ઇન્ડિયન ઓઇલમાં એક્ઝિક્યુટિવ, એન્જિનિયર અને ડિપ્લોમા પાસ માટે બમ્પર ભરતી,Indian Oil (IOCL) Recruitment 2026
ઇન્ડિયન ઓઇલમાં એક્ઝિક્યુટિવ, એન્જિનિયર અને ડિપ્લોમા પાસ માટે બમ્પર ભરતી,Indian Oil (IOCL) Recruitment 2026
એન્જિનિયરિંગ અને ડિપ્લોમા પૂર્ણ કરી ચૂકેલા યુવાનો માટે ભારત સરકારની ટોચની કંપનીમાં કારકિર્દી બનાવવાની એક શાનદાર આવી ગઈ છે. ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ આરતી મહારત્ન પબ્લિક સેક્ટર કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ રિફાઇનરીયો અને માર્કેટિંગ ડિવિઝન માટે એક્ઝિક્યુટિવ, એન્જિનિયર અને ડિપ્લોમા આસિસ્ટન્ટ ની ખાલી જગ્યાઓ ભરવા માટે સપ્તા વાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો એ ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિયરિંગ કે મેનેજમેન્ટ નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, તેમના માટે ઊંચા પગાર ધોરણ અને અનેક સવલોતો સાથે PSU મા નોકરી મેળવવાનો આ એક સુવર્ણ અવસર છે.
🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details)
1. સંસ્થા: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (Indian oil Corporation limited lOCL), ભારત સરકાર.
2. પોસ્ટ: એક્ઝિક્યુટિવ, એન્જિનિયર અને ડિપ્લોમા હોલ્ડર ટેકનિકલ/નોન ટેકનીકલ.
3. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની મહારત્ન PSU નોકરી કાયમી અને કરાર આધારિત પોસ્ટ મુજબ.
4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન lOCL ની સત્તાવાર વેબસાઈટ મારફતે.
5. વય મર્યાદા: મહત્તમ 26 થી 30 વર્ષ પોસ્ટ મુજબ (SC/ST/OBC ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ).
6. અરજી ફી: જનરલ/OBC/EWS માટે સામાન્ય રીતે રૂ. 300/-(SC/ST/ PwBD માટે કોઈ ફી નથી સત્તાવાર જાહેરાત મુજબ.

| વિગતો (Aspect) | માહિતી (Details) |
|---|---|
| સંસ્થાનું નામ | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IndianOil) |
| જાહેરાત નં. | IOCL/CO-HR/RECTT/2026/01 |
| પોસ્ટના નામ | ગ્રેજ્યુએટ એન્જિનિયર (ગ્રેડ A), ઓફિસર (માર્કેટિંગ) (ગ્રેડ A), ઓફિસર (લો) (ગ્રેડ A), આસિસ્ટન્ટ ક્વોલિટી કંટ્રોલ ઓફિસર (ગ્રેડ A0), ડિપ્લોમા એન્જિનિયર (ગ્રેડ E0) |
| કુલ જગ્યાઓ | વિવિધ |
| નોકરીનું સ્થળ | સમગ્ર ભારતમાં અને વિદેશમાં |
| પગાર / પગાર ધોરણ |
ગ્રેડ A: ₹50,000 – ₹1,60,000 (આશરે CTC: ₹18.4 લાખ) ગ્રેડ A0: ₹40,000 – ₹1,40,000 (આશરે CTC: ₹14.8 લાખ) ગ્રેડ E0: ₹30,000 – ₹1,20,000 (આશરે CTC: ₹11.1 લાખ) |
| અરજી શરૂ થવાની તારીખ | 14મી ઓગસ્ટ 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 03જી સપ્ટેમ્બર 2026 (1700 કલાક સુધી) |
| સત્તાવાર વેબસાઇટ | www.iocl.com |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
🔰શૈક્ષણિક લાયકાત (Education Qualification)
1. ડિપ્લોમા હોલ્ડર: ઉમેદવારે માન્ય સંસ્થા માટે મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ, સિવિલ કે ઇન્સ્ટ્રુમેન્ટેશન બ્રાન્ચમાં ત્રણ વર્ષ નો ડિપ્લોમા ઓછામાં ઓછો 50 % માર્ક્સ સાથે પાસ કરેલો હોવો જોઈએ.
2. એન્જિનિયર: માન્ય યુનિવર્સિટી માંથી સંબંધીત બ્રાન્ચમાં ઓછામા ઓછા 65% માર્ક્સ સાથે B.E અથવા B.Tech નિ ફુલ ટાઈમ ડીગ્રી ઘણીવાર આ પોસ્ટ માટે માન્ય GATE સ્કોર પણ માંગવામાં આવતો હોય છે.
3. એક્ઝિક્યુટિવ: HR, ફાઇનાન્સ કે માર્કેટિંગ માટે સ્નાતક સાથે સંબંધિત ક્ષેત્રમાં MBA/PGDM અથવા CA/CWA પૂર્ણ કરેલું હોવું જોઈએ. અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.

