CRPF Sports Quota Recruitment 2026: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની 521 જગ્યાઓ પર ભરતી! રમતવીરો માટે સુવર્ણ તક 🏆

CRPF Sports Quota Recruitment 2026: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની 521 જગ્યાઓ પર ભરતી! રમતવીરો માટે સુવર્ણ તક 🏆




CRPF sports Quota recruitment 2026: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની 521 જગ્યા ઉપર ભરતી અને રમતવીરો માટે સુવર્ણ તક 

CRPF sports Quota recruitment 2026: ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત દેશના અગ્રણી સશસ્ત્ર બળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા ખેલકૂદ ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર દેશના યુવાનો અને મહિલાઓ માટે સ્પોર્ટ્સ કોટા હેઠળ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની કુલ ૫૨૧ જગ્યાઓ ભરવા સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. 

જે ઉમેદવારો એ 10 મી કે 12 ની કક્ષા પાસ કરી છે. અને 30 સપ્ટેમ્બર 2024 થી 30  સપ્ટેમ્બર 2026 દરમિયાન રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, યુનિવર્સિટી કે જુનિયર નેશનલ  કક્ષાએ રમતોમાં ભાગ લીધો હોય કે મેડલ મેળવ્યો હોય, તેમના માટે CRPf મા ગૌરવપુરા કારકિર્દી બનાવવાની આ સોનેરી તક છે. ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 12 ઓક્ટોબર 2026 થી 11 નવેમ્બર 2026 સુધી ખુલ્લી  રહેશે. આ  આર્ટીકલ માં અમે તમને CRPF  સ્પોર્ટ્સ  કોટા  ભરતી 2036 એ તમામ મહત્વપૂર્ણ વિગતો જેવી કે પદ વાર લાયકાત વય મર્યાદા , પસંદગી પ્રક્રિયા અને ઓનલાઇન એપ્લિકેશન સ્ટેપ્સ પૂરી પાડી રહ્યા છીએ. 


સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ છે. દેશમાં આંતરિક સુરક્ષા જાળવણી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં યોગદાન આપવા સાથે રમત રમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે CRPF દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓ માટે સીધી ભરતી નું આયોજન કરવામાં આવે છે.

પાદવાર જગ્યાઓ,લાયકાત અને વેતન 

પદનું નામ : પુરુષ/મહિલા

1. હેડ કોસ્ટેબલ : પુરુષ માટે 150 અને મહિલા માટે 32
2. કોન્સ્ટેબલ : પુરુષો માટે 258 અને મહિલા ઓ માટે. 81
3. કુલ જગ્યાઓ: પુરુષો માટે. 408 અને માહિતી લો માટે 113

રમત ગમત અગ્રતા: ૩૦/૦૯/૨૦૨૪ થી  ૩૦/૦૯/૨૦૨૬ દરમિયાન ખેલો ઈન્ડિયા, ઇન્ટરવ યુનિવર્સિટી ટુર્નામેન્ટ, નેશનલ કે ઇન્ટરનેશનલ કક્ષાએ મેળવેલા/સિદ્ધિઓ  માન્ય ગણાશે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)



