Kalupur Bank Chief Risk Officer Recruitment 2026: કાલુપુર બેંકમાં ચીફ રિસ્ક ઓફિસર (CRO) ની ભરતી

Kalupur Bank Chief Risk Officer Recruitment 2026: કાલુપુર બેંકમાં ચીફ રિસ્ક ઓફિસર (CRO) ની ભરતી


Kalupur Bank Recruitment 2026, Kalupur Commercial Bank CRO Vacancy, Chief Risk Officer Jobs in Gujarat, Bank CRO Recruitment 2026, Kalupur Bank Ahmedabad Jobs, Cooperative Bank Executive Jobs Gujarat, Bank Risk Management Jobs 2026, CA Jobs in Gujarat Banking Sector, Maru Gujarat Kalupur Bank Recruitment, Kalupur Bank Job Notification 2026, RBI CRO Norms Co operative Banks, કાલુપુર બેંક ભરતી ૨૦૨૬, બેંક ચીફ રિસ્ક ઓફિસર નોકરી, અમદાવાદ બેંક નોકરીઓ, મરુ ગુજરાત બેંકિંગ ભરતી



Kalupur Bank chief risk officer recruitment 2026:

ગુજરાતની અગ્રણી શિડ્યુલ અર્બન કો-ઓપરેટીવ બેંકોમાંની એક એવી ધી કાલુપુર  કો ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ દ્વારા બેન્કિંગ સેક્ટરમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરવા ઈચ્છતા અનુભવી પ્રોફેશનલ માટે ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. બેંક દ્વારા ચીફ રિસ્ક ઓફિસર ના મધ્યમ/ ઉચ્ચ સ્તરના મેનેજમેન્ટ પદ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. 

જો તમે બેન્કિંગ સેક્ટરમાં રિસ્ક મેનેજમેન્ટ, ક્રેડિટ એનાલીસીસ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટનો અનુભવ ધરાવો છો, તો આ આર્ટીકલ માં અમે તમને આ ભરતી સંબંધીત લાયકાત, અનુભવ, અરજી કરવાની રીત અને પસંદગી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી પૂરી પાડીશું. 


કાલુપુર કો-ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ વિશે નીચે માહિતી આપેલી છે: 

કાલુપુર બેંક એ ગુજરાતની મલ્ટી સ્ટેટ શીડયુલ્ડ કો ઓપરેટીવ બેંક છે, જે અત્યાધુનિક ટેકનોલોજી અને ગ્રાહક સેવાઓ માટે જાણીતી છે. બેંકના ઓપરેશનલ રિસ્ક, ક્રેડિટ રિસ્ક, અને માર્કેટ રિસ્ક નું સુચારું સંચાલન કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની માર્ગદર્શિકા મુજબ લાયકાત અને અનુભવી ચીફ રિશ્તા ઓફિસર ની નિમણૂક હાથ ધરવામાં આવી છે.

🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. સંસ્થાનું નામ: ધી કાલુપુર  કો-ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ the Kalupur commercial Co op Bank Ltd. 

2. પોસ્ટનું નામ: ચીફ રિસ્ક ઓફિસર chief  risk officer CRO.

3. કુલ જગ્યાઓ: ૦૧ જગ્યાઓ.

4. નોકરી નો પ્રકાર: ફુલ ટાઈમ/સિનિયર એક્ઝિક્યુટિવ રોલ. 

5. સ્થળ: અમદાવાદ, ગુજરાત હેડ ઓફિસ. 

6. શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ ( CA/CWA/MBA (finance)/certificate risk management professional).

7.  અનુભવ: બેન્કિંગ ક્ષેત્રે રિશ્ક મેનેજમેન્ટ, ક્રેડિટ કમ્પ્લાયન્સ માં મધ્યમ/ઉચ્ચ સ્તર નો બહોળો અનુભવ ઓછામાં ઓછો પાંચથી દસ વર્ષનો અનુભવ. 

8.વય મર્યાદા:  રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા RBI અને બેંક નીતિ નિયમો અનુસાર. 

9. અરજી કરવાનો પ્રકાર: ઓનલાઇન email મારફતે અથવા યુનિવર્સલ પોર્ટલ/કુરિયર મારફતે નિયત ઇમેલ આઇડી પર CV મોકલવાનું રહેશે.

ક્રમ જગ્યાનું નામ જગ્યાઓની સંખ્યા માસિક પગાર
૦૧ અર્બન પ્લાનર ૦૫ ₹૫૦,૦૦૦/-
૦૨ આર્કિઓલોજી અને મ્યુઝિયોલોજી ઓફિસર ૦૭ ₹૫૦,૦૦૦/-
૦૩ ડિરેક્ટર એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર ૦૪ ₹૪૩,૭૫૦/-
૦૪ GIS ઓપરેટર / એક્સપર્ટ ૦૭ ₹૩૫,૦૦૦/-
૦૫ અસિસ્ટન્ટ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર ૧૬ ₹૩૧,૨૫૦/-
૦૬ ગાર્ડન સુપરવાઈઝર ૧૬ ₹૩૦,૦૦૦/-
૦૭ સીનિયર લાઈબ્રેરિયન ૦૭ ₹૨૫,૦૦૦/-
૦૮ જૂનિયર લાઈબ્રેરિયન ૧૬ ₹૨૦,૦૦૦/-
૦૯ અસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઈઝર ૩૮ ₹૨૦,૦૦૦/-
૧૦ વર્ક અસિસ્ટન્ટ (સિવિલ) ૧૩ ₹૨૦,૦૦૦/-
૧૧ વર્ક અસિસ્ટન્ટ (મિકેનિકલ) ૩૦ ₹૨૦,૦૦૦/-
૧૨ વર્ક અસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ) ૨૨ ₹૨૦,૦૦૦/-
૧૩ વર્ક અસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ-મિકેનિકલ) ૦૩ ₹૨૦,૦૦૦/-
૧૪ ડ્રાફ્ટ્સમેન (ઓટોકેડ) ૦૫ ₹૨૦,૦૦૦/-
૧૫ સર્વેયર ૧૦ ₹૨૦,૦૦૦/-


🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)

ચીફ રિસ્ક ઓફિસર એ બેંકનું અત્યંત જવાબદાર responsible અને કી પોઝીશન હોવાથી લાયકાતના ધોરણો RBI ની માર્ગદર્શિકા અનુસાર નક્કી કરવામાં આવ્યા છે તે નીચે પ્રમાણે છે:

1. શૈક્ષણિક લાયકાત 
- માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. 
- પ્રાથમિકતા મેળવનાર ડિગ્રી: 

- chartered accountant (CA)Cost accountant (ICWA)
- MBA finance/master's degree in finance/economic 
- risk management certification ( FRMe/ PRM/ CAIIB વગેરે)


2.  કામનો અનુભવ 
- બેન્કિંગ અથવા નાણાકીય ક્ષેત્ર મધ્યમ કે સિનિયર મેનેજમેન્ટ સ્તરે ઓછામાં ઓછા પાંચથી દસ વર્ષનું અનુભવ હોવો જોઈએ. 
- રિશ્ક મેનેજમેન્ટ, ક્રેડિટ રિસ્ક, લિક્વિડિટી રિસ્ક અથવા કમપ્લાયન્સ ક્ષેત્રે કામગીરી નો બહોળો અનુભવ ધરાવનાર ને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

વિગત / ઘટના તારીખ
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ ૧૦-૦૯-૨૦૨૬
અરજી શરૂ થવાની તારીખ ૧૧-૦૯-૨૦૨૬ (બપોરે ૧૩:૦૦ વાગ્યાથી)
અરજી કરવાની છેલ્લી તારીખ ૨૫-૦૯-૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ વાગ્યા સુધી)


🔰કેવી રીતે અરજી કરવી? (Steps to Apply Online)

1. તમારો અધ્યતન બાયોડેટા તૈયાર કરો. 
2. બાયોડેટામાં તમારો બેન્કિંગ અનુભવ, શૈક્ષણિક લાયકાત અને અગાઉના એક્ટિવમેન્ટ સ્પષ્ટ દર્શાવો. 
3. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ કાલપુર બેંકના સત્તાવાર એચઆર  HR ઇ-મેલ આઇડી પર વિષયમાં " application for the post of chief risk officer CRO "  લખીને તમારો બાયોડેટા મોકલી આપો. 
4. અથવા બેંકની સત્તાવાર વેબસાઈટ પર આપેલા કરિયર સેક્શન દ્વારા ઓનલાઇન ફોર્મ સબમીટ કરો.

DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE


🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)


1. સ્ક્રીનીંગ અને શોર્ટ લિસ્ટિંગ: પ્રાપ્ત થયેલા તમામ CV/રેઝ્યુમમાંથી અનુભવ અને લાયકાતના આધારે ઉમેદવારોનું શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
2. પર્સનલ ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ કમિટી સમક્ષ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. 
3. ફાઇનલ સિલેક્શન: ઉમેદવારના અનુભવ, ઇન્ટરવ્યૂ પરફોર્મન્સ અને RBI ની "fit and proper"  માર્ગદર્શિકા ના આધારે આખરી પસંદગી કરવામાં આવશે.

🔰Gujju rozgar pro tips:


1. RBI risk guidelines  સ્પષ્ટ રાખો:
ઇન્ટરવ્યૂ આપતા પહેલા RBI  ની  Basel III નોર્મસ અને  UCBs માટેની રીત મેનેજમેન્ટ ગાઈડલાઈન વિશેની અપડેટ માહિતી ચકાસી લેવી. 

2. પોસ્ટ માટે કવરી લેટર: સીવી મોકલતી વખતે એક પ્રોફેશનલ કાવરિંગ લેટર સાથે જોડાવો જેથી તમારી પ્રોફાઈલ વધુ આકર્ષક લાગે.

🔰વારંવાર પૂછાતા પ્રશ્નો 


1. પ્રશ્ન: કાલુપુર બેંકમાં CRO પદ માટે નોકરીનું સ્થળ કયું રહેશે? 
   જવાબ: પસંદગી પામેલ ઉમેદવારનું જોબ લોકેશન બેંકની હેડ ઓફિસ અમદાવાદ ખાતે રહેશે. 

2. પ્રશ્ન: શું આ ભરતીમાં ફ્રેશર ઉમેદવારો અરજી કરી શકે? 
      જવાબ: ના, આ એક સિનિયર એક્ઝિટિવ લેવલની પોસ્ટ છે, જેથી બેન્કિંગ સેક્ટરમાં અનુભવ ધરાવતા ઉમેદવારો સર્જી કરી શકે છે.

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026