Assam Rifles Technical & Tradesman Recruitment Rally 2026: ૧૦મું, ૧૨મું અને ITI પાસ ઉમેદવારો માટે આસામ રાઇફલ્સમાં ભરતીની મોટી તક! 🪖🎖️

Assam Rifles Technical & Tradesman Recruitment Rally 2026: ૧૦મું, ૧૨મું અને ITI પાસ ઉમેદવારો માટે આસામ રાઇફલ્સમાં ભરતીની મોટી તક! 🪖🎖️
Assam Rifles Technical & Tradesman Recruitment 2026, Assam Rifles Recruitment Rally 2026, Assam Rifles Tradesman Vacancy 2026, Assam Rifles Clerk Recruitment, Defence Jobs 2026 Gujarat, 10th Pass Defence Jobs, ITI Tradesman Vacancy in Assam Rifles, Maru Gujarat Assam Rifles Bharti 2026, Assam Rifles Apply Online Link, Assam Rifles Physical Test Details, આસામ રાઇફલ્સ ટ્રેડ્સમેન ભરતી ૨૦૨૬, ૧૦મું પાસ ડિફેન્સ નોકરી, મરુ ગુજરાત આસામ રાઇફલ્સ ભરતી


Assam rifles technical and tradesman recruitment rally 2026:   ૧૦ મુ , 12 મુ અને આઈ.ટી.આઈ પાસ  ઉમેદવારો માટે આસામ રાયફલ્સમાં ભરતીની મોટી તક 
Assam rifles Tradesman  Recruitment 2026: ભારત સરકારી સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે ખુશ ખબર આવી ગઈ છે 
કેન્દ્રીય ગૃહ મંત્રાલય MHA હેઠળના દેશ ના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત પેરામિલેટરી ફોર્સ આસામ રાયફલ્સ દ્વારા ટેકનિકલ અને ટ્રેડસમેન રીફ્રૂટમેન્ટ રેલી 2026 ની જાહેરાત કરવામાં આવી છે. 🇮🇳✨

આ ભરતી પ્રક્રિયા હેઠળ ગ્રુપ બી અને ગ્રુપ સી ની વિવિધ ટેકનિકલ તથા ટ્રેડસમેન કેડરની જગ્યાઓ ભરવામાં આવશે. ધોરણ 10 નું એસએસસી , 12 મુ એચએસસી, આઈ.ટી.આઈ અથવા ડિપ્લોમા પૂર્ણ કરી ચૂકેલા પુરુષ અને મહિલા ઉમેદવારો માટે  આસામ રાયફલ્સમાં જોડાઈ દેશ સેવા કરવાનો આ સુવર્ણ અસર છે. આ આર્ટીકલ માં તમને શૈક્ષણિક પાત્રતા, વય મર્યાદા, શારીરિક કસોટી, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કરવાની રીત વિશે વિગતવાર માહિતી મળશે.🚀

🏛️આસામ રાયફલ્સ વિશે જાણકારી 

આસામ રાયફલ્સ હે ભારતનો સૌથી જૂનું પેરામીલેટરી ફોર્સ છે. જેની સ્થાપના ૧૮૩૫માં કચર લેવી તરીકે થઈ હતી. તેને ઉત્તર પૂર્વના પ્રહરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આસામ રાયફલ મુખ્યત્વે ભારત મ્યાનમાર સરહદની સુરક્ષા તેમજ ઉત્તરપૂર્વીય રાજ્યોમાં આંતરિક સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. આ દળમાં ટેકનિકલ અને ટ્રેડસમેન સ્ટાફ લશ્કરી કામગીરી માટે બેકબોન સમાન સેવાઓ આપે છે. 🛡️🌲

💼 ઉપલબ્ધ મુખ્ય પોસ્ટ અને ટ્રેડસ 


આસામ રાયફલ્સ ટેકનીકલ અને ટ્રેડસમેન ભરતી રેલી વેટર નીચે મુજબના વિવિધ ટ્રેડસમાં બમ્પર જગ્યાઓ ભરવામાં આવશે: ⚒️⚡