| પોસ્ટનું નામ (Post Name) | ગ્રેડ (Grade) | વિગત / શાખાઓ (Description / Disciplines) |
|---|---|---|
| ગ્રેજ્યુએટ એન્જિનિયર | A | કેમિકલ, સિવિલ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન, મિકેનિકલ એન્જિનિયરિંગ |
| ઓફિસર (માર્કેટિંગ) | A | માર્કેટિંગ મેનેજમેન્ટ |
| ઓફિસર (લો) | A | લો (કાયદો) |
| આસિસ્ટન્ટ ક્વોલિટી કંટ્રોલ ઓફિસર | A0 | કેમિસ્ટ્રી (અકાર્બનિક, ઓર્ગેનિક, એનાલિટિકલ, ફિઝિકલ, એપ્લાઇડ, ઇન્ડસ્ટ્રીયલ) |
| ડિપ્લોમા એન્જિનિયર | E0 | ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સેફ્ટી (કેમિકલ, પેટ્રોકેમિકલ, સિવિલ, કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ, વગેરે) |
🔰વય મર્યાદા અને ઉંમરમાં છૂટછાટ (Limit & Relaxations)
અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવાર ની મહત્તમ ઉંમર પોસ્ટ મુજબ 24, 26 કે 30 વર્ષ હોવી જોઈએ.
છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોને પાંચ વર્ષ, OBC (NCL) ઉમેદવારોને ત્રણ વર્ષ અને PwBD ઉમેદવારને દસ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.
છૂટછાટ: કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ ST ઉમેદવારોને પાંચ વર્ષ, OBC (NCL) ઉમેદવારોને ત્રણ વર્ષ અને PwBD ઉમેદવારને દસ વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.
| કેટેગરી (Category) | ગ્રેજ્યુએટ એન્જિનિયર / ડિપ્લોમા એન્જિનિયર (આ તારીખે કે તે પછી જન્મેલા) | ઓફિસર (માર્કેટિંગ) (આ તારીખે કે તે પછી જન્મેલા) | લો ઓફિસર / આસિસ્ટન્ટ ક્વોલિટી કંટ્રોલ ઓફિસર (આ તારીખે કે તે પછી જન્મેલા) |
|---|---|---|---|
| જનરલ, EWS | 01 જુલાઈ 2000 (Non PwBD), 01 જુલાઈ 1990 (PwBD) | 01 જુલાઈ 1998 (Non PwBD), 01 જુલાઈ 1988 (PwBD) | 01 જુલાઈ 1996 (Non PwBD), 01 જુલાઈ 1986 (PwBD) |
| OBC (NCL) | 01 જુલાઈ 1997 (Non PwBD), 01 જુલાઈ 1987 (PwBD) | 01 જુલાઈ 1995 (Non PwBD), 01 જુલાઈ 1985 (PwBD) | 01 જુલાઈ 1993 (Non PwBD), 01 જુલાઈ 1983 (PwBD) |
| SC, ST | 01 જુલાઈ 1995 (Non PwBD), 01 જુલાઈ 1985 (PwBD) | 01 જુલાઈ 1993 (Non PwBD), 01 જુલાઈ 1983 (PwBD) | 01 જુલાઈ 1991 (Non PwBD), 01 જુલાઈ 1981 (PwBD) |
| માજી સૈનિકો અને કમિશન્ડ ઓફિસર્સ | ભારત સરકારની પ્રવર્તમાન માર્ગદર્શિકા મુજબ | ||
🔰પગાર ધોરણ :
IOCL જેવી મહારત્ન કંપનીમાં પસંદગી પામનાર ઉમેદવારોને અત્યંત આકર્ષક પગાર અને સુવિધાઓ મળે છે.
1. એન્જિનિયર/એજ્યુક્યુટીવ ઓફિસર માટે બેઝિક પે રૂ. 50,000/- થી શરૂ થાય છે.
2. ડિપ્લોમા પાસ ઉમેદવારો માટે બેઝિક પે રૂ. 25,000/- ની આસપાસ શરૂ થાય છે.
1. એન્જિનિયર/એજ્યુક્યુટીવ ઓફિસર માટે બેઝિક પે રૂ. 50,000/- થી શરૂ થાય છે.
2. ડિપ્લોમા પાસ ઉમેદવારો માટે બેઝિક પે રૂ. 25,000/- ની આસપાસ શરૂ થાય છે.
| પ્રવૃત્તિ (Activity) | તારીખ (Date) |
|---|---|
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 14મી ઓગસ્ટ 2026 |
| ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ | 03જી સપ્ટેમ્બર 2026 (1700 કલાક સુધી) |
| એડમિટ કાર્ડ ઇશ્યૂ કરવાની તારીખ | 15મી સપ્ટેમ્બર 2026 |
| CBT યોજવાની તારીખ | 24મી સપ્ટેમ્બર 2026 |
| DESCRIPTION | LINK |
|---|---|
| DOWNLOAD OFFICIAL NOTIFICATION |
DOWNLOAD |
| APPLY ONLINE LINK | APPLY |
| JOIN WHATSAPP | CLICK HERE |
| JOIN TELEGRAM | CLICK HERE |
| JOIN YOUTUBE | CLICK HERE |
🔰પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન (Selection Process)
1. ઓનલાઇન પરીક્ષા/શોર્ટ લિસ્ટિંગ: ડિપ્લોમા અને અમુક પોસ્ટ માટે ઓનલાઇન કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ લેવાય છે. જ્યારે એન્જિનિયરિંગ પોસ્ટ માટે GATE ના સ્કોર આધારે ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરવામાં આવે છે.
2. ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારો GD/GT અને રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે, જેમાં અંતિમ મેરીટ ના આધારે પોસ્ટિંગ આપવામાં આવશે.
2. ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યૂ: શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારો GD/GT અને રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે, જેમાં અંતિમ મેરીટ ના આધારે પોસ્ટિંગ આપવામાં આવશે.
ભારત સરકારની તમામ મહારત્ન કંપનીઓ PSU અને એન્જિનિયરિંગ સેક્ટરની નવી ભરતીઓના લેટેસ્ટ અપડેટ માટે રોજ અમારી વેબસાઈટ www.gujjurozgar.com ની મુલાકાત લેતા રહો.

Comments
Post a Comment