બેંક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની 205 જગ્યાઓ પર બમ્પર ભરતી,Bank of India SO Recruitment 2026
બેંક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની 205 જગ્યાઓ પર બમ્પર ભરતી,Bank of India SO Recruitment 2026
નમસ્કાર મિત્રો! ગુજ્જુ રોજગાર પર તમારો હાર્દિક સ્વાગત છે. જે પ્રોફેશનલ અને યુવાનો બેન્કિંગ સેક્ટર માંથી ઓફિસર કક્ષાની સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે ભારત સરકારની અગ્રણી બેંક દ્વારા એક ખૂબ જ શાનદાર ભરતી જાહેર કરવામાં આવી છે. સ્પેશિયાલિસ્ટ ઓફિસરની નોકરી સામાન્ય ક્લાર્ક કે PO કરતા અલગ હોય છે આમાં તમારે તમારા પોતાના ફિલ્ડ માં જ બેંકની કામગીરી સાંભળવાની હોય છે. જો તમે એન્જિનિયરિંગ, ફાઇનાન્સ કે કાયદાના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે, તો ઉચ્ચા પગાર અને સારા કરિયર ગ્રોથ સાથે BOI માં જોડાવાનો આ એક સારો અવસર છે. આજના આ વિસ્તૃત લેખમાં આપણે bank of india SO ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
- સંસ્થાનું નામ: બેંક ઓફ ઇન્ડિયા Bank of India -BOI.
- પોસ્ટનું નામ: સ્પેશિયાલિસ્ટ ઓફિસર SO - ક્રેડિટ ઓફિસર, આઇટી ઓફિસ, લો ઓફિસર વગેરે.
- કુલ ખાલી જગ્યા: 205 પોસ્ટ.
- નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની બેંક નોકરી કાયમી.
- અરજી કરવાનું માધ્યમ: સંપૂર્ણપણે ઓનલાઈન BOI ની સત્તાવાર વેબસાઈટ પરથી.
- વય મર્યાદા: ૨૦ થી ૩૦/૩૫વર્ષ પોસ્ટના સ્કેલ મુજબ SC/ST ને પાંચ વર્ષ છૂટછાટ અને ઓબીસી ને ત્રણ વર્ષની છૂટછાટ.
- શૈક્ષણિક લાયકાત: પોસ્ટ મુજબ B.E/ B.Tech,MBA finance,CA, અથવા LLB ની ડિગ્રી હોવી ફરજિયાત છે.
- પસંદગી પ્રક્રિયા: ઓનલાઇન લેખિત પરીક્ષા અને રૂબરૂ ઇન્ટરવ્યૂ.
- અરજી ફી: જનરલ/ OBC/EWS માટે રૂ. 850/- છે. અને SC/ ST/PwBD માટે રૂ.175/- ફી છે.
ક્રેડિટ ઓફિસર: સૌથી વધુ જગ્યાઓ આ પોસ્ટ માટે હોય છે લોન અને ફાઇનાન્સ એસસમેન્ટ માટે.
આઈ ટી ઓફિસર: બેંકના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાઈબર સિક્યુરિટી માટે
લો ઓફિસર: બેંકના કાનૂની મામલાઓ સાંભળવા માટે.
રિસ્ક મેનેજર: બેન્કિંગ અને કમ્પ્લાયન્સ માટે.
નોંધ: કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ અનામત છે તેની ચોક્કસ માહિતી માટે સત્તાવાર પીડીએફ જાહેરાત જોવી.
| વિગત | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | બેંક ઓફ ઈન્ડિયા |
| પોસ્ટનું નામ | સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ (સ્કેલ I, II, III અને IV) |
| જાહેરાત નં. | પ્રોજેક્ટ નં. 2026-27/02 નોટિસ તારીખ 01.08.2026 |
| કુલ ખાલી જગ્યાઓ | 205 |
| પગાર ધોરણ | સ્કેલ I: રૂ. 48480-85920 / સ્કેલ II: રૂ. 64820-93960 / સ્કેલ III: રૂ. 85920-105280 / સ્કેલ IV: રૂ. 102300-120940 |
| સત્તાવાર વેબસાઇટ | bankofindia.co.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
ક્રેડીટ ઓફિસર/રિશ્ક મેનેજર : ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી MBA Finance)/ PGDBM/CA /ICWA પૂર્ણ કરેલું હોવું જોઈએ
આઇટી ઓફિસર: કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન માં B.E/ B.Tech ની ડિગ્રી અથવા MCA/M.Sc IT કરેલું હોવું ફરજીયાત છે.
