ગુજરાતની GMERS મેડિકલ કોલેજોમાં પ્રોફેસર અને ટ્યુટરની બમ્પર ભરતી,Gujarat GMERS Medical Teacher Recruitment 2026
ગુજરાતની GMERS મેડિકલ કોલેજોમાં પ્રોફેસર અને ટ્યુટરની બમ્પર ભરતી,Gujarat GMERS Medical Teacher Recruitment 2026
મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ મેળવીને મેડિકલ કોલેજમાં પ્રોફેસર કે ટ્યુટર તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છતા તબીબો માટે ગુજરાત સરકાર તરફથી શાનદાર તક આવી છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવતી ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી GMERS દ્વારા રાજ્યની વિવિધ સરકારી અને મેડિકલ કોલેજોમાં ખાલી પડેલી મેડિકલ ટીચર્સ ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટ્યુટર/સિનિયર રેસિડેન્ટ ની જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS ) ,ગાંધીનગર ગુજરાત સરકાર.
2. પોસ્ટ: મેડિકલ ટીચર, પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટ્યુટર/સિનિયર રેસિડેન્ટ.
3. નોકરી નો પ્રકાર: નિયમિત અથવા કરાર આધારિત વોક ઇન ઇન્ટરવ્યૂ.
4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન/વોક ઇન ઇન્ટરવ્યૂ નિયત ફોર્મ ભરીને રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
5. વય મર્યાદા: પદ મુજબ અલગ અલગ (NMC ના નિયમો મુજબ મહત્તમ 67 વર્ષ સુધી .
6. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ.

| વિગતો (Particulars) | માહિતી (Details) |
|---|---|
| ભરતી બોર્ડ | અધિક નિયામકશ્રીની કચેરી, તબીબી શિક્ષણ અને સંશોધન |
| પોસ્ટનું નામ | મેડિકલ ટીચર (પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર) |
| કુલ જગ્યાઓ | સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે |
| નોકરીનું સ્થળ | ગુજરાત (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર) |
| અરજી કરવાનું માધ્યમ | વોક-ઇન ઇન્ટરવ્યુ |
| ઇન્ટરવ્યુની તારીખ | 19/08/2026 |
| સત્તાવાર વેબસાઇટ | www.gujhealth.gujarat.gov.in |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. ટ્યુટર/સિનિયર રેસિડેન્ટ: ઉમેદવારી માન્ય યુનિવર્સિટી માંથી MBBS ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. સંબંધીત વિષયમાં MD/MS/ DNB કરનારને પ્રાધાન્ય.
2. આસિસ્ટન્ટ પ્રોફેસર: સંબંધીત ક્લિનિકલ/નોન ક્લિનિકલ વિષયમાં MD/MS/ DNB ની ડિગ્રી. સાથે સિનિયર રેસિડેન્ટ તરીકેનું નિયત અનુભવ.
3. એસોસીએટ પ્રોફેસર અને પ્રોફેસર: MD/MS ની ડિગ્રી સાથે NMC ના નિયમો મુજબ શૈક્ષણિક અનુભવ અને રિસર્ચ પબ્લીકેશન હોવો જરૂરી છે.

| પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ (Vacancies) |
|---|---|
| પ્રોફેસર | સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે |
| એસોસિએટ પ્રોફેસર | સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે |
| આસિસ્ટન્ટ પ્રોફેસર (વર્ગ-1) | સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે |
| કુલ | સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
NMC ના નિયમો અનુસાર, શૈક્ષણિક પોસ્ટ માટે ઉમેદવારની મહત્તમ ઉંમર સામાન્ય રીતે 67 વર્ષ સુધીની માન્ય રાખવામાં આવે છે. કેટેગરી મુજબ વય મર્યાદા માં મળતી છૂટછાટ માટે સત્તાવાર જાહેરાત વાંચવી.
| કાર્યક્રમ (Event) | તારીખ (Date) |
|---|---|
| ઇન્ટરવ્યુની તારીખ | 19/08/2026 (બુધવાર) |
| ઇન્ટરવ્યુનો સમય | સવારે 10:30 થી બપોરે 12:30 સુધી |
🔰પગાર ધોરણ :
1. ટ્યુટર: અંદાજિત રૂ. 65,000/- થી 70,000/- પ્રતિ માસ.
2. એસોસિએટ પ્રોફેસર/પ્રોફેસર: નિયમો મુજબ ઉચ્ચ પે સ્કેલ અને ભથ્થા. નોંધ: કરાર આધારિત નિમણૂક ના કિસ્સામાં સરકારના ઠરાવ મુજબ ફિક્સ પગાર આપવામાં આવે છે.
2. એસોસિએટ પ્રોફેસર/પ્રોફેસર: નિયમો મુજબ ઉચ્ચ પે સ્કેલ અને ભથ્થા. નોંધ: કરાર આધારિત નિમણૂક ના કિસ્સામાં સરકારના ઠરાવ મુજબ ફિક્સ પગાર આપવામાં આવે છે.
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)
1. સૌપ્રથમ GMERS ની સત્તાવાર વેબસાઈટ gmers.gujarat.gov.in અથવા આરોગ્ય વિભાગની વેબસાઈટ પર જઈને walk -in interview for medical teachers 2026 ની જાહેરાત ડાઉનલોડ કરો.
2. તેમાંથી નિયત અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી, તેમાં તમામ પર્સનલ અને શૈક્ષણિક વિગતો કાળજીપૂર્વક ભરો અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો લગાવો.
3. અરજીની સાથે MBBS/MD/MS ની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન, અનુભવના પ્રમાણપત્રો, રિસર્ચ પબ્લિકેશન, અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ની અસલ અને સ્વ પ્રમાણિત ઝેરોક્ષ સેટ તૈયાર કરો.
4. જાહેરાતમાં દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે સામાન્ય રીતે GMERS મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું.

| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| OFFICIAL WEBSITE | LINK |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
આ પરથી પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે લાયકાત, અનુભવ અને વોક ઇન ઇન્ટરવ્યૂ માં પ્રદર્શનના આધારે મેરીટ લીસ્ટ બનાવીને કરવામાં આવે છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને મેડિકલ ફિલ્ડની તમામ નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment