RRB NTPC UG Recruitment 2026: 1,688 જગ્યાઓ, 12 પાસ

RRB NTPC UG Recruitment 2026: 1,688 જગ્યાઓ, 12 પાસ

RRB NTPC Undergraduate Recruitment 2026, RRB NTPC UG Recruitment 2026, RRB NTPC 1688 Vacancy, RRB CEN 07/2026, Railway Recruitment 2026, RRB NTPC 12th Pass Jobs, RRB NTPC Apply Online 2026, RRB NTPC Notification 2026, Commercial Cum Ticket Clerk Recruitment, Accounts Clerk Cum Typist Jobs, Junior Clerk Cum Typist Recruitment, Trains Clerk Recruitment 2026, Railway Jobs for 12th Pass, RRB NTPC Eligibility, RRB NTPC Salary, RRB NTPC Last Date 2026, Railway Bharti 2026, Gujarat Railway Jobs, સરકારી નોકરી 2026, Gujju Rozgar

RRB NTPC undergraduate recruitment 2026: 1688 જગ્યાઓ ભરતી માટે, 12 પાસ ઉમેદવારો અરજી કરો 

ભારતીય રેલવેમાં નોકરી મેળવવા ઈચ્છતા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તક આવી છે. Railway recruitment boards RRB દ્વારા non technical popular categories NTPC undergraduate recruitment 2026 હેઠળ કુલ 1688 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવે છે.

આ ભરતી Centralised employment notice CEN નંબર 07/2026 હેઠળ યોજાઈ રહી છે. તેમાં commercial cum  ticket clerk, accounts clerk cum typist, junior clerk cum typist and trains trains Clark જેવા પદોનો સમાવેશ થાય છે. 

ઓનલાઇન અરજી પ્રક્રિયા 15 ઓક્ટોબર 2026 થી શરૂ થાય છે અને ઉમેદવારો  13 નવેમ્બર 2026 સુધી અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારો એ પોતાની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદ કરેલા RRB અને પોસ્ટની શરતો સત્તાવાર નોટિફિકેશનમાં જકાસવી જરૂરી છે.

🚈RRB NTPC undergraduate માં કયા પદો છે? 


આ ભરતીમાં મુખ્યત્વે ચાર પ્રકારના પદોનો સમાવેશ થાય છે. 

1. commercial cum typist ticket 

  આ પદમાં રેલવેની કોમર્શિયલ કામગીરી, ટિકિટ સંબંધિત સેવાઓ અને મુસાફરોને લગતી કામગીરી નો સમાવેશ થાય છે. ચોક્કસ જવાબદારીઓ સંબંધીત પોસ્ટ ના નિયમો મુજબ રહેશે. 

2. Accounts clerk cum typist 
આ પદમાં હિસાબી રેકોર્ડ, દસ્તાવેજો અને કમ્પ્યુટર પર ટાઈપિંગ સંબંધિત કામગીરી કરવાની હોય છે. ઉમેદવારે ટાઈપિંગ કૌશલ્ય ની લાગુ પડતી શરતો પૂર્ણ કરવી જરૂરી છે. 

3. Junior clerk cum  typist 
આ પદમાં ઓફિસરના દસ્તાવેજો, રેકોર્ડ જાળવણી, ટાઈપિંગ અને અન્ય ક્લેરિકલ કામગીરી નો સમાવેશ થઈ શકે છે. ભરતીમાં નિર્ધારિત ટાઈપિંગ પરીક્ષા લાગુ પડી શકે છે. 

4. Trains clerk 
આ પદ રેલવેની ટ્રેન સંબંધિત રેકોર્ડ અને કામગીરીમાં સહાય સાથે જોડાયેલું છે. ચોક્કસ ચોક્કસ માટે સત્તાવાર જાહેરા તપાસવી.



વિગત માહિતી
સંસ્થા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB)
નોટિફિકેશન નંબર CEN 07/2026
પદનું નામ બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ (અંડરગ્રેજ્યુએટ પદો)
કુલ જગ્યાઓ 1688
અર્જી મોડ ઓનલાઈન
અર્જી શરૂ થવાની તારીખ 15/10/2026 (સંભવિત)
અર્જી કરવાની છેલ્લી તારીખ 13/11/2026 (સંભવિત, રાત્રે 23:59 વાગ્યા સુધી)
વય ગણતરીની તારીખ 01/01/2027
નોટિફિકેશન તારીખ 14/10/2026
સત્તાવાર અરજી પોર્ટલ rrbapply.gov.in
સત્તાવાર વેબસાઇટ rrb.indianrailways.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

RRB NTPC undergraduate   ભરતી માટે સામાન્ય રીતે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 12 (૧૦+૧૨) અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. 