લો ઓફિસર: કાયદામાં સ્નાતક એટલે કે LLB ની ડિગ્રી અને બાર કાઉન્સિલમાં નોંધણી અમુક પોસ્ટ માટે કોર્ટમાં વકીલાત નો અનુભવ પણ માંગવામાં આવી શકે છે. ગુજ્જુ રોજગાર પ્રો ટીપ: જે ઉમેદવારો Scale l માટે અરજી કરી રહ્યા છે તેમના માટે મોટાભાગે કોઈ અનુભવ જરૂરી હોતો નથી તેઓ ફેશર તરીકે અરજી કરી શકે છે પરંતુ Scale ll કે Scale lll મિડલ મેનેજમેન્ટની પોસ્ટ માટે એક થી ત્રણ વર્ષનો સંબંધિત ફિલ્ડનો પ્રોફેશનલ અનુભવ હોવો ફરજીયાત છે. ફોર્મ ભરવા પહેલા આ નિયમ ખાસ ચકાસી લેવો.

🔰અરજી ફી:
જનરલ UR,OBC અને EWS ઉમેદવારો: રૂ.850)-. 2.SC ,ST, PwBD ઉમેદવારો: માત્ર રૂ. 175/-.
ફી નું પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટબેન્કિંગ કે UPI મારફતે ઓનલાઈન જ કરવાનું રહેશે.
ફી નું પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટબેન્કિંગ કે UPI મારફતે ઓનલાઈન જ કરવાનું રહેશે.
| શ્રેણી (Category) | ફી |
|---|---|
| UR / Gen / OBC / EWS | રૂ. 850/- |
| SC / ST / PWD | રૂ. 175/- |
| ચુકવણીનો પ્રકાર | ઓનલાઇન (Online) |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
જુનિયર મેનેજમેન્ટ: ૨૦ થી ૩૦ વર્ષ હોવો જોઈએ.
મિડલ મેનેજમેન્ટ: 20 થી 35 વર્ષ પોષ મુજબ અલગ હોઈ શકે છે.
છૂટછાટ: ભારત સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોને ત્રણ વર્ષની અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે.
મિડલ મેનેજમેન્ટ: 20 થી 35 વર્ષ પોષ મુજબ અલગ હોઈ શકે છે.
છૂટછાટ: ભારત સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોને ત્રણ વર્ષની અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે.
| વિગત | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | બેંક ઓફ ઈન્ડિયા |
| પોસ્ટનું નામ | સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ (સ્કેલ I, II, III અને IV) |
| જાહેરાત નં. | પ્રોજેક્ટ નં. 2026-27/02 નોટિસ તારીખ 01.08.2026 |
| કુલ ખાલી જગ્યાઓ | 205 |
| પગાર ધોરણ | સ્કેલ I: રૂ. 48480-85920 / સ્કેલ II: રૂ. 64820-93960 / સ્કેલ III: રૂ. 85920-105280 / સ્કેલ IV: રૂ. 102300-120940 |
| સત્તાવાર વેબસાઇટ | bankofindia.co.in |
| ઘટના / વિગત | તારીખ |
|---|---|
| સૂચના બહાર પાડવાની તારીખ | 01.08.2026 |
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 10.09.2026 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 25.09.2026 |
| ઓનલાઈન પરીક્ષાની સંભવિત તારીખ | પછીથી જાણ કરવામાં આવશે |
🔰પગાર ધોરણ :
Scale l : શરૂઆતી બેઝિક પે અંદાજિત રૂ. 36,000/- હોય છે.
Scale ll: શરૂઆત બેઝિક પે અંદાજિત રૂ. 48,170/- હોય છે. કુલ પગાર અંદાજિત રૂ. 80,000/- + થાય છે.અન્ય સુવિધાઓ: બેઝિક પગાર ઉપરાંત અધિકારીઓને મોંઘવારી ભથ્થુ,CCA,HRA, મેડિકલ ઇન્સ્યોરન્સ, લીવ ટ્રાવેલ કનસન અને નિવૃત્તિના લાભો પણ પૂરા પાડવામાં આવે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
સૌપ્રથમ bank of india ની સત્તાવાર વેબસાઈટ www.bankofindia.co.in ની મુલાકાત લો.
હોમ પેજ પર Careers અથવા human resources સેક્શનમાં જઈને recruitment of specialist officers 2026-27 ની લીંક પર ક્લિક કરો.
સત્તાવાર નોટિફિકેશનની pdf ડાઉનલોડ કરી તમારી લાયક ચકાસી લો.
Apply online પર ક્લિક કરો આ લિંક તમને IBPS ના ફોર્મ ભરવા પોર્ટલ પર લઈ જશે.
Click her for new registration પસંદ કરો અને તમારું પૂરું નામ, મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી નાખીને રજીસ્ટ્રેશન કરો.
સિસ્ટમ દ્વારા જનરેટ થયેલ રજીસ્ટ્રેશન નંબર મેં પાસવર્ડ વડે ફરીથી લોગીન કરો.
ઓનલાઇન ફરવામાં તમારી અંગત વિગતો, જાતિ, શૈક્ષણિક લાયકાત અને અનુભવ ની માહિતી સચોટ રીતે ભરો.
નિયમો મુજબ ફોટો, સહી,LTI અને declaration સ્કેન કરીને અપલોડ કરો.
ઓનલાઇન ફી ભરીને ફોર્મ ફાઈનલ સબમીટ કરો અંતમાં એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા નીચેની વસ્તુઓ સ્કેન કરીને તૈયાર રાખવી.
તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો.
કાળી સહી વાળી પેનથી કરેલી સહી.
ડાબા હાથના અંગૂઠાનું નિશાન.
અંગ્રેજી ભાષામાં ચાર લખેલું સ્વ હસ્તાક્ષરીત ઘોષણાપત્ર.
શૈક્ષણિક માસિક ધોરણ 10, ધોરણ 12, ગ્રેજ્યુએશન અને માસ્ટર/પ્રોફેશનલ ડીગ્રી.
અનુભવ હોય તો experience certificate.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
- ઓનલાઇન લેખિત પરીક્ષા: આ પરીક્ષામાં સામાન્ય બેન્કિંગ અને તમારા પ્રોફેશનલ વિષયનું જ્ઞાન ચકાસવામાં આવે છે. English language: 50 પ્રશ્નો 25 માર્ક્સ આ માત્ર ક્વોલિફાઇંગ હોય છે. Professional knowledge તમારા વિષયના પ્રશ્નો: 50 પ્રશ્નો 50 માર્ક્સ આ વિભાગ સાથે મહત્વનો હોય છે. General awareness banking industry વિશેષ: 50 પ્રશ્નો 50 માર્ક્સ નોંધ: ખોટા જવાબ માટે ૦.૨૫ માર્કની નેગેટિવ માર્કિંગ સિસ્ટમ લાગુ પડશે. પરીક્ષાના સમયે ૧૫૦ મિનિટનો હોઈ શકે છે.
- પર્સનલ ઇન્ટરવ્યૂ: ઓનલાઇન પરીક્ષામાં મેરીટમાં આવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ફાઈનલ સિલેક્શન લેખી પરીક્ષા અને ઇન્ટરવ્યૂના સંયુક્ત માર્કસના આધારે થશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો નીચે મુજબ છે.
પ્રશ્ન: શું મારે સ્પેશિયાલિસ્ટ ઓફિસર બનવા માટે કોઈ અનુભવ જોઈએ?
જવાબ: Scale l ની પોસ્ટ માટે મોટાભાગે કોઈ અનુભવની જરૂર હોતી નથી તમે ફ્રેશર તરીકે અરજી કરી શકો છો પરંતુ Scale ll માટે સંબંધિત ક્ષેત્રમાં અનુભવ ફરજિયાત છે.
પ્રશ્ન: આ પરીક્ષા કઈ ભાષામાં આપી શકાય?
જવાબ: bank of india ની આ લેખિત પરીક્ષા અંગ્રેજી વિષય સિવાયના તમામ વિભાગો સામાન્ય રીતે દ્વિભાષી અંગ્રેજી અને હિન્દીમાં લેવામાં આવે છે.
પ્રશ્ન: ઘરમાં ભરવા માટેનું કયા browser નો ઉપયોગ કરો?
જવાબ: ફોર્મ ભરવા માટે હંમેશા કોમ્પ્યુટર કે લેપટોપમાં Google Chrome અથવા Mozilla Firefox ના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરવો મોબાઇલમાં ભરવાનું ટાળવું.
નોંધ: અમે અહીં આપેલ માહિતી બેન્ક ઓફ ઇન્ડિયાના સત્તાવાર નોટિફિકેશનના આધારે સચોટ આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. તેમાં છતાં ઓનલાઇન અરજી કરતા પહેલા ઉમેદવારો BOI ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પીડીએફ જાહેરાત જાતે વાંચી લેવા વિનંતી છે.
સરકારી બેન્ક અને કેન્દ્ર સરકારની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ્સ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો. બેન્ક ઓફિસર બનવાના તમારા સપનો ને પૂરું કરવા માટે ગુજ્જુ રોજના ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ.

Comments
Post a Comment