અરવલ્લી પોલીસમાં TRB જવાની ભરતી જાહેર માત્ર ધોરણ નવ પાસ માટે તક,Aravali police traffic brigade recruitment 2026
અરવલ્લી પોલીસમાં TRB જવાની ભરતી જાહેર માત્ર ધોરણ નવ પાસ માટે તક,Aravali police traffic brigade recruitment 2026 અરવલ્લી જિલ્લાના યુવાનો માટે પોલીસ વિભાગ સાથે ખભે ખભો મિલાવીને કામ કરવાની અને જિલ્લામાં ટ્રાફિક નિયમન તથા કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થવાની શાનદાર તક આવી ગઈ છે. અરવલ્લી જિલ્લા પોલીસ અધિકક્ષ શ્રી ની કચેરી ટ્રાફિક શાખા, મોડાસા દ્વારા જિલ્લાના વિવિધ મુખ્ય મથકો અને હાઇવે પર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગેડ ના જવાનો સ્વયંસેવકોની નિમણૂક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે યુવાનો માત્ર ધોરણ નવ પાસ અને શારીરિક રીતે ફિટ છે, તેમના માટે રોજગારી મેળવવાની અને સમાજસેવા કરવાની આ એક ઉત્તમ તક છે. 🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details) 1. સંસ્થા: અરવલ્લી જિલ્લા પોલીસ ટ્રાફિક શાખા, ગુજરાત સરકાર. 2. પોસ્ટ: ટ્રાફિક બ્રિગેડ જવાન. 3. નોકરી નો પ્રકાર: માનદ સેવા/સ્વયંસેવક દૈનિક ભથ્થા આધારિત. 4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નિયત ફોર્મ અરવલ્લી પોલીસ હેડ ક્વાર્ટર, મોડાસા અથવા ટ્રાફિક સહાયતી મેળવી જમા કરાવવાનું રહેશે. 5. વય મર્યાદા: 18 થી 35 વર્ષ સત્તાવાર જાહેરાત મુજબ. 6. અરજી ફી:...