1. સંસ્થાનું નામ: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF ગૃહ મંત્રાલય, ભારત સરકાર. 
2. પોસ્ટ નું નામ: હેડ કોન્સ્ટેબલ (general duty) અને કોન્સ્ટેબલ (general duty) - સ્પોર્ટ્સ કોટા 
3. જાહેરાત ક્રમાંક: advertisement no R-II-21/2026-sports 
4. કુલ જગ્યાઓ: 521 જગ્યાઓ (HC/GD: 182 | CT/GD: 339)
5. નોકરી નો પ્રકાર: કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બર્ડ CAPF  કાયમી/નિયમિત ભરતી 
6. નોકરી નું સ્થળ: સમગ્ર ભારતમાં 
7. શૈક્ષણિક લાયકાત: 10 પાસ કોન્સ્ટેબલ /12 પાસ હેડ કોન્સ્ટેબલ + માન્ય રમતના પ્રમાણપત્ર 
8. વય મર્યાદા: 18 થી 23 વર્ષ 1 ઓગસ્ટ 2026 ની સ્થિતિએ | અનામત વર્ગને  સ્પોર્ટ્સ રૂલ  મુજબ છૂટછાટ 
9. પગાર ધોરણ: Pay level-3 ₹21,700 - 69,100/- & pay level -4 ₹25,500 - 81, 100/-
10. અરજી ફી: UR,OBC,EWS પુરુષો માટે ₹૧૦૦)- | મહિલાઓ ,SC,ST  માટે ₹૦/- 
11. અરજી મોડ: ઓનલાઇન અરજી rect.crpf.gov.in સત્તાવાર પોર્ટલ મારફતે. 
12. ઓનલાઇન અરજી શરૂ : 12 ઓક્ટોબર 2026 સવારે 09:00 વાગ્યાથી 
13. અરજી કરવાની છેલ્લી તારીખ: 11 નવેમ્બર 2026 રાત્રે 11: 59 વાગ્યા સુધી 
14. સત્તાવાર વેબસાઈટ: rect.crpf.gov.in

વિગતો માહિતી
ભરતી સંસ્થા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)
ભરતીનું નામ સીઆરપીએફ સ્પોર્ટ્સ ક્વોટા ભરતી ૨૦૨૬
જાહેરાત ક્રમાંક R-II-21/2026-Sports
પદનું નામ હાવેદાર/જીડી, કોન્સ્ટેબલ/જીડી (સ્પોર્ટ્સ ક્વોટા)
કુલ જગ્યાઓ ૫૨૧
અરજી કરવાની રીત ઓનલાઈન
નોકરીનું સ્થળ સમગ્ર ભારત
સત્તાવાર વેબસાઇટ rect.crpf.gov.in





🔰અરજી ફી:

 

- General/OBC/EWS પુરુષ ઉમેદવારો માટે ₹૧૦૦/- 
- SC/ST/તમામ મહિલા ઉમેદવારો માટે ₹૦/- ફી માથી સંપૂર્ણ મફત 
- ચૂકવણી પદ્ધતિ: ઓનલાઈન net banking, UPI, credit /debit card.

પદ પુરૂષ મહિલા કુલ
હાવેદાર/જીડી (સ્પોર્ટ્સ ક્વોટા) ૧૫૦ ૩૨ ૧૮૨
કોન્સ્ટેબલ/જીડી (સ્પોર્ટ્સ ક્વોટા) ૨૫૮ ૮૧ ૩૩૯
કુલ ૪૦૮ ૧૧૩ ૫૨૧

🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)


1. ગણતરીની તારીખ:1  ઓગસ્ટ ૨૦૨૬ ની સ્થિતિએ 
2. સામાન્ય વય  મર્યાદા: 18 થી 23 વર્ષ ઉમેદવારનો જન્મ ૦૨/૦૮/૨૦૦૩ થી ૦૧/૦૮/૨૦૨૮ ની વચ્ચે થયેલો હોવો જરૂરી 


 અનામત ખેલાડીઓ માટે વય છૂટછાટ : 

1. Unreserved (UR) : પાંચ વર્ષ સુધી છૂટ મહત્તમ 28 વર્ષ 
2. OBC ખેલાડીઓ: આઠ વર્ષ સુધી છૂટ મહત્તમ 31 વર્ષ 
3. SC/ST ખેલાડીઓ: દસ વર્ષ સુધી છૂટ મહત્તમ 33 વર્ષ

વર્ગ ફી
જનરલ પુરૂષ ₹૧૦૦/-
ઓબીસી પુરૂષ ₹૧૦૦/-
ઈડબલ્યુએસ પુરૂષ ₹૧૦૦/-
એસસી (SC) ₹૦/-
એસટી (ST) ₹૦/-
માજી સૈનિક (Ex-Servicemen) ₹૦/-
બધી જ મહિલા ઉમેદવારો ₹૦/-