કેટલી પોસ્ટ માટે ધોરણ 12 માં ઓછામાં ઓછા 50% કુલ ગુણ ની સરસ લાગુ પડે છે. જોકે, સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલી છૂટછાટ મુજબ SC, ST,PwBD, ex servicemen અને ધોરણ 12 થી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ શરત લાગુ ન પડતી હોય શકે છે. 

નોંધ: અરજી કરતા પહેલા CEN07/2026 ની સંપૂર્ણ જાહેરાત મા લાયકાત, જરૂરી ગુણ અને પ્રમાણપત્રોની શરતો વાંચવી.

🔰અરજી ફી:

 અરજી ફી અને લાગુ રિફંડની શરતો સત્તાવાર CEN 07/2026 મા તપાસવી. ઉમેદવારોએ અરજી પોર્ટલ પર દર્શાવેલી કેટેગરી પ્રમાણે ની ફી જ ભરવી.

ફી ભર્યા પછી મળતી રસીદ અથવા ટ્રાન્ઝેક્શન વિગતો સાચવી રાખવી. ખોટી કેટેગરી પસંદ કરવાથી અથવા ચુકવણી અધૂરી રહેવાથી અરજીમાં સમસ્યા થઈ શકે છે.

પદનું નામ કુલ જગ્યાઓ
બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ (અંડરગ્રેજ્યુએટ પદો) 1688

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

ઉપલબ્ધ ભરતી વિગતો મુજબ સામાન્ય  વય મર્યાદા 18 થી 30 વર્ષ છે. જોકે ઉમેદવારી ની ઉંમર કઈ નિર્ધારિત તારીખે ગણવામાં આવશે તે સત્તાવાર નોટિફિકેશન માંથી  ચકાસવું જરૂરી છે.

SC/ST OBC, PwBD અને અન્ય પાત્ર કેટેગરીઓની લાગુ નિયમો અનુસાર વયમાં છૂટછાટ મળી શકે છે. છૂટછાટ મેળવવા માટે માનનીય પ્રમાણપત્ર રજૂ કરવું કરી શકે છે.

ઘટના તારીખ
સત્તાવાર નોટિફિકેશન તારીખ 14/10/2026
અરજી શરૂ થવાની તારીખ 15/10/2026 (સંભવિત)
અરજી કરવાની છેલ્લી તારીખ 13/11/2026 (સંભવિત, 23:59 કલાક)
વય ગણતરીની તારીખ 01/01/2027

🔰પગાર ધોરણ :

 NTPC undergraduate  ભરતીમાં  પદ પ્રમાણે 7માં  પગાર પંચ ના અલગ pay level લાગુ પડે છે. 

1. Commercial cum ticket clerk : level 3
2. Accounts clerk cum typist: level 2
3. Junior clerk cum typist: level 2
4. Trains clerk: level 2 
Level 2 અને level 3 ના મૂળ પગાર ઉપરાંત લાગુ નિયમો પ્રમાણે મોંઘવારી ભથ્થું, મકાન ભાડા ભથ્થું અને અન્ય લાભો મળી શકે છે. ચોક્કસ પગાર અને ભથ્થા પોસ્ટિંગ તથા લાગુ નિયમો પ્રમાણે નક્કી થશે.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સત્તાવાર RRB ભરતી પોર્ટલ ખોલો 
2. CEN06/2026 -NTPC undergraduate ભરતીની લીંક પસંદ કરો. 
3. નવી નોંધણી માટે જરૂરી વિગતો દાખલ કરો. 
4. નોંધણી પૂરી થયા પછી લોગીન કરો 
5. વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક વિગતો ભરો 
6. યોગ્ય RRB અને પોસ્ટની પસંદગી સાવધાની  પૂર્વક કરો. 
7. સૂચવેલા ફોર્મેટમાં ફોટો, સહી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. 
8. લાગુ પડતી અરજી ફી ભરો. 9.  ફોર્મ સબમીટ કરતા પહેલા બધી વિગતો ફરી તપાસો. 
10. અંતિમ અરજી પીડીએફ અથવા પ્રિન્ટ અને ચુકવણી ની રસીદ સાચવી રાખો.

સાવચેતી: એક જ CEN માટે એકથી વધુ અરજી કરવાથી અરજી રદ થવાનું જોખમ થઈ શકે છે. અરજી કરતા પહેલા સંબંધિત RRB ની સૂચનાઓ વાંચવી.

અરજી કરતી વખતે અને આગળના તબક્કામાં નીચેના દસ્તાવેજો જરૂરી પડી શકે છે. 