1. હવાલદાર ક્લાર્ક havildar/ personal assistant: કમ્પ્યુટર ટાઈપિંગ અને સ્ટેનોગ્રાફિક કૌશલ્ય⌨️
2. નાયબ સુબેદાર બ્રિજ એન્ડ રોડ: સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા 🌇


🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)


1. 🏛️ સંસ્થાનું નામ: ડાયરેક્ટોરેટ જનરલ આસામ રાઇફલ્સ 
2. 💼 પોસ્ટ નું નામ: ટેકનિકલ અને ટ્રેડસમેન  ( Technical & tradesman group B & C posts).
3. 🔢જાહેરાત ટાઇટલ: Assam RifIes technical and tradesman  recruitment rally 2026 
4. 📊કુલ જગ્યાઓ : વિવિધ ટેકનીકલ અને ટ્રેડસમેન જગ્યાઓ
5. ⚒️નોકરી નો પ્રકાર: કેન્દ્રીય સંરક્ષણ દળ / ડિફેન્સ જોબ 
6. 📍નોકરી નું સ્થળ: ભારતભરમાં મુખ્યત્વે ઉત્તર પૂર્વ ભારત અને રેલી સેન્ટર્સ 
7. 🎓શૈક્ષણિક લાયકાત: ૧૦ મુ પાસ  matric,12 મુ પાસ intermediate ,અથવા  સબંધીત ટ્રેડમાં ITI/ diploma/ degree પોસ્ટ મુજબ અલગ અલગ 
8. 🎂વય મર્યાદા: 18 થી 23/ 25 વર્ષ પોસ્ટ મુજબ અને સરકારી નિયમાનુસાર છૂટછાટ.
9. 💰 પગાર ધોરણ: પે લેવલ 3 થી લેવલ 6 મુજબ રૂ.21,700/- રૂ.1,12,400/- પ્રતિ માસ + ભથ્થા.
10.📫 અરજી મોડ ઓનલાઇન અરજી. 
11.⏰ અરજી શરૂ/છેલ્લી તારીખ: ઓફિશિયલ રેલી નોટિફિકેશન મુજબ ઓનલાઇન પોર્ટલ પર સક્રિય. 
12.🌐 સત્તાવાર વેબસાઈટ: www.assamrifIes.gov.in
પાસું વિગત
સંસ્થાનું નામ ડાયરેક્ટોરેટ જનરલ અસામ રાઇફલ્સની કચેરી, શિલોંગ
ભરતી રેલીનું નામ અસામ રાઇફલ્સ ટેકનિકલ અને ટ્રેડ્સમેન ભરતી રેલી ૨૦૨૬
પોસ્ટનું નામ વિવિધ ટેકનિકલ અને ટ્રેડ્સમેન (ગ્રુપ C) પોસ્ટ્સ
કુલ જગ્યાઓ ૩૫૪
અરજી શરૂ થવાની તારીખ ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬
અરજી કરવાની ટ્રાન્સ તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ વાગ્યા સુધી)
અરજી કરવાની પદ્ધતિ ઓનલાઇન
અરજી ફી સામાન્ય/OBC: ₹૧૦૦/-; SC/ST/માજી સૈનિક/મહિલાઓ: નિઃશુલ્ક
ઓફિશિયલ વેબસાઇટ www.assamrifles.gov.in



🎓શૈક્ષણિક લાયકાત અને અનુભવ 


આ ભરતી માં અલગ અલગ પદો માટે લાયકાતના ધોરણો નીચે મુજબ છે: 📖

- ટ્રેડસમેન ( કૂક, બાર્બર, વોશરમેન, સફાઈ વાળા વગેરે): 
માત્ર ધોરણ 10 મુ પાસ અથવા સમકક્ષ. સબંધી ટ્રેડ નું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે.🎒

