પોસ્ટ ઓફિસમાં ધોરણ 10 પાસ માટે પરીક્ષા વગર સીધી નોકરી,India Post GDS Recruitment 2026

પોસ્ટ ઓફિસમાં ધોરણ 10 પાસ માટે પરીક્ષા વગર સીધી નોકરી,India Post GDS Recruitment 2026
India Post GDS Recruitment 2026, Post Office Jobs Gujarat, Gramin Dak Sevak Vacancy 2026, 10th Pass Govt Jobs, Post Office BPM ABPM Jobs, India Post Online Application, Without Exam Govt Jobs, GDS Merit List Gujarat, Central Govt Jobs for 10th Pass, Gujju Rozgar Updates, પોસ્ટ ઓફિસ ભરતી 2026, ગ્રામીણ ડાક સેવક ભરતી, ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી, પરીક્ષા વગર નોકરી


સરકારી નોકરી નું સપનું જોતા અને તેમાં પણ ખાસ કરીને પરીક્ષા આપ્યા વગર સીધી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે વર્ષની સૌથી મોટી અને શાનદાર તક આવી ગઈ છે. ભારત સરકારના સંચાર મંત્રાલય હેઠળ કાર્યરત ભારતીય ટપાલ વિભાગ દ્વારા દેશભરમાં ગુજરાત સર્કલ સહિત ગ્રામીણ ડાક સેવક ની બમ્પર ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી. આ ભરતી અંતર્ગત બ્રાન્ચ પોસ્ટમાસ્ટર BPM અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર ABPM ની પોસ્ટ પર નિમણૂક કરવામાં આવશે. આ ભરતીની સૌથી મોટી વિશેષતા એ છે કે આમાં કોઈ જ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. જો તમે ધોરણ 10 માં સારા ટકા મેળવ્યા છે, તો સીધા મેરીટના આધારે પોસ્ટ ઓફિસમાં નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે.


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)

1. સંસ્થા: ભારતીય ટપાલ વિભાગ.
2. પોસ્ટ: ગ્રામીણ ડાક સેવક GDS બ્રાન્ચ પોસ્ટમાસ્ટર BPM અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર ABPM/ ડાક સેવક.
3. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની નોકરી.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઈન ઇન્ડિયા પોસ્ટ GDS ની સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: 18 થી 40 વર્ષ SC /ST ને 5 વર્ષ અને OBC ને ત્રણ વર્ષની છૂટછાટ.
6. અરજી ફી: સામાન્ય વર્ગ UR/OBC/EWS ના પુરુષો માટે રૂ.100/- .તમામ કેટેગરીની મહિલાઓ,SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે ફી માફી છે.

વિગતો (Particulars) માહિતી (Details)
ભરતી સંસ્થા ટપાલ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર
પોસ્ટનું નામ ગ્રામીણ ડાક સેવક (GDS) - બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM), ડાક સેવક
કુલ જગ્યાઓ વિવિધ (પોર્ટલ પર વિભાગવાર વિગતો)
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 31.08.2026
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19.09.2026 (1700 કલાક સુધી)
સત્તાવાર વેબસાઇટ indiapost.gov.in


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. ધોરણ 10 માં સ્થાનિક ભાષા ગુજરાત માટે ગુજરાતી, ગણિત અને અંગ્રેજી વિષય પાસ કરેલો હોવો ફરજિયાત છે.
2. કોમ્પ્યુટર જ્ઞાન: ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટર ચલાવવાનું નોલેજ હોવું જરૂરી છે.
3. સાયકલિંગ: ઉમેદવારને સાઈકલ ચલાવતા આવડવુ ફરજિયાત છે જેને સ્કૂટર કે બાઇક ચલાવતા આવડતું હોય તે પણ માન્ય ગણાશે.

પ્રવૃત્તિ (Activity) સમયપત્રક (2026) (Schedule)
ઓનલાઈન વન-ટાઇમ રજીસ્ટ્રેશન (OTR) 31.08.2026 થી 19.09.2026 (1700 કલાક સુધી)
ઓનલાઈન અરજી સબમિશન અને ફી ચૂકવણી 02.09.2026 થી 21.09.2026 (1700 કલાક સુધી)
રજીસ્ટ્રેશન/અરજી ફોર્મમાં સુધારા, જો લાગુ હોય તો ઓનલાઈન ફીની ચૂકવણી સહિત. 23.09.2026 થી 24.09.2026 (1700 કલાક સુધી)

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)

1. અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2. છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC / ST ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની અને OBC ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે.

ક્રમ નં. (S. No.) કેટેગરી (Category) મળવાપાત્ર વય મુક્તિ (Permissible age relaxation)
1. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (SC/ST) 5 વર્ષ
2. અન્ય પછાત વર્ગ (OBC) 3 વર્ષ
3. આર્થિક રીતે નબળા વર્ગ (EWS) કોઈ મુક્તિ નથી
4. બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા વ્યક્તિઓ (PwBD) 10 વર્ષ
5. બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા વ્યક્તિઓ (PwBD) + OBC 13 વર્ષ
6. બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા વ્યક્તિઓ (PwBD) + SC/ST 15 વર્ષ

🔰પગાર ધોરણ :

 1. BPM બ્રાન્ચ પોસ્ટમાસ્ટર: રૂ. 12,000/- થી રૂ. 29,380/- શરૂઆતી પગાર.
2. ABPM/ ડાક સેવક: રૂ. 10,000/- થી રૂ.24,470/- શરૂઆતી પગાર.

🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. સૌ પ્રથમ ઇન્ડિયા પોસ્ટ GDS ની સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in અથવા indiapostgddonline.cept.gov.in ની મુલાકાત લો.
2. હોમ પેજ પર registration બટન પર ક્લિક કરી તમારો મોબાઇલ નંબર અને ઇમેલ વેરીફાઈ કરી નવું રજીસ્ટ્રેશન કરો.
3. ત્યારબાદ તમરો રજીસ્ટ્રેશન નંબર નાખીને લોગીન કરો અને ઓનલાઈન ફોર્મ માં તમારી પર્સનલ વિગતો તથા ધોરણ 10 ના માર્ક્સ સચોટ રીતે ભરો.
4. તમારી પસંદગી ના ડિવિઝન અને પોસ્ટ ઓફિસપસંદ કરો.
5. પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને નિર્ધારિત સાઈઝમાં સ્કેન કરી ને અપલોડ કરો.
6. જો અરજી ફી લાગુ પડતી હોય તો રૂ.100 ઓનલાઈન ભરો અને ફોર્મ ફાઈનલ સબમીટ કરી પ્રિન્ટ કાઢી ને સાચવી રાખો.


DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

1. ઉમેદવારો દ્વારા ઓનલાઇન અરજી માં દર્શાવેલા ધોરણ 10 ના માર્ક્સ) ગ્રેડ ના આધારે સિસ્ટમ દ્વારા ઓટોમેટિક મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.
2. મેરીટ લીસ્ટ માં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને SMS/Email દ્વારા જાણ કરવામાં આવશે અને તેમને અસલ દસ્તાવેજો લઈને વેરિફિકેશન માટે જવાનું રહેશે.

પોસ્ટ ઓફિસ અને કેન્દ્ર સરકારની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026