1. ધોરણ 10નું પ્રમાણપત્ર અથવા જન્મ તારીખ નો પુરાવો 
2. ધોરણ 12 ની માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ 
3. માન્ય ફોટો ઓળખ પત્ર 
4. પાસપોર્ટ સાઇઝ નો ફોટો 
5. સહી 
6. SC/ST/OBC -NCL/EWS  પ્રમાણપત્ર, જ્યાં  લાગુ પડે 
7. PwBD પ્રમાણપત્ર, જ્યાં લાગુ પડે 
8. સક્રિય મોબાઈલ નંબર અને ઇમેલ 
9. અરજી ફી ભર્યાની વિગતો
10. સત્તાવાર નોટિફિકેશનના માગવામાં આવેલા અન્ય દસ્તાવેજો 

બધા દસ્તાવેજમાં નામ અને જન્મ તારીખ સરખા હોવા જોઈએ. અરજીમાં ખોટી માહિતી આપવાથી ઉમેદવારી રદ થઈ શકે છે.
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

RRB NTPC undergraduate ભરતીમાં સામાન્ય રીતે નીચેના તબક્કાઓનો સમાવેશ થઈ શકે છે. 

1. Computer based test -stage 2 CBT -1
2. Computer based test - stage 2 
3. Typing skill test - લાગુ પડતી ક્લેરિકલ પોસ્ટ માટે 
4. Document verification 
5. Medical examination 

પોસ્ટ પ્રમાણે પરીક્ષા અને કૌશલ્ય પરીક્ષણની શરતો અલગ હોઈ શકે છે. CBT સત્તાવાર પરીક્ષા માળખું, અભ્યાસક્રમ, માર્કિંગ પદ્ધતિ અને નેગેટિવ માર્કિંગ અંગેની વિગતો નોટિફિકેશનમાં તપાસવી.

Gujju rozgar pro tips 💡 


- અરજી કરતા પહેલા ધોરણ 12 ની લાયકાત અને જરૂરી ગુણ ચકાસો 
- પસંદ કરેલા RRB ની જગ્યાએ અને પોસ્ટરની ઉપલબ્ધતા તપાસો 
- ટાઈપિંગ પરીક્ષા લાગુ પડતી પોસ્ટ માટે નિયમિત પ્રેક્ટિસ કરો. 
- પરીક્ષા નો અભ્યાસક્રમ અને સત્તાવાર સૂચનાઓ વાંચીને તૈયાર કરી. 
- છેલ્લી તારીખ ની રાહ જોયા વગર અરજી પૂર્ણ કરો 
- અરજી નંબર, પીડીએફ અને ફીની રસીદ સાચવી રાખો 
- કોઈપણ એજન્ટને નોકરી અપાવાના નામે પૈસા ન આપો.


❓વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. RRB NTPC undergraduate recruitment 2026 માં કેટલી જગ્યાઓ છે? 
જવાબ: કુલ 1,688 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

2. કયો ઉમેદવાર અરજી કરી શકે? 
જવાબ: સામાન્ય રીતે ધોરણ 12 પાસ અથવા સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો પોસ્ટની અન્ય શરતો પૂર્ણ કરતા હોય તો અરજી કરી શકે છે. 

3. અરજીની છેલ્લી તારીખ કઈ છે? 
જવાબ : 13 નવેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યા સુધી. 

4. કયા પદો માટે ભરતી છે? 
જવાબ: commercial cum ticket clerk, accounts clerk cum typist, junior clerk cum typist and trains clerk.

5. વય મર્યાદા કેટલી છે?
જવાબ: ઉપલબ્ધ માહિતી મુજબ ૧૮ થી ૩૦ વર્ષ વય ગણતરી ની તારીખ અને કેટેગરી મુજબ છૂટછાટ સત્તાવાર નોટિફિકેશનમાં તપાસવી.

6. પગાર કેટલો મળશે? 
જવાબ: પદ પ્રમાણે pay level 2 અથવા pay level 3 લાગુ પડે છે. અન્ય ભથ્થા નિયમો મુજબ મળી શકે છે. 

7. અરજી ક્યાંથી કરવી? 
જવાબ: સત્તાવાર RRB અરજી પોર્ટલ  દ્વારા ઓનલાઇન અરજી કરવી. 

8. પરીક્ષા ક્યારે યોજાશે?
જવાબ: CBT પરીક્ષાની તારીખ હજી જાહેર થયેલી નથી. નવીનતમ માહિતી માટે RRB વેબસાઈટ તપાસવી.

Post a Comment

0 Comments