- હવાલદાર ક્લાર્ક:  12 મુ પાસ સાથે કમ્પ્યુટર પર અંગ્રેજીમાં 35 wpm અથવા હિન્દીમાં 30 wpm ની ટાઈપિંગ સ્પીડ હોવી ફરજીયાત છે.💻
- ઈલેક્ટ્રિશિયન/લાઇન મેન /આર્મરર: ધોરણ 10 મો  પાસ + સબંધી ટ્રેડમાં આઈ.ટી.આઈ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.⚙️
-  બ્રિજ એન્ડ રોડ: સિવિલ એન્જિનિયરિંગ માં ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ. 🏗️

🏃 શારીરિક ધોરણો અને કસોટી 

આસામ રાયફલ્સમાં જોડાવા માટે શારીરિક ક્ષમતા સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે: 🏋️


1️⃣ શારીરિક માપદંડ: 


- પુરુષ ઉમેદવારો ની ઊંચાઈ 170 સેમી અનામત અને પહાડી ક્ષેત્રોના ઉમેદવારો માટે 165 સેમી. 

- છાતી  80 સેમી ( પાંચ સેમી ફુલાવ સાથે).

- મહિલા ઉમેદવારોની ઊંચાઈ 157 સેમી નિયમ અનુસાર છૂટછાટ.


2️⃣ શારીરિક કાર્ય ક્ષમતા કસોટી 


- પુરુષ ઉમેદવારો માટે પાંચ કિલોમીટરની દોડ 24 મિનિટમાં પૂરી કરવાની રહેશે. 🏃
- મહિલા ઉમેદવારો માટે 1.6 કિલોમીટર (1600 મીટર) ની ધોરણ આઠ મિનિટ 30 સેકન્ડ મા પૂરી કરવાની રહેશે. 🏃

🔰અરજી ફી:

1. group B posts  બ્રીજ એન્ડ રોડ વગેરે: રૂ.200/- 💸

2. Group C posts ( ક્લાર્ક ,ટ્રેડસમેન, ઇલેક્ર્ટ્રીસિયન, વગેરે: રૂ.100/-💳

3. SC/ST/ PwBD/ મહિલા/ex servicemen : કોઈ ફી  નથી.🆓

4. ફી ચૂકવણી ની રીત : ઓનલાઈન SBI e - Pay/ નેટ બેન્કિંગ/ UPI મારફતે.➡️📱
ક્રમ ટ્રેડનું નામ SC ST OBC EWS UR કુલ જગ્યાઓ
(a) વોરંટ ઓફિસર (સાયફર) ૧૯ ૦૯ ૦૩ ૧૨ ૮ ૫૧
(b) રાઇફલમેન (ઇલેક્ટ્રિકલ ફિટર સિગ્નલ) ૦૫ ૦૨ ૦૯ ૦૩ ૧૩ ૩૨
(c) રાઇફલમેન (લાઇનમેન ફિલ્ડ) ૦૩ ૦૨ ૦૬ ૦૨ ૦૮ ૨૧
(d) રાઇફલમેન (આર્મરર) ૦૪ ૦૨ ૦૮ ૦૩ ૧૨ ૨૯
(e) રાઇફલમેન (ઇજનેરી ઉપકરણ મિકેનિક) ૦૨ ૦૧ ૦૨ ૦૧ ૦૪ ૧૦
(f) રાઇફલમેન (રિકવરી વ્હીકલ મિકેનિક) ૦૨ ૦૧ ૦૪ ૦૫ ૧ ૧૩
(g) રાઇફલમેન (ઇલેક્ટ્રિશિયન મોટર વ્હીકલ) ૦૩ ૦૨ ૦૬ ૦૨ ૦૯ ૨૨
(h) હવાલદાર (ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક) ૦૦ ૦૧ ૦૦ ૦૧ ૦૨ ૦૬
(i) રાઇફલમેન (વેલ્ડર) ૦૩ ૦૧ ૦૦ ૦૧ ૧૮ ૧૯
(k) રાઇફલમેન (અપોલ્સ્ટર) ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૨ ૦૩
(l) રાઇફલમેન સ્ટોર કીપર ટેકનિકલ ૦૨ ૦૧ ૦૪ ૦૨ ૦૭ ૧૬
(m) રાઇફલમેન (વ્હીકલ મિકેનિક) ૦૪ ૦૨ ૦૬ ૦૨ ૦૯ ૨૩
(n) રાઇફલમેન (વેલ્ડર) ૦૦ ૦૦ ૦૦ ૦૧ ૦૧ ૦૨
(o) વોરંટ ઓફિસર (ડ્રાફ્ટ્સમેન) ૦૦ ૦૦ ૦૦ ૦૧ ૦૧ ૦૨
(p) વોરંટ ઓફિસર (ઓપરેશન થિયેટર ટેકનિશિયન) ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૧ ૦૧
(q) વોરંટ ઓફિસર (ફિઝિયોથેરાપિસ્ટ) ૦૦ ૦૦ ૦૦ ૦૧ ૦૧ ૦૨
(r) રાઇફલમેન (કડીયો / Mason) ૦૪ ૦૨ ૦૮ ૦૩ ૧૨ ૨૯
કુલ યોગ (G/Total) ૫૩ ૨૫ ૮૭ ૩૪ ૧૪૫ ૩૫૪