💡Gujju rozgar pro tips 💡 


1. 🏅 સૌથી વધુ ગુણ ધરાવતું સર્ટિફિકેટ જોડો: મેરીટ લીસ્ટ માર્કિંગ સિસ્ટમથી બનવાનું હોવાથી ૩૦/૦૯/૨૦૨૪ થી ૩૦/૦૯/૨૦૨૬  વચ્ચે મેળવેલું તમારું સર્વોચ્ચ સ્પોર્ટ્સ સર્ટિફિકેટ જ અપલોડ કરવું.
2. ⏰ છેલ્લી ઘડીની રાહ ન જુઓ: 11 નવેમ્બર 2026 છેલ્લી તારીખ હોવાથી સર્વર ડાઉન રહે તે પહેલા ફોર્મ ભરી દેવું
🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. CRPF ની  સત્તાવાર ભરતી વેબસાઈટ rect.crpf.gov.in ઓપન કરો 
2. CRPF sports quota recruitment 2026 ઓનલાઇન લિંક  પર ક્લિક કરી પ્રોફાઈલ રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
3. શૈક્ષણિક વિગતો અને સ્પોર્ટ્સ સિદ્ધિઓની વિગતો સાચી ભરો. 
4. માન્ય સ્પોર્ટ્સ સર્ટીફીકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સહી સ્કેન કરીને અપલોડ કરો. 
5. લાગુ પડતી હોય તો ₹૧૦૦ ઓનલાઇન ફી  ભરી ફોર્મ સમિટ કરો.
6. સબમિટ કરેલા ફોર્મ ની પ્રિન્ટ આઉટ સાચવી રાખો.

ઘટના તારીખ
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ (૦૯:૦૦ AM)
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૧ નવેમ્બર ૨૦૨૬ (૧૧:૫૯ PM)
અરજી સુધારણા વિન્ડો (Correction Window) ૧૨–૧૪ નવેમ્બર ૨૦૨૬
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)

CRPF સ્પોર્ટ્સ કોટા ભરતીમાં કોઈ સામાન્ય લેખિત પરીક્ષા યોજાતી નથી. પસંદગી તબક્કાવાર હાથ ધરાશે: 

1. 🆔 બાયોમેટ્રિક ચકાસણી 
2. 📑 દસ્તાવેજ ચકાસણી: શૈક્ષણિક અને અસલ સ્પોર્ટ્સ પ્રમાણપત્રોની ચકાસણી 
3. 📏 શારીરિક માપદંડ કસોટી: ઊંચાઈ, જાતિ અને વજનની ચકાસણી. 
4. 🏅 સ્પોર્ટ્સ ટ્રાયલ ટેસ્ટ: રમત કૌશલ્ય ચકાસણી માત્ર ક્વોલિફાઇંગ પ્રકૃતિ. 
5. 📊 આખરી મેરીટ યાદી: રજૂ કરેલા શ્રેષ્ઠ સ્પોર્ટ્સ સર્ટીફીકેટના ગુણના આધારે આખરી મેરીટ. 
6. 🩺 તબીબી તપાસ


વારંવાર પૂછાતા પ્રશ્નો❓


1. CRPF સ્પોર્ટ્સ કોટા ભરતી 2026 ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 
જવાબ: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર 2026 રાત્રે 11: 59 વાગ્યા સુધી છે.

2. શું આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે? 
જવાબ: ના , આ ભરતીમાં લેખિત પરીક્ષા નથી. પસંદ સ્પોર્ટ્સ સર્ટીફીકેટના મેરીટ ગુણ,સ્કીલ ટ્રાયલ અને ફીજીકલ ટેસ્ટ થી  થાય છે.

3. મહિલા ઉમેદવારો માટે કેટલી જગ્યાઓ અનામત છે? 
જવાબ: આ ભરતીમાં મહિલા ઉમેદવારો માટે કુલ 113 જગ્યાઓ (HC:32 ,constable:81 ) ફાળવેલી છે.

Post a Comment

0 Comments