IIIT વડોદરામાં પ્રોફેસર માટે શાનદાર ભરતી,IIIT Vadodara Faculty Recruitment 2026

IIIT વડોદરામાં પ્રોફેસર માટે શાનદાર ભરતી,IIIT Vadodara Faculty Recruitment 2026
IIIT Vadodara Faculty Recruitment 2026, IIIT Vadodara Professor Jobs, Assistant Professor Jobs in Gujarat, Ph.D. Jobs in Gujarat, Engineering College Faculty Jobs, Institute of National Importance Jobs, Central Govt Jobs Gujarat, Teaching Jobs in IIIT, Computer Science Professor Jobs, Gujju Rozgar Updates, આઇઆઇઆઇટી વડોદરા ભરતી 2026, પ્રોફેસર ની નોકરી, એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર ભરતી, કેન્દ્ર સરકારની નોકરી


શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ઉચ્ચક કારકિર્દી બનાવવામાં માંગતા Ph.D. બાળકો માટે ભારત સરકારની અત્યંત પ્રતિષ્ઠિત સંસ્થામાં જોડાવાની એક સુવર્ણ તક આવી ગઈ છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ઇન્સ્ટિટયૂટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્ટ નો દરજ્જો ધરાવતી સંસાર ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, વડોદરા દ્વારા શૈક્ષણિક વર્ષ 2026 માટે ફેકલ્ટી પ્રોફેસર ની જગ્યાઓ કરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસર, એસએસસી એઇટ પ્રોફેસર અને પ્રોફેસર ની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો એ કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ કે અન્ય સંબંધીત વિષયોમાં Ph.D પૂર્ણ કર્યું છે. તેમના માટે સાતમા પગાર પંચ મુજબ અત્યંત ઉચા પગાર સાથે આ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાના નોકરી મેળવવાનો આ એક શાનદાર અવસર છે.


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી III vadodara શિક્ષણ મંત્રાલય ભારત સરકાર.
2. પોસ્ટ: ફેકલ્ટી આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસર.
3. નોકરી નો પ્રકાર: કાયમી સરકારી નોકરી.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ મારફતે અને ત્યારબાદ હાર્ડ કોપી મોકલવાની રહેશે.
5. વય મર્યાદા: ભારત સરકારે અને IIIT ના ધારા ધોરણો મુજબ સામાન્ય રીતે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 35 વર્ષની આસપાસ પસંદગી અપાય છે.
6. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ સામાન્ય રીતે SC/ST/ PwBD અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી હોતી નથી.
7. પસંદગી પ્રક્રિયા: શોર્ટ લિસ્ટિંગ, રિસર્ચ પ્રેઝન્ટેશન ડેમો અને રૂબરૂ ઇન્ટરવ્યૂ.
8. શૈક્ષણિક લાયકાત: સંબંધીત બ્રાન્ચમાં Ph.D. અને અગાઉથી ડિગ્રીઓમાં પ્રથમ વર્ગ.
ભરતી સંસ્થા (Hiring Organization) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વડોદરા (IIIT Vadodara)
જાહેરાત નં. (Advt. No.) IIITV/ESTT/RECT/FACULTY/26-27/01
પોસ્ટનું નામ (Post Name) આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રેડ - II
જગ્યાઓ (Vacancies) 25
નોકરીનું સ્થળ (Job Location) ગાંધીનગર, ગુજરાત અને ઇન્ટરનેશનલ કેમ્પસ દીવ (U.T.)
પગાર/પે સ્કેલ (Salary/Pay Scale) લેવલ – 10 (રૂ. 70,900 – 98,200) 7મા CPC મુજબ
અરજી કરવાનું માધ્યમ (Application Mode) ઓનલાઈન અને ઓફલાઈન
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 15મી સપ્ટેમ્બર 2026
હાર્ડ કોપી સબમિટ કરવાની છેલ્લી તારીખ 25મી સપ્ટેમ્બર 2026
સત્તાવાર વેબસાઇટ (Official Website) www.iiitvadodara.ac.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે સંબંધિત બ્રાન્ચ (CSC/IT/ECE/maths/physics વગેરે) માં ભારત કે વિદેશની માન્ય યુનિવર્સિટીમાંથી Ph. ડી. પૂર્ણ કરેલું હોવું જોઈએ. સાથે જ અગાઉની તમામ ડિગ્રીઓ (B Tech/M Tech/M.Sc ના પ્રથમ વર્ગ હોવો ફરજિયાત છે.

અનુભવ:
1. આસિસ્ટન્ટ પ્રોફેસર: ફ્રેશર Ph.D. ઉમેદવારો અથવા એક થી ત્રણ વર્ષનો પોસ્ટ Ph.D અનુભવ.
2. એસોસિએટ પ્રોફેસર: કુલ છ વર્ષનો શૈક્ષણિક/રિસર્ચ અનુભવ જેમાંથી ઓછામાં ઓછા ત્રણ વર્ષ આસિસ્ટન્ટ પ્રોસેસર તરીકે.
3. પ્રોફેસર: કુલ દસ વર્ષનો અનુભવ જેમાંથી ઓછામાં ઓછા ચાર વર્ષ એસોસિએટ પ્રોફેસર તરીકે


અન્ય લાયકાત: ઉમેદવારના આંતરરાષ્ટ્રીય જનરલ્સમાં સારા રિસર્ચ પેપર પબ્લિસ થયેલા હોવા જોઈએ.



ક્રમ નં. (Sl. No.) પોસ્ટનું નામ (Name of the Post) કેટેગરી (Category) પોસ્ટની સંખ્યા (No. of Post)
(a) આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રેડ – II SC 07
ST 03
OBC 11
EWS 04
કુલ (Total) 25

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને IIIT ટએક્ટ ના ધારાધરણો મુજબ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે.

કેટેગરી (Category) અરજી ફી (INR) GST @ 18% (INR) કુલ અરજી ફી (INR)
OBC/EWS કેટેગરી 1,500/- 270/- 1,770/-
SC/ST/PwDs/મહિલા 1,000/- 180/- 1,180/-


🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌપ્રથમ IIIT વડોદરા ની સત્તાવાર વેબસાઈટ iiitvadodara.ac.in ની મુલાકાત લો અને Careers સેક્સનમાં જાઓ.
2. Faculty recruitment ની જાહેરાત ડાઉનલોડ કરી તમામ નિયમ ધ્યાનથી વાંચો.
3. ઓનલાઇન પોર્ટલ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરો અને ફોર્મમાં તમારો શૈક્ષણિક વિગતો, રિસર્ચ પેપર ની યાદી અને અનુભવ સચોટ રીતે ભરો.
4. જો અરજી ફી લાગુ પડતી હોય, તો ઓનલાઇન પેમેન્ટ કરો.
5. ફોર્મ માં ફાઈનલ સબમીટ કરી પ્રિન્ટ કાઢી લો. જો જાહેરાતમાં દર્શાવ્યું હોય તો એપ્લિકેશન ફોર્મની હાર્ડ કોપી અને તમામ દસ્તાવેજોની ઝેરોક્ષ અને કવરમાં પેક કરી IIIT વડોદરાના રજીસ્ટાર કચેરીના સરનામે સ્પીડ પોસ્ટ થી મોકલી આપો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારો ના રિસર્ચ પેપર, શૈક્ષણિક ગુણ અને અનુભવના આધારે શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને સંસ્થા ખાતે પોતાના વિષય પર રિસર્ચ પ્રેઝન્ટેશન અને એક્સપર્ટ પેનલ સમક્ષ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

કેન્દ્ર સરકારની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રોફેસર ની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.


Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026