને અન્ય કરાર આધારિત સ્ટાફ.
3. જાહેરાત ક્રમાંક : JNV Dhrngadgra walk- in Interview 2026-27.
૪. જગ્યા: વિવિધ વિષયો માટે ખાલી પડેલી જગ્યાઓ ( સત્તાવાર જાહેરાત મુજબ).
૫. મહત્વની તારીખો: વોક- ઇન ઇન્ટરવ્યૂ ( Walk-in Interview) ની તારીખ - જુલાઇ 2026( સત્તાવાર નોટિફિકેશન માં દર્શાવેલ તારીખ અને સમય મુજબ હાજર રહેવું).
૬. વય મર્યાદા: મહતમ 50 વર્ષ સુધી ( નિવૃત્ત સરકારી શિક્ષકો માટે મહત્તમ 62 વર્ષ સુધી).
૭. અરજી ફી: કોઈ પણ ઉમેદવાર માટે કોઈ અરજી ફી નથી (સંપૂર્ણ મફત).
૮. પસંદગી પ્રક્રિયા: સીધો પર્સનલ ઇન્ટરવ્યૂ ( Walk-in ), ડોક્યુમેન્ટ વેરીફેશન અને ડેમો ક્લાસ .
| Posts | No of Post | Honorioum | Time (Duration) | Date of Interview |
|---|---|---|---|---|
| Atal Tinkering Lab Facilitator | 01 | Rs. 30,000/- PM | 10 Months | 13.07.2026 |
| Dance Expert | 01 | Rs. 25,000/- PM | 6 Months | 13.07.2026 |
| Instrument Expert | 01 | Rs. 25,000/- PM | 6 Months | 13.07.2026 |
| Agriculture | 01 | Rs. 34,125 | 10 Months | 13.07.2026 |
| Yoga Teacher | 01 | Rs. 12,500/- PM | 8 Month (03 session week) | 14.07.2026 |
| Sports Coach | 02 | Rs. 20,000/- PM | 5 Month (04 session week) | 14.07.2026 |
| Trainer for Girls Self Defense | 01 | Rs. 12,500/- PM | 8 Month (04 session week) | 14.07.2026 |
🔰શૈક્ષણિક લાયકાત ( Education Qualification)
નવોદય વિદ્યાલય માં શિક્ષણ નું સ્તર ખૂબ જ ઓછું હોય છે, તેથી શિક્ષકો માટે લાયકાત પણ સ્પષ્ટ નક્કી કરવામાં આવે છે:૧. PGT માટે: માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% માર્કસ સાથે સંબંધિત વિષયમાં અનુસ્નાતક ( Master's Degree ) અને સાથે B.Ed પાસ હોવું ફરજિયાત છે.
૨. TGT માટે: સબંધીત વિષયમાં 50 ટકા માર્કસ સાથે સ્નાતક ( Bachelor's Degree ) અને B.Ed ની ડિગ્રી. આ ઉપરાંત ઉમેદવારે CBSE દ્વારા લેવાતી CTET ( Paper -ll ) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
3. FCSA માટે: કોમ્પ્યુટર સાયન્સ કે IT માં B.E./ B.Tech, અથવા BCA/MCA કરેલું હોવું જોઈએ ( આમાં B.Ed જરુરી નથી ).
( નોંધ : ઉમેદવાર અંગ્રેજી અને હિન્દી ભાષામાં ભણાવી શકવા સક્ષમ હોવો જોઈએ).
🔰પસંદગી પ્રક્રિયા ( Selection Process )
પ્રોજેક્ટ ઓફિસર ની પસંદગી અત્યંત પારદર્શક રીતે અને મેરીટ ના આધારે કરવામાં આવશે. આના માટે કોઈ ઓનલાઇન પરીક્ષા લેવાશે નહીં.૧. અરજીઓનું શોર્ટલિસ્ટિંગ: કચેરીને મળેલી તમામ ઓફલાઈન અરજીઓ માંથી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરી યોગ્ય ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે.
૨. પર્સનલ ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે પર્સનલ ઇન્ટરવ્યૂ અને અસલ દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. અંતિમ પસંદગી ઇન્ટરવ્યૂમાં કરેલા પ્રદર્શનના આધારે થશે.
| Particulars | Details |
|---|---|
| Post Names | Atal Tinkering Lab Facilitator, Dance Expert, Instrument Expert, Agriculture, Yoga Teacher, Sports Coach, Trainer for Girls Self Defense |
| Total Vacancies | 08 |
| Job Type | Temporary engagement under PM Shri Projects (2026-27) |
| Salary/Honorioum | Varies per post (Rs. 12,500/- to Rs. 34,125/- PM) |
| Application Mode | Walk-in Interview |
| Interview Dates | 13.07.2026 & 14.07.2026 |
| Reporting Time | 09:00 AM to 10:00 AM for Certificate/Document Verification |
| Official Website | Not specified in notification (Please refer to official JNV website or contact institution directly) |
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે જવું? ( How to attend wallk - in interview )
૧. સૌપ્રથમ JNV સુરેન્દ્રનગર ની સત્તાવાર વેબસાઈટ ( navodaya.gov.in/nvs/school/Surendranagar) ની મુલાકાત લો અને "Circulars/Notices"વિભાગમાંથી અરજી પત્રક (Application Format) ડાઉનલોડ કરો.૨. આ ફોર્મ સંપૂર્ણ અને સાચી વિગતો સાથે ભરો અને તેમાં તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો ચોટાડો.
3. તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ (ધોરણ 10 થી લઈને ગ્રેજ્યુએશન/માસ્ટર્સ, B.Ed,CTET માર્કશીટ અને અનુભવના પ્રમાણપત્રો ) સાથે રાખો.
૪. આ તમામ ડોક્યુમેન્ટની એક એક ઝેરોક્ષ નકલનો સેટ બનાવો અને તેને સેલ્ફ - એટેસ્ટેડ ( તમારી સહી ) કરો.
૫. સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ તારીખે અને સમયે જવાહર નવોદય વિદ્યાલય, ધ્રાંગધ્રા (જી. સુરેન્દ્રનગર) ખાતે ઇન્ટરવ્યૂ આપવા માટે સમયસર પહોંચી જવું.
સત્તાવાર જાહેરાતની PDF ડાઉનલોડ કરવા, ઇન્ટરવ્યૂ ની ચોક્કસ તારીખ અને સમય જાણવા માટે નિયમિતપણે અમારી વેબસાઈટ www gujjurozgar.com ની મુલાકાત લેતાં રહો.

Comments
Post a Comment