🎂 વય મર્યાદા ( Age Limit) 


1. સામાન્ય વય મર્યાદા: 18 થી 23 વર્ષ  પોસ્ટ મુજબ કેટલાક ટ્રેડમાં 25 વર્ષ સુધી.⌛

2. વય મર્યાદામાં છૂટછાટ: 

- OBC ઉમેદવાર માટે ત્રણ વર્ષની છૂટછાટ. 

- SC/ ST ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ. 

- માજી સૈનિકો નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટ.📜
ઘટના તારીખ
જહેરાત બહાર પડ્યાની તારીખ ૨૭ ઓગસ્ટ ૨૦૨૬
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬
ઓનલાઇન અરજી કરવાની માઇક્રો તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૨૬


💰 પગાર ધોરણ 


આસામ રાયફલ્સ ના જવાનોને કેન્દ્રીય સાતમાં પગાર પંચ મુજબ આકર્ષક પગાર અને ભથ્થા મળે છે: 💵✨


- પે સ્કેલ: રૂ. 21,700 /- થી રૂ.1,12,400/- પ્રતિ માસ. પોસ્ટ અને રેન્ક મુજબ.
- અન્ય ભથ્થા: મોંઘવારી ભથ્થુ, રિસ્ક એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, મફત રાસન, રહેઠાણ અને મીલેટરી મેડિકલ સુવિધાઓ મળવાપાત્ર રહે છે. 🏥🏠


💻ઓનલાઇન અરજી કેવી રીતે કરવી રીતે કરવી?


જો તમે આ ભરતી માટે પાત્રતા ધરાવો છો, તો નીચે મુજબ ના પગલાં ભરીને ઓનલાઇન અરજી કરી શકો છો: ✍️

1. આસામ રાઇફલ્સ ની સત્તાવાર વેબસાઈટ www.assamrifies.gov.in પર જાઓ.🌐

2. હોમ પેજ પર join Assam rifles  અથવા online application  લિંક પર ક્લિક કરો.🔗

3. ભરતી જાહેરાત Assam rifles technical & tradesman rally 2026 પસંદ કરો.📄

4. તમારી રાજ્ય, કેટેગરી અને ટ્રેડ પસંદ કરી અરજી ફોર્મમાં નામ, સરનામું, શૈક્ષણિક વિગતો સાચી રીતે ભરો.📝 

5. ફોટોગ્રાફ, સહી અને દસ્તાવેજો ની સ્કેન કોપી અપલોડ કરો.📸 

6. તમારી કેટેગરી મુજબ ઓનલાઈન અરજી ફી ભરો.💳

7. ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટ આઉટ અથવા PDF ભવિષ્ય માટે સાચવી રાખો.📥
DESCRIPTION  LINK
 DOWNLOAD
 OFFICIAL NOTIFICATION
DOWNLOAD
APPLY ONLINE LINK APPLY 
JOIN WHATSAPP CLICK HERE
JOIN TELEGRAM CLICK HERE
JOIN YOUTUBE CLICK HERE



🎯પસંદગી પ્રક્રિયા


આસામ રાઇફલ્સ રિક્રુટમેન્ટ રેલીમાં પસંદગી પામવા માટે ઉમેદવાર નીચેના તબક્કાઓમાંથી પસાર થવું પડશે: 

1. શારીરિક માપતા અને કસોટી: દોડ અને શરીરના માપદંડોની ચકાસણી. 
2. લેખિત પરીક્ષા: 100 ગુણનું OMR/કમ્પ્યુટર આધારિત પેપર ( general knowledge, math, reasoning, English/Hindi).
3. ટ્રેડ/ સ્કીલ ટેસ્ટ: લોક સંબંધીત ટ્રેડની પ્રેક્ટીકલ જાણકારી ની કસોટી દાખલા તરીકે ટાઈપિંગ, કુકિંગ, વાયરીંગ. 
4. દસ્તાવેજ ચકાસણી: અસલ પ્રમાણપત્રોની ચકાસણી. 
5. મેડિકલ ટેસ્ટ: આખરી સારી અને તબીબી તપાસ.


💡Gujju rozgar pro tips 💡


1. 🏃રનીંગ પ્રેક્ટિસ અત્યારથી શરૂ કરો: પાંચ કિ.મી ની દોડ માટે સ્ટેમિના જરૂરી છે. તેથી ગ્રાઉન્ડ પ્રેક્ટિસ વહેલી શરૂ કરી દો. 
2. 📜ડોક્યુમેન્ટ તૈયાર રાખો: ડોમિસિલ સર્ટીફીકેટ રહેવાસી નો દાખલો, કાસ્ટ સર્ટિફિકેટ અને ટ્રેડ/ITI સર્ટીફીકેટ અગાઉથી ઓરીજનલ તૈયાર રાખો.📑

❓વારંવાર પૂછાતા પ્રશ્નો 


પ્રશ્ન 1. શું ગુજરાતના ઉમેદવારો આસામ રાયફલ્સ ભરતીમાટે અરજી કરી શકે?

જવાબ: હા, આ ઓલ ઇન્ડિયા ની ભરતી છે. ગુજરાત સહિત તમામ ભારતીય રાજ્યોના ઉમેદવારો અરજી કરી શકે છે.🇮🇳 

પ્રશ્ન 2. 10 મો પાસ ઉમેદવાર કઈ પોસ્ટ માટે અરજી કરી શકે? 

જવાબ:10 મુ ઉમેદવાર કૂક, સફાઈ વાળા, બાર્બર, વોશરમેન જેવા ટ્રેડસમેન પદો માટે અરજી કરી શકે છે. 🧹🧑‍🍳

પ્રશ્ન 3. આસામ રાયફલ્સ રેલી નું આયોજન કયા કરવામાં આવે છે? 

જવાબ: રેલી કસોટીઓ મુખ્યત્વે આસામ, નાગાલેન્ડ, મેઘાલય વગેરે ઉત્તરપૂરીય રાજ્યોમાં સ્થિત આસામ રાયફલ્સ સેન્ટર્સ પર યોજાય છે.  🏔️

Comments

Popular posts from this blog

કાપડ મંત્રાલય હેઠળની સરકારી કંપની CCI માં મોટી ભરતી/Cotton Corporation of India Recruitment 2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ વડોદરા માં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, અહીંથી કરો સીધી અરજી

અંકલેશ્વર નગરપાલિકામાં 'સિટી મેનેજર' ની શાનદાર ભરતી,Ankleshwar Nagarpalika City Manager Recruitment 2026